SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્યગણપર્યાયનો રાસ ભાગ-૧ | ટાળ-૨ | ગાથા-૮ - ૪૫ અવતરણિકા - આત્મદ્રવ્યમાંહિ એ બે શક્તિ ફલાવઈ કઈ – અવતરણિકાર્ય : આત્મદ્રવ્યમાં એ બે શક્તિ ઘટાવે છે – ગાથા : ધરમશક્તિ પ્રાણીનઈ પૂરવ, પુદગલનઈ આવર્તઈ રે; ઓઘઈ, સમુચિત જિમ વલી કહિઈ, છેહલિ તે આવર્તઇ રે. જિન Il૨/૮ ગાથાર્થ : જેમ, પ્રાણીને પૂર્વ પુદ્ગલ-આવર્તમાં-ચરમ પુદ્ગલથી પૂર્વના પગલાવર્તમાં, ધર્મશક્તિ ઓઘથી છે. વળી, છેલ્લા આવર્તમાં ચરમ આવર્તમાં, તે તે ધર્મશક્તિ, સમુચિત શક્તિ કહેવાય. II/૮ ટો : જિમ પ્રાણીનઈ-ભવ્ય જીવનઈં પૂર્વ કહતાં પહિલા પુદ્ગલપરાવર્ત અનંત વીતા, તેહમાં, પર્ણિ-ઓઘઈં-સામાન્યઈ નહીં તો છેહલઈ પગલપરાવર્તઈં તે શક્તિ ન આવઈ. બનાસતો વિદ્યતે ભવ:” (ગીતા .૨. ર૬) રૂચાલિવાના અનઈં-છેહલઈ પુદ્ગલપરાવર્તઈ ધર્મની સમુચિત શક્તિ કહિઈ. ગત વ-અચરમ પુદ્ગલપરાવર્ત ભવ-બાલ્યકાલ કહિઓ છઈ, અનઈં-છહૌં પુદ્ગલપરાવર્ત ધર્મયૌવનકાલ કહિઓ છઈ. "अचरमपरिअडेसुं कालो भवबालकालमो भणिओ । चरमो उ धम्मजुव्वणकालो, तह चित्तभेओ त्ति ।।" (વાર્થવિંશતિવિશિમળે ૪-૨૨) ૨/૮ ઢબાર્થ : જેમ પ્રાણીને=ભવ્ય જીવને, પૂર્વ કહેતાં પહેલાં પુગલપરાવર્ત અનંત વીત્યા, તેમાં પણ ઓઘથી=સામાન્યથી,(ધર્મશક્તિ છે) નહીં તો પૂર્વમાં ઓઘશક્તિ માનવામાં ન આવે તો છેલ્લા પુદ્ગલમાં તે શક્તિ=ઘર્મની શક્તિ, ન આવે; કેમ કે “અસનો ભાવ વિદ્યમાન નથી" ('ગીતા'તા અધ્યયન બીજાનો શ્લોક-૧૬) ઈત્યાદિ વચન છે અને છેલ્લા પગલપરાવર્તમાં ધર્મની સમુચિત
SR No.022385
Book TitleDravya Gun Paryayno Ras Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages426
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy