________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ઢાળ-૭ | ગાથા-૫ થી ૧૧
૨૩૧
ગાથા :
અસદભૂત વ્યવહાર, પર-પરિણતિ ભલ્યાં;
દ્રવ્યાદિક ઉપચારથી એ. ll૭/પા. ગાભાર્થ:
પર પરિણતિ ભળવાને કારણે, દ્રવ્યાદિક ઉપચારથી અસભૂત વ્યવહાર એ ઉપનયનો બીજો ભેદ છે. II૭/પા. ટો :
પરદ્રવ્યની પરિણતિ ભલ્યાં, જે દ્રવ્યાદિક નવવિધ ઉપચારથી કહિઈં, તે-અસદભૂત વ્યવહાર જાણવં. ૭/પા. ટબાર્થ :
પદ્રવ્યની પરિણતિ ભળવાથી, જે દ્રવ્યાદિક નવવિધ ઉપચારથી કહેવાય છે, તે અસદ્દભૂત વ્યવહાર જાણવો. ૭/પા. અવતરણિકા -
દ્રવ્યાદિક નવવિધ ઉપચારને ક્રમસર બતાવે છે – (૧) દ્રવ્યમાં દ્રવ્યનો ઉપચાર :ગાથા :
દ્રવ્યઈ દ્રવ્ય ઉપચાર, પુદગલ જીવનઇં;
જિમ-કહિ જિનઆગમઇ રે. I૭/કા ગાથાર્થ :
જેમ જિનાઆગમમાં દ્રવ્યમાં દ્રવ્યનો ઉપચાર કરીને જીવને પુદ્ગલ કહેવાય છે. II/II બો - - તિહાં-પહલ-દ્રવ્યઈ દ્રવ્યનો ઉપચાર. જિમ-જિનઆગમમાંહિં જીવનદૈ પુદગલા કહિઈ. ક્ષીર-નીર વાળઈં પુદ્ગલ મિલ્ય છઈ, તે કારણÚ-જીવ પુદગલ કહિઇં. એ-જીવઢળઈં પુદ્ગલદ્રવ્યનો ઉપચાર એક. ll૭/કા બાર્થ -
તિહાં=નવવિધ ઉપચારમાં, પહેલો દ્રવ્યમાં દ્રવ્યનો ઉપચાર, જેમ, જિલઆગમમાં જીવને પગલ કહેવાય છે. I૭/si.