SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ २२२ तत्त्वार्थाधिगमसूत्रम् [ અo ? टी० भाव इति । येयं रुचिः जीवस्य जिनवचनश्रद्धायिनी सा कस्मिन् भावे औपशमिकादीनां समवतरतीति प्रश्नयति-सम्यग्दर्शनमित्यादिना । सम्यग्दर्शनमित्यविशिष्टां रुचिं क्षयादिरूपां त्रिविधामपि जिज्ञासते-क्व का' इति । तथा प्रतिवचनमपि भविष्यतित्रिषु भावेष्विति । औपशमिकादीनामुक्तलक्षणानां कतमो भावः-कतमावस्थेति यावत् । सूरिस्तु हेयभावनिरसिसिषया आदेयं त्रिष्वित्यनेन कथयति, औदयिक-गतिकषायादिरूपं पारिणामिकं च भव्यत्वादिलक्षणं विहाय येऽन्ये त्रयः क्षायिकादयस्तेषु भावेषु भवति, औदयिकपारिणामिकयोर्गत्यादिभव्यत्वाद्यवधारणान्न तयोः समस्ति, अनादित्वाच्च एष इति सूच्यते त्रिषु भवति, नौदयिकपारिणामिकयोरिति । द्वारान्तरं स्पृशति - કયા ભાવ રૂપે વર્તે છે? જવાબઃ ઔદયિક અને પારિણામિક સિવાયના (ક્ષાયિકાદિ) ત્રણ ભાવમાં વર્તે છે. પ્રેમપ્રભા : ભાષ્યમાં ભાવ-દ્વાર કહે છે. આ દ્વારમાં આવો પ્રશ્ન કરે છે કે, જે આ જિનવચન ઉપર શ્રદ્ધા કરાવનારી રુચિ છે, તે ઔપથમિક આદિ કયા ભાવમાં સમવતાર પામે છે, ઘટે છે ? આવા આશયથી ભાષ્યમાં પ્રશ્ન કરેલો છે કે, પ્રશ્ન : સમ્યગદર્શન ઔપશમિક આદિ કયો ભાવ રૂપ છે ? અર્થાત્ કયા ભાવે વર્તે છે? આમાં સમ્યગ્ગદર્શન શબ્દ વડે સામાન્યથી ત્રણેય પ્રકારની ક્ષય વગેરે રૂપ રુચિ વિષે જિજ્ઞાસા કરે છે. અર્થાત્ કયા ભાવમાં કઈ રુચિ વર્તે છે? આ પ્રમાણે આનો પ્રત્યુત્તર પણ આ છે. ઉત્તરઃ (પાંચ ભાવો પૈકી) ઔદયિક અને પારિણામિક ભાવને છોડીને ક્ષયાદિ ત્રણ ભાવે સમ્યગદર્શન હોય છે. પ્રશ્ન કરેલો કે પથમિક આદિ ભાવો કે જેનું સ્વરૂપ પૂર્વે કહેલું છે, તેમાંથી સમ્યગદર્શન કયા ભાવરૂપ છે એટલે કે કઈ અવસ્થા રૂપ છે? આચાર્ય ભગવંત જવાબમાં હેય = ત્યાજ્ય એવા ઔદયિક આદિ ભાવોનું નિરાકરણ/વર્જન કરવાની ઇચ્છા વડે ત્રિપુ માવેષ એમ આદેય/ગ્રાહ્ય ભાવોનું કથન કરે છે. તે આ રીતે - ગતિ, કષાય આદિ રૂપ ઔદયિકભાવ અને ભવ્યત્વ વગેરે રૂપ પારિણામિકભાવને છોડીને જે બીજા ક્ષાયિકલાયોપથમિક - ઔપશમિક રૂપ ત્રણ ભાવો છે, તેમાં સમ્યગદર્શન વર્તે છે. ઔદયિક ભાવમાં ગતિ, કષાય વગેરે અને પરિણામિક ભાવે ભવ્યત્વ વગેરે હોવાનો નિશ્ચય કરેલો હોવાથી, વળી તે બે ભાવો અનાદિ હોવાથી એ બે ભાવોમાં સમ્યગુદર્શન હોતું નથી. આથી આ પ્રમાણે સૂચિત કરાય છે કે, (ક્ષયાદિ) ત્રણ ભાવમાં સમ્યગદર્શન વર્તે, પરંતુ . પરિપુ ! ના. પૂ. I ૨. પરિપુ સૈ. જો ૦િ મુ. રૂ. ૩.પૂ. I નાવીનાંમુ. ૪. રખાનાનો
SR No.022539
Book TitleTattvarthadhigam Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnavallabhvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2003
Total Pages604
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy