SearchBrowseAboutContactDonate
Page Preview
Page 414
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્યગણપર્યાયનો રાસ ભાગ-૧ | ઢાળ-૯ | ગાથા-૨૫-૨૬ ૩૮૩ ગાથાર્થ - અંધારાથી ઉધોતતા-એ રૂપાંતરનો પરિણામ છે. અણુને અણુઅંતર સંક્રમે એક અણુની સાથે અન્ય અણુના સંક્રમણથી હિપ્રદેશભાવને પામે છે, અર્થાતરગતિનો ઠામ=સ્થાન છે. ll૯/રપI બો : તિહાં-અંધારાનઈં ઉતતા, તે-અવસ્થિત દ્રવ્યનો રૂપાંતરપરિણામઈરૂપ નાશ જાણોં. અણનઈં-પરમાણનઈ અણુઅંતરસંક્રમર્દ દ્વિપદેશાદિભાવ થાઈ છઇં, તિહાંપરમાણુ પર્યાય મૂલર્ગો ટહ્ય, સ્કંધપર્યાય ઊપન, તેણઈં કરી-અર્થાતરગતિરૂપ નાશન ઠામ જણ. ૯/૨પા. ટબાર્થ - ત્યાં=પૂર્વમાં બે વિનાશ કહ્યા તેમાં, અંધારામાંથી ઉદ્યોતતા, તે અવસ્થિતદ્રવ્યનો=અંધારારૂપે અવસ્થિત એવાં પગલદ્રવ્યનો, રૂપાંતર પરિણામરૂપત્રઅંધારામાંથી ઉદ્યોતતારૂપે રૂપાંતર પરિણામરૂપ, વિનાશ જાણવો. અણુનો=પરમાણુનો, અણુઅંતરના સંક્રમણથી, દ્વિપ્રદેશાદિ ભાવ થાય છે દ્ધિપ્રદેશાદિ સ્કંધો થાય છે, ત્યાં પરમાણુપર્યાય મૂળથી ટળે અને સ્કંદપર્યાય ઉત્પન્ન થયો તેથી કરી અર્થાતરગતિરૂપ નાશનું સ્થાન જાણવું. li૯/રપા ભાવાર્થ : રૂપાંતર પરિણામરૂપ નાશ બતાવવા માટે અવસ્થિત પુદ્ગલદ્રવ્યને ગ્રહણ કરીને, દ્રવ્યાર્થિકનયથી તે અવસ્થિત દ્રવ્યનો અંધારાનો પરિણામ ઉદ્યોતતારૂપ થાય છે, તેમ ગ્રંથકારશ્રીએ બતાવેલ છે. જો કે ત્યાં પણ અવસ્થિત દ્રવ્યને ગ્રહણ ન કરવામાં આવે તો, પર્યાયાર્થિકનયથી અંધકારપર્યાયનો નાશ અને ઉદ્યોતપર્યાયની ઉત્પત્તિ સ્વીકારીને અર્થાતરગમન કહી શકાય છતાં ત્યાં અવસ્થિત દ્રવ્યનો વિચાર કરીને રૂપાંતરપરિણામરૂપ નાશ પણ દેખાય છે, જ્યારે એક પરમાણુ અન્ય પરમાણુ સાથે સંક્રમણ પામીને દ્ધિપ્રદેશાદિ ધો બને છે ત્યારે પરમાણુનો પર્યાય નાશ થયો તેમ દેખાય અને “સ્કંધ પર્યાય ઉત્પન્ન થયો છે' તેમ દેખાય છે તેથી પર્યાયાર્થિકનયની દૃષ્ટિને સામે રાખીને, અર્થાતરગતિરૂપ નાશમાં અણુના અણુ સાથેના સંક્રમણને ગ્રહણ કરેલ છે. II૯/પા અવતરણિકા : પૂર્વગાથામાં અણુના અણુઅંતરની સાથે સંક્રમણથી અર્થાતગમતરૂપ વિનાશનું દાંત બતાવ્યું. તે કઈ અપેક્ષાએ છે તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે – ગાથા : અણનાઈ છઈ ચલપિ અંધતા, રૂપાંતર અણ સંબંધ રે; સંયોગ-વિભાગાદિક થકી, તો પણિ એ ભેદ પ્રબંધ રે. જિન કરવા
SR No.022385
Book TitleDravya Gun Paryayno Ras Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages426
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy