________________
શ્રી ઘાટકોપર જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ, ઘાટકોપર. (વેસ્ટ), મુંબઈ. (વૈરાગ્યદેશનાદક્ષ પૂ. આ. શ્રી હેમચંદ્રસૂરિ મ.સા.ની પ્રેરણાથી) શ્રી આંબાવાડી શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ અમદાવાદ. (પૂ.મુનિ શ્રી કલ્યાણબોધિ વિજયજી મ.સા.ની પ્રેરણાથી) શ્રી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘ વાસણા અમદાવાદ. (પૂ. આ. શ્રી નરરત્નસૂરિ મ. ના સંયમજીવનની અનુમોદનાર્થે પૂ. તપસ્વી રત્ન આ. શ્રી હિમાંશુસૂરીશ્વરજી મ.સા. ની પ્રેરણાથી) શ્રી પ્રેમવર્ધક આરાધક સમિતિ, ધરણિધર દેરાસર પાલડી, અમદાવાદ. (પૂ. ગણિવર્ય શ્રી અક્ષયબોધિ વિજયજી મ. ની પ્રેરણાથી) શ્રી મહાવીર જૈન શ્વે. મૂર્તિપૂજક સંઘ, પાલડી, અમદાવાદ. શેઠ કેશવલાલ મૂળચંદ જૈન ઉપાશ્રય. (૫.પૂ. આ. શ્રી રાજેન્દ્રસૂરિ મ.સા.ની પ્રેરણાથી) શ્રી માટુંગા જૈન શ્વેતા. મૂર્તિપૂજક તપગચ્છ સંઘ એન્ડ ચેરિટીઝ, માટુંગા, મુંબઈ.