SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૪ દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ઢાળ-૭ | ગાથા-૫ થી ૧૧ ગાથાર્થ - જેમ “ગૌર આત્મા”એ ગુણમાં દ્રવ્યનો ઉપચાર છે. “દેહ આત્મા” એ પર્યાયમાં દ્રવ્યનો ઉપચાર છે. ll૭/૧૦II રબો - શુદ્રવ્યોપાર'-જિમ જે-એ ગીર દીસઈ જઈ તે આત્મા. ઈમ-ગૌર ઉદિશીનઈં આત્મવિધાન કી જઈ, ગીરનારૂપ પુદગલગુણઊપરિ આતમ દ્રવ્યર્નો ઉપચાર છે. પ દ્રવ્યોપાર' જિમ-કહિૐ દૈહ તે આત્મા, ઈહાં-દેહરૂપપુદગલપર્યાયનઈ વિષથઈ આત્મદ્રવ્યનો ઉપચાર કરિઓ. ૭. I૭/૧૦. ટબાર્થ : ગુણમાં દ્રવ્યનો ઉપચાર :- જેમ જે-“આ ગૌર દેખાય છે તે આત્મા છે એમ ગૌરને ઉદ્દેશીને આત્માનું વિધાન કરાય છે એ ગૌરકારૂપ પુદ્ગલગુણમાં આત્મદ્રવ્યનો ઉપચાર છે. (૬) પર્યાયમાં દ્રવ્યનો ઉપચાર :- જેમ-“દેહ તે આત્મા” કહેવાય છે. અહીં="દેહ તે આત્મા છે" એમ જે કહ્યું તેમાં, દેહરૂપ પુદ્ગલપર્યાયના વિષયમાં આત્મદ્રવ્યનો ઉપચાર કરાયો છે. (૭) I૭/૧૦ (૮-૯) ગુણમાં પર્યાયનો અને પર્યાયમાં ગુણનો ઉપચાર :ગાથા : ગુણિ પજવ ઉપચાર, ગુણનો પજવઇ; જિમ મતિ તનુ તનુ મતિ ગુણો એ. II૭/૧૧ ગાથાર્થ - જેમ “મતિ=મતિજ્ઞાન, તે જ તનુ=શરીર, તે ગુણમાં પર્યાયનો ઉપચાર છે. જેમતનું=શરીર, તે મતિ ગુણો=મતિજ્ઞાનરૂપ ગુણ, તે પર્યાયમાં ગુણનો ઉપચાર છે. ll૭/૧૧ાા ટબો: “પોષવારમતિજ્ઞાન તે શરીર જ શરીરજ કઈ તૈમાર્ટિ. ઈહાં-મતિજ્ઞાનરૂપ આત્મગુણનઈં વિષથઈ શરીરરૂપ પુગલ પર્યાયનો ઉપચાર કરિઉં. ૮. “ પ પા ' જિમ પૂર્વપ્રોંગ જ અન્યથા કરિશું-શરીર તેં મતિજ્ઞાનરૂપ ગુણ જ. ઈહાં-શરીરરૂપ પર્યાયનઈં વિષથઈ મતિજ્ઞાનરૂપ ગુણનો ઉપચાર કી જઈ છઈ. ૯. I૭/૧૧ ટબાર્થ : ગુણમાં પર્યાયનો ઉપચાર :- મતિજ્ઞાન તે શરીર જ છે.'
SR No.022385
Book TitleDravya Gun Paryayno Ras Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages426
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy