SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ तत्त्वार्थाधिगमसूत्रम् [o भा० आगमतश्च प्राभृतज्ञो द्रव्यमिति भव्यमाह । द्रव्यं च भव्ये । भव्यमिति प्राप्यमाह । भू प्राप्तावात्मनेपदी । तदेवं प्राप्यन्ते प्राप्नुवन्ति वा द्रव्याणि । एवं सर्वेषामनादीनामादिमतां च जीवादीनां भावानां मोक्षान्तानां तत्त्वाधिगमार्थं न्यासः હાર્ય કૃતિ ખા तसिः सप्तम्यर्थे, आगमत आगमे, पूर्वाख्ये कथ्यमाने, प्राभृतज्ञ इति, शब्दप्राभृतं, तच्च पूर्वेऽस्ति, यत इदं व्याकरणमायातं, तत् शब्दप्राभृतं यो जानाति स प्राभृतज्ञो गुरुरेवं ब्रवीति द्रव्यमिति । अस्यार्थं तीर्थकृत् किमाहेति चेत्, तद् उच्यते - भव्यमाह । भव्यमिति च न ज्ञायते, अतः स्पष्टयति-द्रव्यं च भव्य इति । अस्यायमर्थः - द्रव्यमिति निपात्यते २ १३८ ભાષ્ય : આગમમાં પ્રામૃતના જ્ઞાતા દ્રવ્યનો અર્થ ‘ભવ્ય’ કહે છે. દ્રવ્ય શબ્દ ‘ભવ્ય’ અર્થમાં સિદ્ધ (નિપાતન) કરાય છે. (તે આ રીતે) ‘ભવ્ય’ શબ્દ ‘પ્રાપ્ય’ અર્થને જણાવે છે. ભવ્ય શબ્દમાં (ઘટક તરીકે) ‘મૂ’ એ ‘પ્રાપ્તિ’ અર્થવાળો આત્મનેપદી ધાતુ છે. આ પ્રમાણે (કર્મ સાધન-પક્ષે) પ્રાપ્યત્તે યાનિ જે પ્રાપ્ત કરાય તે ભવ્ય = દ્રવ્ય અથવા (કર્તા-પક્ષે) પ્રાળુવન્તિ યાનિ જેઓ પ્રાપ્ત કરે તે ભવ્ય = એટલે દ્રવ્ય કહેવાય. આ પ્રમાણે સર્વ અનાદિ અને આદિ - સહિત એવા જીવ વગેરે મોક્ષ સુધીના પદાર્થોના તત્ત્વનો (પરમાર્થનો = ભાવનો) અધિગમ (બોધ) કરવા માટે ન્યાસ (= નિક્ષેપ) કરવો. * ‘શબ્દપ્રાભૂત' (પૂર્વગત વ્યાકરણ-વિભાગ) માં ‘દ્રવ્ય' શબ્દનો અર્થ પ્રેમપ્રભા : આગમત: અહીં તત્ પ્રત્યય ‘સપ્તમી’ના અર્થમાં છે. આથી આગમત એટલે આગમમાં અર્થાત્ ‘પૂર્વ’ નામના કહેવાતાં આગમમાં... પ્રાભૃતજ્ઞ = અહીં ‘પ્રાકૃત’ શબ્દથી શબ્દ-પ્રાભૂત સમજવાનું છે. આ શબ્દ - પ્રાકૃત ‘પૂર્વ'માં કહેલું છે, જેમાંથી આ વ્યાકરણ શાસ્ર આવેલું છે, ઉદ્ધૃત થયેલું છે. આવા શબ્દપ્રામૃતને જે જાણે તે = પ્રાકૃતજ્ઞ ગુરુ ‘દ્રવ્યમ્’ આ પ્રમાણે કહે છે. પ્રશ્ન : આ ‘દ્રવ્ય' શબ્દનો અર્થ તીર્થંકર ભગવંત શું કહે છે ? જવાબ ઃ તીર્થંકરો ‘દ્રવ્ય’નો અર્થ ‘ભવ્ય’ એમ કહે છે. પ્રશ્ન : ‘ભવ્યમ્' પદથી શું કહેવા માગો છો તે સમજાતું નથી ? આથી તેની સ્પષ્ટતા કરતાં કહે છે... જવાબ : ‘દ્રવ્ય' શબ્દ ‘ભવ્ય’ અર્થમાં છે. આનો ભાવાર્થ એ છે કે જો ભવ્ય અર્થ જણાતો હોય તો (પ્રાપ્તિ અર્થમાં) ૧. પાવિષુ । તત:॰ મુ. | ૨. ૩. પૂ. | તંત્॰ મુ. |
SR No.022539
Book TitleTattvarthadhigam Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnavallabhvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2003
Total Pages604
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy