________________
१२६
तत्त्वार्थाधिगमसूत्रम् ज्ञानादिघातिनां पुद्गलानां य आत्यन्तिकोऽत्ययः स क्षयः, तेन निर्वृत्तोऽध्यवसायः क्षायिक उच्यते । तथा ज्ञानादिघातिनां पुद्गलानां क्षयोपशमौ, केचित् क्षीणाः केचिदुपशान्ता इति क्षयोपशमावुच्येते, ताभ्यां निर्वृतोऽध्यवसायः क्षायोपशमिक इति । ये पुनः पुद्गला गतिकषायादिपरिणामकारिणः तेषामुदयः - अनुभूयमानता या स उदयस्तेन निर्वृत्तोऽध्यवसाय औदयिक इति । परिणमनं परिणामो जीवत्वाद्याकारेण यद्भवनं स पारिणामिकः, स्वार्थ एव प्रत्ययः । एत एव भावा अध्यवसायास्तैर्युक्ताः औपशमिकादिभावयुक्ताः । यथा *ઉપશમ એટલે (i) સમ્યક્ત્વ અને (i) ચારિત્રનો વિઘાત = નાશ કરનારા કર્મ-પુગલોનો કરણ - વિશેષથી = પરિણામ - વિશેષથી અનુદય = ઉદયનો અભાવ થવો... આવા ઉપશમ વડે જે ભાવ ઉત્પન્ન થાય તે (અથવા ઉપશમરૂપ ભાવ તે) ઔપશમિક ભાવ (પરિણામ/અધ્યવસાય) કહેવાય. અને ને ભસ્મના પડાથી ઢાંકેલા અગ્નિની જેવો હોય છે અર્થાત્ કર્મોના અનુદયથી (ઉદયના વિઘાત/અભાવથી) અર્થાત્ ઉદય અટકી જતો હોવાથી બહારથી શાંત પણ અંદરથી ભરેલા અગ્નિ જેવો હોય છે. આવા પરિણામથી જે સમ્યત્વ અને ચારિત્ર પ્રાપ્ત થાય તે “પશમિક' કહેવાય.
(૨) ક્ષાયિક તથા જ્ઞાનાદિ આત્મગુણોનો ઘાત કરનારા પુદ્ગલોનો (કર્મોનો) જે અત્યંતપણે (સર્વથા) નાશ થવો, તે ક્ષય કહેવાય. આવો ક્ષય થવાથી જાગૃત થયેલો જીવનો અધ્યવસાય તે “ક્ષાયિક ભાવ કહેવાય.
(૩) ક્ષાયોપથમિક તથા જ્ઞાન વગેરે આત્મગુણોનો ઘાત કરનારા કર્મ પુદ્ગલોનો જે ક્ષય અને ઉપશમ, અર્થાત્ કેટલાંક (ઉદયમાં આવેલાં) કર્મોનો ક્ષય કરાય અને કેટલાંક (ઉદયમાં નહીં આવેલાં) કર્મનો ઉપશમ કરાય, આવા ક્ષય અને ઉપશમથી પ્રગટ થયેલા અધ્યવસાય તે “ક્ષાયોપથમિક' ભાવ કહેવાય.
(૪) દયિકઃ જે કર્મ પુદ્ગલો ગતિ, કષાય વગેરે પરિણામને (અવસ્થાને) ઉત્પન્ન કરવાના સ્વભાવવાળા છે, તેઓનો જે ઉદય = એટલે કે ફળરૂપે અનુભવ કરાતી અવસ્થા, તેનાથી ઉત્પન્ન થયેલ પરિણામ તે “ઔદાયિક ભાવ કહેવાય.
(૫) પારિણામિક : રિમનું પરિણામ: પરિણમવું તે પરિણામ, એટલે જીવત્વ આદિ રૂપે/આકારે થવું, તે પારિણામિક' કહેવાય. અહીં “પરિણામ' શબ્દથી “સ્વાર્થમાં જ (ફ) પ્રત્યય થયેલો છે. આથી પરિપામ ઇવ પરિણામઃ જીવન્ત આદિ રૂપે ૨. પfપુ ! ક્ષપિતા:- મુ. | ૨-૩. પતિપુ ! યુ9:- મુ. I