________________
( ૪ )
નચમાગદર્શક.
ઘટાવવા લાગ્યા, અને તેનું મનન કરવા લાગ્યા, ઘણી વાર તેા તેએ તે વિષયની ચર્ચા કરતા અને પરસ્પર પ્રશ્નનાત્તર કરતા હતા.
એક વખતે તે બંને મિત્રા સાત નયની વાર્તા કરતા હતા, તેવામાં એક આર્હત તત્ત્વ જ્ઞાનને જાણનાર વિદ્વાન શ્રાવક આવી ચડયા, તે બંને મિત્રાને સાત નયની વાર્તાકરતાં સાંભળી તેણે તેમને પ્રશ્ન કર્યાં—ભદ્ર, તમે સાત નયનું સ્વરૂપ યથાર્થ રીતે જાણ્યુ છે ? અને તેનું ખરાખર મનન કરેલું છે ?
ધર્મચદ્ર અને કચ ૢ ઉત્સાહથી ઉત્તર આપ્યા—એક વિ દ્વાન્ મુનિના વ્યાખ્યાનથી અમેાને સાત નયનુ` યથા જ્ઞાન થયેલ છે. તે વિદ્વાન્ આશ્ચર્ય પામી બેન્ચેા—ભદ્ર, તમે તે મુનિ પાસે ભણ્યા હતા કે માત્ર સાંભલીને જાણ્યુ છે ? ? .
બંનેએ કહ્યું, માત્ર એકજ વાર તેમનું વ્યાખ્યાન સાંભળી અમારા હૃદયમાં તે સાત નયનુ` સ્વરૂપ સારી રીતે સમજવામાં આવ્યુ છે.
વિદ્વાન સશંક હૃદયે મેલ્યા—ભદ્ર, એમ અનેજ નહીં, એક વાર વ્યાખ્યાન સાંભળવાથી સાત નયનું યથાર્થ જ્ઞાન થઈ શકેજ નહીં, જો તમે તે સાત નયનુ સ્વરૂપ યથાર્થ રીતે જાણતા હૈ। તે જે હુ પુછુ, તેના ઉત્તર આપે.
ધર્મ ચંદ્ર પ્રસન્ન થઈને ખેલ્યા—ભદ્ર, ખુશીથી પુછે. અમે તેના યથામતિ ઉત્તર આપીશું.
હું નયચ', આ પ્રમાણે જ્યારે ધર્મચદ્રે કહ્યું, એટલે પેલા વિદ્વાન્ શ્રાવકે તેને જે પ્રશ્ન કર્યાં હતા, તે તમે સાવધાન થઈને સાંભા—તે વિદ્વાને પુછ્યું, ભદ્ર ધર્મચંદ્ર, તમે કયાં રહે છે ? ધર્મચંદ્ર—તુ આ લોકમાં રહુ છું.
વિદ્વાન—લાક તેા ત્રણ છે, તેમાં કયા લેકમાં રહેા છે ? ધર્માં'ચંદ્ર—ડું તિર્કો લોકમાં રહુ છુ”
વિદ્વાન્—તે લેકમાં તેા અસખ્યાતા દ્વીપ અને અસખ્યાતા સમુદ્રા છે, તેમાં તમે કયા દ્વીપમાં રહેા છે ?