________________
નયમાર્ગદર્શક અથવા ચોરાશી લાખ યોનિ-એ પણ વિભાવ પર્યાય કહેવાય છે. આ વખતે સુધાએ પોતાના પુત્ર જિજ્ઞાસુને પુછયું, વત્સ, આ પર્યાય ના બાર પ્રકાર તારા જાણવામાં આવ્યા, પણ તેની અંદર ગુણ એટલે શું એ તારા સમજવામાં આવ્યું છે કે નહી?
જિજ્ઞાસુ માતાને નમન કરીને બોલ્યામાતુશ્રી, તમે જ મને ગુણ વિષે એકવાર સમજાવ્યું છે, તેથી તે વાત મારા સ્મરણમાં છે. - નયચહે કહ્યું બેટા,ગુણ વિષે તું શું જાણે છે? તે કહી બતાવ,જે તું યથાર્થ જાણતે હેઈશ, તે આ સૂરિવર તને અભિનંદન આપશે.
જિજ્ઞાસુ નિઃશંક થઈને બે –પિતાજી, તે વિષે હું બરાબર સમજી નથી, પણ દ્રવ્યના જે સામાન્ય ગુણ છે, તેના નામ મને આવડે છે. તે કહું તે સાંભળે–૧ અસ્તિત્વ, ૨ વરત, ૩ દ્રવ્યત્વ, ૪ પ્રમેયત્વ, ૫ અગુરુલઘુત્વ, દ પ્રદેશવ, ૭ ચેતનવ, ૮ અચેતન ત્વ, ૯ મૂર્તવ, અને ૧૦ અમૂર્તત્વ એ દશ દ્રવ્યના સામાન્ય ગુ ણ કહેવાય છે. •
સૂરિવર પ્રસન્ન થઈને બોલ્યા–ભદ્ર, જિજ્ઞાસુ, તે કહેલા તે ના મ યથાર્થ છે, પણ તે દરેકના અર્થ જાણે છે કે નહિ?
જિજ્ઞાસુ—ભગવન,તેના અર્થ તે હું બરાબર જાણતું નથી.
નયચક–ભગવન, તેના અર્થ તે આપજ કહે જેથી અમરા કુટુંબ ઉપર મહાન ઉપકાર થશે. સૂરિવર બોલ્યા-ભદ્રઆત્માએ તે દ્રવ્યના દશ સામાન્ય ગુણોના અર્થ સમજાવું,તે તમે સાવધાન થઈને સાંભળજે-જે દ્રવ્યનું સરૂપપણું નિત્યવાદિ ઉત્તર સામાન્ય અને વિશેષ સ્વભાવનું આધારભૂત છે, તે અસ્તિત્વ નામે પ્રથમ ગુણ છે. દ્રવ્યનું સામાન્ય અને વિશેષ રૂપપણું, એ વસ્તુ નામે બીજે ગુણ છે દ્રવ્યના સ્વરૂપમાં જે “સત 'લક્ષણ કહ્યું, તે દ્રવ્યત્વ નામે ત્રી જે ગુણ છે. પ્રમાણુવડે જે માપી શકાય તે પ્રમેય નામે ચેાથે ગુણ છે. પ્રત્યેક સમયે દ્રચયમાં છ ગુણની વૃદ્ધિ અને હાનિ જે થયા કરે