SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ સૂ૦ ૪] स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम् सप्तविधोऽर्थ इति पदत्रयं तत्त्वमित्यस्य विवरणम, तत्त्वमिति वाऽव्युत्पत्तौ तथ्यं सद्भूतं परमार्थ इत्यर्थः । व्युत्पत्तौ तु जीवादीनामर्थानां या स्वसत्ता सोच्यते, तस्याश्च सत्तायाः प्रतिभेदं प्रतिवस्तु यो भेदस्तमनादृत्यैकत्वम्, एकत्वाच्चैकवचनमुपात्तवान् ।। अथ एवं कश्चित् चोदयेत्-याऽसौ जीवादीनां सत्ता, सा न वैशेषिकैरिवास्माभिभिन्ना जीवादिभ्योऽभ्युपेयते, यतोऽभिहितम्- "घडसत्ता घडधम्मो तत्तोऽणन्नो पडादितो भिन्नो" [विशे० १७२२] । तस्मात् प्रतिवस्तु सा भेत्तव्या, प्रतिवस्तु च भिद्यमाना बहुत्वं प्रतिपद्येत સતવ: સાત પ્રકારો (વિધા) છે જેના તે સપ્તવિધ = સાત પ્રકારવાળો અર્થ એ ‘તત્ત્વ છે. અર્થાત્ Us સપ્તવિથોડ: આ ઉપરોક્ત ભાષ્યના ત્રણ પદો એ “તત્ત્વમ્' પદના વિવરણ રૂપ છે. * “તત્ત્વ' શબ્દનો અર્થ અને એકવચનનું પ્રયોજન ક અથવા (1) અવ્યુત્પત્તિ-પક્ષે (એટલે કે પ્રકૃતિ-પ્રત્યયના અર્થની અપેક્ષા વિના જ “તત્ત્વ શબ્દના રૂઢિથી થતાં અર્થની અપેક્ષાએ) તત્ત્વમ્ નો અર્થ છે – તથ્ય, સદ્દભૂત, પરમાર્થ વસ્તુ. તથા (ii) વ્યુત્પત્તિ પક્ષનો સ્વીકાર કરવામાં તો તેષાં (નીવાડીનાં) ભાવ: રૂતિ તત્ + સ્ત્ર = તત્ત્વમ્ શબ્દથી તે જીવાદિ અર્થાનો ભાવ = પ્રવૃત્તિ – નિમિત્ત એ “તત્ત્વ કહેવાય... આથી તત્ત્વ શબ્દથી જીવાદિ પદાર્થોની જે સ્વસત્તા (પોતાની સત્તા-અસ્તિત્વ) છે, તે કહેવાય છે... વળી તે “સત્તાનો દરેક જીવાદિ ભેદોમાં અને દરેક વસ્તુમાં જે ભેદ છે, જુદાપણુ છે, તેનો અનાદર-અસ્વીકાર કરીને એકત્વનો = એક સંખ્યાનો જ સ્વીકાર કરાય છે. આ પ્રમાણે એકત્વ હોવાથી અર્થાત્ જીવાદિ સાતેય તત્ત્વોમાં રહેલી સત્તા એ અભિન્ન – એક જ હોવાથી તેને જણાવવા સૂત્રમાં તત્ત્વમ્' એમ એકવચનનો નિર્દેશ કરેલો છે... (અર્થાત્ એકવચન-બોધક પ્રત્યયનો પ્રયોગ કરેલો છે.). અહીં કદાચ કોઈ આ પ્રમાણે શંકા ઉઠાવે કે, શંકાઃ જે આ જીવાદિ પદાર્થોની સત્તા છે, તે વૈશેષિક-દર્શનવાળાઓની જેમ આપણા (જૈનો) વડે જીવાદિ પદાર્થોથી જુદી માનેલી નથી,પણ એક જ અભિન્ન રૂપે માનેલી છે... કારણ કે, વિશેષાવશ્યક ભાષ્યમાં કહેલું છે કે, घडसत्ता घडधम्मो तत्तोऽणनो पडादितो भिन्ना । अत्थि त्ति तेण भणिए को घड વેતિ નિયમોડ્યું છે [ વિશેષાવ૦ શ્લો૦૧૭૨૨] ૨. સર્વપ્રતિપુ પદ્યતે. I
SR No.022539
Book TitleTattvarthadhigam Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnavallabhvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2003
Total Pages604
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy