SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્યગણપર્યાયનો રાસ ભાગ-૧ | ઢાળ-૧ | ગાથા-૧૧ પપ * મા ગાથાર્થ - સમ્મતિ ગ્રંથમાં વિગતિંગપ્રગટ અક્ષરે, પર્યાયથી પણ બિછાજલ્લો નથી. તો શ્રદ ગુણનો ભેદ-પર્યાયથી ગુણનો ભેદ, વિવક્ષાવશથી છે. તે તે એ હિસીને કલાય ?=પર્યાયની શક્તિ ગુણ કહી શકાય નહીં. ll૨/૧૧/l. ટબો: પર્યાયથી ગુણ ભિન્ન કહતાં-જુદો ભાષિઓ નથી, સતિ ગ્રંથિ, વ્યક્તિ-પ્રકટ અક્ષરઈ. તથાહિ– “परिगमणं पज्जाओ, अणेगकरणं गुण त्ति एगट्ठा। तह वि ण गुण त्ति भण्णइ, पज्जवणयदेसणा जम्हा" ।।३.१२।। જિમ-ક્રમભાવીપણું પર્યાયનું લક્ષણ છઈ, તિમ અનેક કરવું, તે પણિ પર્યાયનું લક્ષણ છઈ. દ્રવ્ય તો એક જ છે. જ્ઞાન-દર્શનાદિક ભેદ કઈ કઈ, તે પર્યાય જ છઈ, પણિ ગુણ ન કહિ. જે માટિ દ્રવ્ય,પર્યાયની દેશના ભગવંતની છઈ, પણિ દ્રવ્ય ગુણની દેશના નથી.” એ ગાથાર્થ. “જો ઈમ ગુણ, પર્યાયથી ભિન્ન નથી, તો દ્રવ્ય-ગુણ-પર્યાય એ ૩ નામ કિમ કહો છો?”ઈમ કોઈ કહઈ, તેહનઈ કહિઈ જે-“વિવક્ષા કહિઈ-ભેદનથની કલ્પના, તેહથી. જિમ “નૈનસ્થ ઘારા.” ઈહાં તેલ નઈં ધારા ભિન્ન કહી દેખાડ્યાં, પણિ ભિન્ન નથી. તિમ સહભાવી-ક્રમભાવી કહીનઈં ગુણ-પર્યાય ભિન્ન કહી દેખાડ્યા, પણિ પરમાર્થઈં ભિન્ન નથી. ઈમ જેહનો ભેદ ઉપચરિત છઇં, શક્તિ કિમ કહિઈં? જિમ ઉપચરિત ગાય દૂઝે નહીં, તિમ-ઉપચરિત ગુણ શક્તિ ન ધરઈ.” [૨/૧૧/L ટબાર્થ : પર્યાયથી ગુણ ભિન્ન કહેતાં જુદો સમ્મતિ ગ્રંથમાં વ્યક્તિ પ્રગટ અક્ષરે, ભાખ્યો નથી તે આ પ્રમાણે રિકામાં પરિગમન, પન્નાનો પર્યાય, સારાં અનેકકરણ, ત્તિ દ્વા=ગુણ એ એક અર્થવાળા શબ્દો છે, તદ વિ=તોપણ, ત્તિ જ પUJડું ગુણ એ પ્રમાણે કહેવાતો નથી, ન પન્નવાયસTI=જે કારણથી પર્યાયનયની દેશના છે.” (“સમ્મતિ'ના ત્રીજા કાંડની ગાથા-૧૨) Il૩/૧૨ાા જેમ ક્રમભાવીપણું પર્યાયનું લક્ષણ છે તેમ અનેક કરવું તે પણ પર્યાયનું લક્ષણ છે. તેથી એક દ્રવ્યને અનેક કરે તે ગુણ કહેવાય. તે પ્રકારનો ગુણ એ પર્યાયરૂપ છે.) દ્રવ્ય તો એક જ છે. જ્ઞાન, દર્શનાદિ ગુણો ભેદ કરે છે=આત્મદ્રવ્યનો અનેક કરવારૂપ ભેદ કરે છે તે પર્યાયરૂપ જ છે, પણ ગુણ
SR No.022385
Book TitleDravya Gun Paryayno Ras Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages426
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy