SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ (60) નયમાર્ગદર્શક. ધર્મની સાધના કરજો. તમારા એ ધમ બૈલેાકય વિજ્યી નીવડયેા છે. તેની ઉપર અનેક આક્ષેપેા થયા છે અને થતા જાય છે, તથાપિ તે પ્રા ચીન ધર્મ હજી ડગ્યા નથી. વીર શાસનના પ્રભાવ એવાને એવા પ્રવર્તે છે, અને હજી પણ પ્રવર્ત્તશે. ધમ ખાધુઓ, છેવટે મારે તમ ને એટલુ જ કહેવાનુ` કે, આપણા આર્હુત ધર્મના આધાર મુનિવરા છે. આપણા ગુરૂએ જે બુદ્ધ પરિકર થઈ ધર્મોપદેશ આપ્યા કરશે અને પેાતાના ચારિત્ર ધર્મનું યથાર્થ રીતે રક્ષણ કરી પ્રવર્ત્તન કરશે તે આપશે! ધર્મ વિશેષ પ્રકાશમાન થશે. આ પ્રસંગે મારે જણાવવુ' જોઇએ કે, વમાનકાલે આનંદ સૂરિ અને તેમના પરિવાર અતિ ઉપકાર કરે છે. ધર્મીના વિવિધ વિષયેા ઉપર સારા સારા ગ્રંથા લખી જૈન પ્રજાને શુદ્ધ ભાગ દર્શાવે છે. તેમાં આત્માને આરામ આપનારા અનેવિજ્યપૂર્વક આનંદ પ્રવર્તાવનારા સૂરિવરે આપણા જૈન વગ ઉપર જે ઉપકાર કર્યાં છે; તે અવર્ણનીય છે. તરૂણ શ્રાવક જિજ્ઞાસુ આવા આવા ઉપદેશ આપી પેાતાનું શ્રાવક જીવન કૃતાર્થ કરતાહતા, અનેતેને પોતાનું શુદ્ધ કવ્ય સમજી હૃદયમાં આનંદ પામતા હતા. યાવજ્જીવિત એજ કન્ય માં તત્પર રહી શ્રાવક પુત્ર જિજ્ઞાસુએ પેાતાની જિજ્ઞાસા તૃપ્ત કરી હતી. પ્રિયવાચકવૃંદ, શ્રાવક નયચંદ્ર, શ્રાવિકા સુધા અને શ્રાવક પુત્ર જિજ્ઞાસુ—આ ત્રિપુટીના અને તેમના ઉદ્ધાર કરનારા મહાનુભાવ ગુરૂ આનંદસૂરિને આ વૃત્તાંત તમારા હૃદયમાં સ્થાપિત કરજો. અને તે પરમ કૃપાળુ ગુરૂરાજના ઉપકારનુ હૃદયમાં નિર'તર સ્મર છુ કરો, અને આ નયમાદકના ઉપચેગી વિષયનું મનન કરી સ્યાદ્વાદ સિદ્ધાંતરૂપ સુધાના સ્વાદને સપાદન કરજો. એથી આ લાક તથા પરલેાકના શ્રેયને પ્રાપ્ત કરવાના પૂર્ણ અધિકારી થશે. तथास्तु. સમાપ્ત.
SR No.022524
Book TitleNay Margdarshak Yane Sat Naynu Swarup
Original Sutra AuthorN/A
AuthorJinshasan Aradhana Trust
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages94
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy