SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ સૂ૦૧] स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम् ११९ भावयुक्त इति। भावशब्दो हि औदयिकादिषु वर्तमानः पारिणामिक इत्यनेन विशेष स्थापितः । पारिणामिक-भावोऽपि सादिरस्त्यभ्रेन्द्रधनुरादीनाम्, किं तादृशोऽयं ? नेत्याहअनादिपारिणामिकभाव इति । अनादिश्चासौ पारिणामिकभावश्चानादिपारिणामिकभावस्तेन युक्तोऽनादिपारिणामिकभावयुक्त इति। एतदुक्तं भवति-यत्तदनादिकालसन्ततिपतितं द्रव्यं तावन्मात्रं तदिति मैवं मंस्था: अनादिपारिणामिकभावयुक्त इति । अत्र भावशब्दः श्रूयते इतिकृत्वाऽस्ति तंत्र कोऽपि भावांश इति । न खलु कश्चित् तत्र गुणः पर्यायो वाऽस्तीति द्रव्यमानं निरस्ताऽशेषगुणपर्यायव्रातं द्रव्यजीव इत्येवं शब्द्यते । ___ ननु च सतां गुणपर्यायाणां बुद्ध्या नापनयः शक्यः कर्तुं, यतो न ज्ञानायत्ताऽर्थपरिणतिः, अर्थो यथा यथा विपरिणमते तथा तथा ज्ञानं प्रादुरस्तीत्यत आह(આવું જે બુદ્ધિથી કલ્પિત ગુણપર્યાય-રહિત જીવ-દ્રવ્ય તે દ્રવ્ય-જીવ' કહેવાય, એમ સંબંધ છે.) આમાં “ભાવ” શબ્દ છે તે ઔદયિક વગેરે પાંચ ભાવો રૂપ અર્થમાં વર્તતો હોવાથી તેનો નિષેધ કરવા માટે “પરિણામિક એવા વિશેષણ વડે ભાવ શબ્દ પરિણામિક-ભાવ' એમ વિશેષિત કરાયો છે, માટે તેનું જ ગ્રહણ થાય છે. પ્રશ્ન : પારિણામિક-ભાવ પણ આકાશમાં થતાં ઇન્દ્રધનુષ્ય આદિ રૂપ “સાદિ = આદિ-સહિત પણ મળે છે, તો શું તેવો લેવાનો છે ? જવાબ : ના, અનાદિ એવો પારિણામિક ભાવ લેવાનો છે. અનાદિ એવો જે પરિણામિક ભાવ, તે અનાદિ-પારિણામિક ભાવ કહેવાય... તેનાથી યુક્ત હોય તે અનાદિ-પારિણામિક-ભાવયુક્ત કહેવાય. આવો જીવ દ્રવ્ય-જીવ કહેવાય. કહેવાનું હાર્દ એ છે કે, જે અનાદિ-પારિણામિક ભાવ (અર્થાતુ જીવત્વ) છે, તેનાથી યુક્ત એમ કહેવાથી અનાદિકાળની પરંપરામાં રહેલું જે (જીવ) દ્રવ્ય છે, તેટલું જ વિવક્ષિત છે. માટે એવું ન માનવું કે, “અનાદિ-પારિણામિક-ભાવ-યુક્ત” એવા વાક્યમાં “ભાવ” શબ્દનું શ્રવણ થાય છે, આથી તેમાં જીવ-દ્રવ્યમાં કોઈ ગુણાદિ ભાવરૂપ અંશ હશે... કેમ કે તેમાં (પૂર્વોક્ત કલ્પિત જીવદ્રવ્યમાં) કોઈ જ ગુણ અથવા પર્યાય નથી. આથી સર્વ ગુણ અને પર્યાયના સમૂહથી રહિત એવું દ્રવ્યમાત્ર એ દ્રવ્ય-જીવ’ એમ કહેવાય છે. શંકા જે ગુણ-પર્યાયો વાસ્તવિક રીતે સત્, વિદ્યમાન છે, તેને દૂર કરવા-સર્વથા જુદા કરવા શક્ય જ નથી. કેમ કે, ક્યારેય પણ જ્ઞાનને આધીન અર્થની (પદાર્થની) પરિણતિ ૨. સર્વપ્રતિષ દ્રવ્ય મુ. I
SR No.022539
Book TitleTattvarthadhigam Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnavallabhvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2003
Total Pages604
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy