________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧
શબ્દશઃ વિવેચન
ગ્રંથકાર - ટબાકર્તા ન્યાયાચાર્ય-ન્યાયવિશારદ-શ્રીમદ્ યશોવિજયજી મહારાજા
આશીર્વાદદાતા વ્યાખ્યાનવાચસ્પતિ, શાસનપ્રભાવક સ્વ. પ. પૂ. આચાર્ય
શ્રીમદ્વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા તથા પદર્શન વેત્તા, માવચનિકપ્રતિભાધારક સંવ, પ. પૂ. મુનિપ્રવરે શ્રી મોહજિતવિજયજી મહારાજા તથા વર્તમાન શુનમર્મજ્ઞાતા વિદ્વાન પ. પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય યુગભૂષણસૂરીશ્વરજી મહારાજા
વિવેચનકાર પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા
* સંકલનકારિકા પારૂલ હેમંતભાઈ પરીખ
* પ્રકાશક *
મૃતદેવતા ભવન, ૫, જૈન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭.