________________
૩૨૨ ,
દ્રવ્યગણપર્યાયનો રાસ ભાગ-૧ | ઢાળ-૯ | ગાથા-૫
ગાથાર્થ :
બહુ કાર્યનું કારણ જો એક કહીએ અને તે બહુ કાર્ય કરવું તે, દ્રવ્યનો સ્વભાવ છે (એમ કહીએ) તો કારણના ભેદના અભાવથી=અનેક કાર્યોના ભિન્ન ભિન્ન કારણરૂપ કારણના ભેદના અભાવથી, કાર્યના ભેદનો અભાવ હુઈ=થાય. II:/પII રબો :
હવઈ જ ઈમ કહિઈ જે-હેમદ્રવ્ય એક જ અવિકૃત છઈ, વિકાર ર્ત મિઆ છઈ, • શકાદિક કાર્યત્રયજનનૈકશક્તિ સ્વભાવ તે છઈ, તે માર્ટિ-તેહથી શોકાદિક કાર્યત્રય થાઈ છઈ” ત કારણના ભેદ વિના કાર્યનો ભેદ કિમ થાઈ? વૈષ્ટસાધન, ર્ત-પ્રમોદજનક,
સ્વાનિષ્ટસાધન તે શકજનક, તદુભયભિન્ન તે-માધ્યજનક-એ ત્રિવિધ કાર્ય એકરૂપથી કિમ હોઈ ? શક્તિ પણિ દષ્ટાનુસારઈ કલ્પિઈ છઈ, નહીં તો-અગ્નિ સમીપ જલદાહજનનસ્વભાવ ઈત્યાદિક કલ્પતાં પણિ કુણ નિષેધક છઈ? તમાત-શક્તિભેદે કારણભેદ=કાર્યર્મદાનુસારઈ, અવથ અનુસરર્વા. અનેકજનનકશક્તિશબ્દ જ
એકત્વાર્નકત્વ-સ્વાદ્વાદ સૂચઈ છ6. II૯/પાઈ ટબાર્થ :
હવેeગ્રંથકારશ્રીએ કહ્યું કે, પદાર્થ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય સ્વરૂપ છે તેને બદલે હવે, જો એમ કહે એકાંત નિત્યવાદી જો એમ કહે, જે-હેમદ્રવ્ય એક જ અવિકૃત છે અને વિકાર તે મિથ્યા છે સુવર્ણના ઘટનો નાશ અને મુગટની ઉત્પત્તિરૂપે વિકાર તે મિથ્યા છે, વળી, લોકમાં શોકાદિ ત્રણ કાર્યો દેખાય છે તેની સંગતિ કરતાં એકાંત નિત્યવાદી કહે છે કે શોકાદિ ત્રણે કાર્યનું જતન એકશક્તિસ્વભાવવાળું =હેમદ્રવ્ય છે તે માટે તેહથીeતે હેમદ્રવ્યથી, શોકાદિક ત્રણ કાર્ય થાય છે.
આ પ્રમાણે એકાંત નિત્યવાદીનો પક્ષ બતાવીને તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે –
તો-હેમદ્રવ્ય એકાંતનિત્ય હોય તો, કારણના ભેદવગર==ણ કાર્યના ભિન્ન ભિન્ન કારણરૂપ કારણના ભેદ વગર, કાર્યનો ભેદ=શોકાદિ ત્રણ કાર્યનો ભેદ, કેમ થાય? અથત થઈ શકે નહીં.
ત્રણ કારણના ભેદથી ત્રણ કાર્ય જુદાં છે તે ગ્રંથકારશ્રી સ્પષ્ટ કરે છે –
સ્વઈષ્ટ એવું સાધન તે પ્રમોદજનક છે= પ્રસ્તુત દષ્ટાંતમાં પોતાને ઈષ્ટ એવું જે મુગટરૂપ સાધન તે મુગટના અર્થીના પ્રમોદનું જનક છે. સ્વઅનિષ્ટ એવું સાધન તે શોકજનક છે=પ્રસ્તુત દષ્ટાંતમાં પોતાને અનિષ્ટ એવું જે ઘટનાશરૂપ સાધન, તે ઘટના અર્થીના શોકનું જનક છે. તઉભયભિન્ન તે માધ્યસ્થજનક છેeઘટનાશ અને મુગટઉત્પત્તિરૂપ તઉભયથી ભિન્ન, એવું સુવર્ણ, તે સુવર્ણના અર્થીને માધ્યચ્યજનક છે.