________________
૧૦૩૦૭ :
©e : 00 00 ॥ नमो नभियनमियाणं परमगुरुवीधरागाणं ॥
श्री गौतमस्वामिने नमः । గళగంగ 77777 હું પુરે વચન గంగంగంగంగంటే
મ રિપૂરદર શ્રી હરિભદ્રસૂરિજી મહારાજના જીવનથી અને * અક્ષરદેહથી જેનદાર્શનિક વિદ્વાને સુપરિચિત છે.
છેજેઓશ્રીની કેટલીક વાત સાંભળતાં અને સંભળાવતાં જેને ગૌરવ અનુભવે છે એટલું જ નહિ પણ એક પ્રકારની ખૂમારીને પણ અનુભવ કરે છે. તેઓશ્રીને રચેલ આ સર્વજ્ઞસિદ્ધ' નામને ગ્રન્થ છે.
મૂળ માત્ર આ ગ્રન્થ આ પૂર્વે બે વખત મુદ્રિત થયેલ છે. એક સ્વતંત્ર પ્રતાકારે અને બીજે શ્રી હરિભદ્રસૂરિ પ્રન્થ • સંગ્રહાન્તર્ગત પ્રતાકારે. આ ગ્રન્થનું કલેવર નાનું છે, પણ તેમાં ભરેલું સત્વ અપૂર્વ, વિશિષ્ટ અને મહાન છે. આ ગ્રન્થમાં જે વિષયનું નિરૂપણ કરેલું છે તે વિષય “સર્વજ્ઞસિદ્ધ એવા ગ્રન્થને અભિધાનથી સ્પષ્ટ જણાય છે. અર્થાત્ આ ગ્રન્થમાં સર્વજ્ઞની સિદ્ધિ કરવામાં આવી છે. સર્વજ્ઞ અંગેના મંતવ્ય ત્રણ વિભાગમાં વહેંચાએલા છે. ૧, સર્વજ્ઞને સ્વીકારતા નથી. ૨, સર્વજ્ઞ અર્થ વિશેષજ્ઞ કરે છે. ૩, સર્વજ્ઞનો અર્થ સંપૂર્ણ જ્ઞાતા કરે છે. તે ત્રણેના વિચારો આ પ્રમાણે છે.