________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ઢાળ-૧| ગાથા-૩ કહિઈ. દ્રવ્ય-અનુયોગ-જી સ્વસમથ-પરસમય પરિજ્ઞાન, તે મોર્ટા ધોગ કહિઓ. જે માટઈં શુદ્ધાહારાદિક સાધન સ્વાધ્યાયનું જ છd. એ સાષિ (સાક્ષી) ૩પશપતાદિક ગ્રંથઈ લહીનઈં શુભ પંથિ-ઉત્તમ માર્ગ ચાલ. બાહ્યવ્યવહાર પ્રધાન કરીનઈં, જ્ઞાનની ગણતા કરવી. તે અશુભ માર્ગ જ્ઞાનપ્રધાનતા રાખવી, તે ઉત્તમ માર્ગ. ગત વ જ્ઞાનાદિક ગુણહેતુ-ગુરુકુલવાસ છાંડી, શુદ્ધાહારાદિ તનાવંતનઈં મહાદોષઈ ચારિત્રહાનિ કહી છ.
"गुरुदोषारम्भितया लघ्वकरणयत्नतो निपुणधीभिः।
સત્રગ્ધ તથા જ્ઞાયતે પતંત્રિયોગેન” |(mોડ ૨-૧) ૧/૩ બાર્થ :
સાધુને બેંતાલીસ દોષ રહિત શુદ્ધ આહારાદિક સંયમયોગ છે. તે તનુ કહેતાં નાના કહીએ= મોક્ષપ્રાપ્તિ પ્રત્યે નાના યોગ કહીએ. દ્રવ્યાનુયોગ જે સ્વદર્શન અને પરદર્શનનું પરિજ્ઞાન તે મોટો યોગ કહીએ=મોક્ષપ્રાપ્તિ પ્રત્યે બળવાન યોગ કહીએ.
શુદ્ધ આહારાદિક નાના યોગ કેમ છે, તેથી કહે છે –
જે માટે સાધુના શુદ્ધ આહારાદિક સ્વાધ્યાયનું જ સાધન છે. તે સાક્ષી ઉપદેશપદાદિક ગ્રંથને લઈને શુભપંથમાંaઉત્તમ માર્ગમાં, ચાલો=બળવાન એવાં દ્રવ્યાનુયોગમાં શક્તિના પ્રકર્ષથી યત્ન કરો.
સ્વાધ્યાય બળવાન યોગ છે અને શુદ્ધ આહારાદિ અબળવાન છે તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે–
સંયમની બાહ્ય આચરણારૂપ વ્યવહારને પ્રધાન કરીએ અને સ્વદર્શન-પરદર્શનના જ્ઞાનની ગૌણતા કરીએ તે અશુભ માર્ગ છે=ભગવાનને સંમત એવો માર્ગ નથી. પરંતુ જ્ઞાનની વિરાધતા હોવાથી કર્મબંધનો માર્ગ છે. જ્ઞાનની પ્રધાનતા રાખવી=સંયમજીવનમાં નવું નવું શ્રુત ભણીને શ્રુત ભણવારૂપ જ્ઞાનની પ્રધાનતા રાખવી, એ ઉત્તમ માર્ગ છે.
આથી જ=જ્ઞાનાદિક ગુણહેતુ એવાં ગુરુકુલવાસને છોડીને શુદ્ધ આહારાદિકમાં યતવાવાળા સાધુને મહાદોષ હોવાથી, ચારિત્રની હાનિ કહી છે.
“મુદ્દોષકારખિતયા=મોટા દોષમાં આરંભિપણારૂપે, તàરયત્નત =સૂક્ષ્મ દોષોમાં અકરણનો યત્ન હોવાને કારણે, સન્નિાશ્વ અને સન્નિાદિસપુરુષોની વિશ્વ આદિ હોવાને કારણે, નિપુણધીપિ =નિપુણબુદ્ધિવાળા પુરુષો વડે, નિયોકોન=અવશ્યપણાથી, ત–આ અનુષ્ઠાન, તથા જ્ઞાયતે તે પ્રમાણે જણાય છે અપરિશુદ્ધરૂપે જણાય છે.” (ષોડશક ૧-૯) ૧/૩ ભાવાર્થ :
જે સાધુ સંયમ ગ્રહણ કર્યા પછી બેંતાલીસ દોષરહિત શુદ્ધ આહારમાં યત્ન કરતાં હોય અને ઉપલક્ષણથી સંયમની અન્ય સર્વ ઉચિત ક્રિયાઓ શાસ્ત્રવિધિ અનુસાર કરતાં હોય, આમ છતાં શાસ્ત્ર