________________
૨૧૩
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ટાળ-૬) ગાથા-૮, ૯-૧૦ દિવાળીમાં કરાવવા અર્થે ભૂતદિનનો આરોપ કરાય છે, જેથી ભક્તિને આશ્રયીને પ્રાતીતિક પ્રમાણસિદ્ધ થાય છે. શ્રી વીર ભગવાન પ્રત્યેની ભક્તિને કારણે “સાક્ષાત્ શ્રી વીર ભગવાનના કલ્યાણની હું આરાધના કરું છું એ પ્રકારની પ્રતીતિના પ્રમાણ અર્થે આરોપ કરાય છે. એ અલંકારના જાણકારતે દિવાળી અને આ દિવાળીના અભેદની પ્રતીતિ કરાવનાર એવા અલંકારના જાણકાર, એવાં પંડિત થઈને વિચારજો. 119|c11
અવતરણિકા :
તગમતના ત્રણ ભેદો છે એમ ગાથા-૭માં કહ્યું અને તૈગમનયનો પ્રથમ ભેદ બતાવીને તેનું ઉદાહરણ ગાથા-૮માં બતાવ્યું. હવે તૈગમાયનો બીજો અને ત્રીજો ભેદ બતાવે છે – ગાથા :
ભૂતવત કહઈ ભાવિ નૈગમ, ભાવિ જિમ જિન સિદ્ધ રે; સિદ્ધવત છ વર્તમાનઈં, કાંઇ સિદ્ધ-અસિદ્ધ રે. બહુo II/ ભાષિઈ જિમ “ભક્ત પચિઇ વર્તમાનારોપ રે;
કરઈ કિરિયા ભૂત લેઇ, ભૂત વચન વિલોપ રે. બહુo II/૧૦ના ગાથાર્થ :
ભાવિનૈગમ ભાવિમાં ભૂતની જેમ કહે છે=ભાવિનેગમનયનો બીજો ભેદ ભાવિમાં થનારને ભૂતની જેમ કહે છે. જેમ જિનસિદ્ધ=જિન એવાં સિદ્ધ, સિદ્ધવત્ છÚ=સિદ્ધના જીવો જેવા છે.
વર્તમાનમાં કાંઈક સિદ્ધ અને કાંઈક અસિદ્ધને બોલે વર્તમાનનૈગમરૂપ ત્રીજો ભેદ બોલે (ગાથા-૯ સાથેનો આ પ્રમાણે અન્વય છે) II/II
જેમ, ભક્ત પચિÚ=“ચોખા રાંધે છે'માં વર્તમાનનો આરોપ છે= કંઈક રંધાયેલા અને કંઈક નહીં રંધાયેલા'માં વર્તમાનનો આરોપ છે. | ભૂત લઈને કંઈક રંધાયેલા એવાં ચોખાને લઈને, ક્રિયા કરે છે=રાંધવાની ક્રિયા કરે છે અને ભૂતવચનનો વિલોપ કરે છે= કંઈક રંધાયેલા ચોખા'નો, વિલોપ કરે છે. IIS/૧૦| રબો -
માનિ ભૂતવવારે -બીજે નૈગમ. જિમ જિનનઈં સિદ્ધ કહિઈ, કેવલીનઈ સિદ્ધપણું અવશ્યભાવી છઈ, તે માર્ટિ. કાંઈ સિદ્ધ અનઈં કાંઈ અસિદ્ધનઈ વર્તમાન કહઈ, તે વર્તમાન બૈગમ ભાષિઈ. Is/I/
ભાષિઇ' શબ્દ મૂળ ગાથા-૯માં નથી અને ગાથા-૧૦માં છે, પરંતુ અહીં ટબામાં ગ્રંથકારશ્રીએ સ્વયં ભાષિઇ' શબ્દથી અન્વયે પૂર્ણ કરેલ છે.