SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭. અર્થ અશરીરી કરવાથી સમાધાન થઈ જાય છે કારણ કે સિદ્ધ ભગવંત અશરીરી હોય છે. એવા સનાતન મેક્ષમાર્ગને ઉપદેશ આપનાર શ્રી જિનેશ્વર પ્રભુ જય પામે છે. - આ પ્રમાણે બાર વિશેષણ દ્વારા વિરોધાભાસ અલંકારથી જિન સ્તુતિ રૂપ મંગળાચરણ કર્યા બાદ ગ્રન્થકાર ગ્રન્થ રચનાને હેતુ જણાવે છે – - (૨) ગ્રન્થહેતુ: કેટલાંક મીમાંસક વગેરે દર્શનકારે મહામેહ–અજ્ઞાનતાથી પરાભૂત થયેલા “સર્વજ્ઞની વિદ્યમાનતા નથી જ' એ પ્રમાણે માને છે તેઓના બેધને માટે કૃપાવડે સર્વજ્ઞાની સિદ્ધિ કરનાર ન્યાય-તક હું કહું છું. . (૩) જે સામાન્યરૂપે પણ સર્વજ્ઞ વિષયનું અજ્ઞાન એટલે કે તેમના સ્વરૂપનું વાસ્તવિક જ્ઞાન ન થવું તે મેહ કહેવાય છે, અને વિદ્યમાન એવા સર્વજ્ઞ દેવાને “નથી જ' એવા પ્રકારને જે દુરાગ્રહ તે મહામહ કહેવાય છે. (૪) આ રીતના સર્વજ્ઞને નહીં સ્વીકાર કરવા રૂપ મહામેહથી કલ્યાણ દૂર જાય છે અને દુઃખની સંપત્તિઓ અનિચ્છાએ પણ આવી મળે છે. આ કારણથી જ પંડિત પુરૂષોએ કહ્યું છે કે–અજ્ઞાન–મહામેહથી બીજો કોઈ શત્રુ નથી. (૫) જેથી મહામેહથી અભિભૂત-પીડિત થયેલા મનુષ્યોને ઘણો જ અનર્થ—અનિચ્છિત વસ્તુની પ્રાપ્તિ અને ઈચ્છિત હસ્તની પ્રાપ્તિ થાય છે માટે જ તેવા મનુષ્ય ઉપર તત્ત્વજ્ઞાની પુરૂષની કૃપા અવશ્ય પ્રવર્તે છે. () વળી આ લોકમાં સર્વજ્ઞને સિદ્ધ કરનાર આ ન્યાય –અનુમાનને સાંભળીને કિલષ્ટ જ્ઞાનાવરણીયાદિ કર્મના ક્ષ
SR No.022454
Book TitleSarvagna Siddhi
Original Sutra AuthorN/A
AuthorVijayamrutsuri
PublisherJain Sahityavardhak Sabha
Publication Year1964
Total Pages244
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy