________________
૨૮૧
દિવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ઢાળ-૮ / ગાથા-૧૮ ગાથાર્થ -
ઈહાં 'નયચક્ર”ગ્રથમાં, દશમેદાદિક પણિ દ્રવ્યાર્થિકના દસ અને પર્યાયાર્થિકના છ ભેદ પણ, ઉપલક્ષણ કરી જાણવા દ્રવ્યાર્થિકનયના ચાર અને પર્યાયાર્દિકનયના ત્રણ ભેદો પૂર્વમાં બતાવીને જેમ સાત નયો કહ્યા તેના ઉપલક્ષણથી દ્રવ્યાર્થિકના દસ ભેદો અને પર્યાયાર્થિકના છ ભેદો પણ જાણવા. નહીં તો=ઉપલક્ષણથી દસ ભેદ અને છ ભેદ ન સ્વીકારો તો, પ્રદેશાર્થનય કયા સ્થાને અંતર્ભાવ પામશે? કહો-તે કહો. ૮/૧૮ll ટબો :
ઈહાં નથચક ગ્રંથમાંહિ, દિગંબરઈ દ્રવ્યાર્થિકાદિ ૧૦ ભેદાદિક કહિયાં, તે પરિણઉપલક્ષણ કરી જાણો. નહીં તો-પ્રદેશાર્થના કુણ ઠામિ આવઈ? તે વિચાર્યા.
उक्तं च सूत्रे
“दव्वट्ठयाए पएसट्ठयाए दव्वट्ठपएसट्टयाए" (अनुयोगद्वार सूत्र-११४) इत्यादि । તથા-કપાધિસાપેક્ષજીવભાવગ્રાહક દ્રવ્યાર્થિક જિમ કહિ, તિમ-જીવસંગસાર્પક્ષપુદગલભાવગ્રાહક નય પણિ ભિન્ન કહિઓ ઈ. ઈમ-અનંત ભેદ થાઈ. તથા પ્રસ્થકાદિદષ્ટાંતઈં નૈગમાદિકના અશુદ્ધ-અશુદ્ધતર-અશુદ્ધતમ, શુદ્ધ-શુદ્ધતર- શુદ્ધતમાદિ ભેદ કિહાં સંગ્રહિયા જાઈ? ઉપચાર માટે તે ઉપનય કહિઈં. -અપસિદ્ધાંત થાઈઅનુયોગદાઈ તે નથભેદ દેખાડ્યા છd. I૮/૧૮ ટબાર્થ :
ઈહાં=નયચક્ર' ગ્રંથમાં, દિગંબરે દ્રવ્યાર્થિકાદિના દસ ભેદાદિક કહ્યા છે દ્રવ્યાર્દિકના દસ ભેદો કહ્યા છે અને “આદિથી પર્યાયાધિકનયના છ ભેદો કહ્યા છે, તે પણ, ઉપલક્ષણ કરી જાણો જેમ દ્રવ્યાર્થિકનથતા ચાર ભેદો અને પર્યાયાર્થિકનયના ત્રણ ભેદો ગાથા-૧રમાં બતાવ્યા અથવા દ્રવ્યાર્થિકનયના ત્રણ ભેદો અને પર્યાયાધિકનયના ચાર ભેદો ગાથા-૧૩માં બતાવ્યા તેના ઉપલક્ષણથી દ્રવ્યાર્થિકના દસ ભેદો અને પર્યાયાર્થિકતા છ ભેદો જાણવા. એમ માનવામાં ન આવે તો સૂત્રમાં પ્રદેશાર્થતય કહ્યો છે તે કયા સ્થાને આવે ? તે વિચારજો. સૂત્રમાં પ્રદેશાર્થતય કહ્યો છે તે “ક થી બતાવે છે –
૪ સૂરે અને સૂત્રમાં કહેવાયું છે, “=દ્રવ્યાર્થથી, કયા=પ્રદેશાર્થથી, રક્રિયા દ્રવ્યપ્રદેશાર્થથી.” (અનુયોગદ્વાર સૂત્ર-૧૧૪) ફત્યાદિ ઈત્યાદિ. | ('અનુયોગદ્વારસૂત્ર-૧૧૪'માં અલ્પબદુત્વની વિચારણા કરેલ છે. તેથી દ્રવ્યાર્થથી જોનારી નદષ્ટિ છે. પ્રદેશાર્થથી જોનારી નયદષ્ટિ છે અને દ્રવ્યપ્રદેશાર્થથી જોનારી નયદષ્ટિ છે માટે દ્રવ્યાર્થાય અને પર્યાયાર્થિનયથી