SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ ६५ अस्पृशद्गतिवादः प्रदेशास्पर्शनावगुण्ठितायां सिद्ध्यतोऽस्पृशद्गतौ वैलक्षण्यं न्यायप्राप्तमेव, तत्र चाचिन्त्यशक्तिकत्वमेव निर्वाहबीजम्। -અસ્પર્શોપનિષ માનવું ઉચિત જ છે. આશય એ છે કે ઉપરોક્ત અસ્પૃશદ્ગતિમાં બીજી વસ્તુના અસ્પર્શની અપેક્ષાએ અસ્પૃશદ્ગતિ કહી છે. પોતાના ગતિમાર્ગમાં પ્રદેશોની સ્પર્શના તો થાય જ છે. અથવા તો તીવ્રમંદની અપેક્ષાએ વચ્ચેના ઘણા પ્રદેશો કે ઓછા પ્રદેશોનો સંયોગ થાય છે એવી જે વાત કરી. તેમાં ઓછા પ્રદેશોના સંયોગવાળી ગતિને અસ્પૃશદ્ગતિ કહી, એ પણ જે પ્રદેશોનો સંયોગ નથી થતો તે પ્રદેશોના અસ્પર્શની અપેક્ષાએ જ અસ્પૃશદ્ગતિ કહી છે. આ રીતે આ અસ્પૃશદ્ગતિ આપેક્ષિક છે. જ્યારે સિદ્ધિગમન સમયે જે અસ્પૃશદ્ગતિ થાય છે, એમાં તો વચ્ચેના કોઈ પ્રદેશોની સ્પર્શના થતી નથી. આમ સિદ્ધિગમનમાં વચ્ચેના સર્વ પ્રદેશોનો અસ્પર્શ છે. તેથી આ અસ્પૃશદગતિ આપેક્ષિક અસ્પૃશ-ગતિથી વિલક્ષણ જ છે અને તેની આ વિલક્ષણતામાં તેની અચિત્યશક્તિ જ નિર્વાહહેતુ
SR No.022475
Book TitleAsprushad Gatiwad
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherJinshasan Aradhak Trust
Publication Year
Total Pages104
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy