________________
પ૦
अस्पृशद्गतिवादः प्रतिकारज्ञाता कुवैद्य इव यत्र तत्रामयचिकित्सायां हरीतकीभक्षणोपयोगम् ।' स एवं प्रतिबोद्धव्यः
सौम्य ! किमेवं कुगुरूपदेशाद्विप्रलब्धोऽसि ? न हि वयमचिन्त्यशक्तिकत्वेन बाधितमप्यर्थमबाधितवदुपदिशामः, शक्तिसहस्रेणापि बाधितस्याबाधितवत्
–અસ્પર્શોપનિષદ્ – અભણ વૈદ હોય, એને માત્ર હરડેની જ ચિકિત્સાનું જ્ઞાન હોય. એ ગમે તે રોગની ચિકિત્સામાં પણ હરડે ખાવાની જ સલાહ આપે. તેમ એ પણ કોઈ પણ પ્રશ્ન કે તર્કની સામે આ અચિન્તત્વની ઢાલ ધરી દે છે. એ સાહસિકને આ રીતે પ્રતિબોધ કરવો જોઈએ -
હે સૌમ્ય ! શું તું કોઈ કુગુરુના ઉપદેશથી છેતરાયો છે ? જે અર્થ અચિન્ય શક્તિમાન રૂપે બાધિત છે, તેને અમે અબાધિત રૂપે નથી કહેતા. કારણ કે હજાર શક્તિ ભેગી થાય તો ય તેઓ બાધિતને અબાધિત કરવા માટે સમર્થ નથી. તેટલી