________________
૧૩૧
દિવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ટાળ-૪ | ગાથા-૭-૮ રક્તભાવવિશિષ્ટ ઘટમાં ઘટભાવથી અભેદ છે તેમ ભિન્નરૂપે પ્રતીત થતા એવાં જીવ-અજીવમાં પણ દ્રવ્યભાવથી, પદાર્થભાવથી કે શેયભાવથી અભેદ સ્વીકારવામાં અનુભવનો બાધ થતો નથી. - આ રીતે જગતવર્તી સર્વ પદાર્થોમાં કોઈક દૃષ્ટિથી ભેદ છે અને કોઈક દૃષ્ટિથી અભેદ છે. માટે સર્વત્ર ભેદભેદ વ્યાપક છે. આજના અવતરણિકા -
હિવઈં એ જ વિવરીનઈં દેખાડઈ થઈ – અવતારણિકાર્ય :
હવે એ જ=ભેદભેદ સર્વત્ર વ્યાપક છે એ જ, વિવરણ કરીને બતાવે છે –
ગાથા :
જેહનો ભેદ અભેદ જ તેહનો, રૂપંતર સંયુતનો રે;
રૂપતરથી ભેદ જ તેહનો, મૂલ હેતુ નય શતનો રે. શ્રુતo ll૪/૮ ગાથાર્થ -
જેહનો જે બે વસ્તુનો, પરસ્પર ભેદ છે, રૂપાંતર સંયુક્ત એવાં તેહનો જ અભેદ થાય. તેહનો જ=જેહનો પૂર્વમાં અભેદ ક્યો તેનો જ, રૂપાન્તરથી=અન્ય દષ્ટિથી, ભેદ થાય. (આ ભેદભેદ) નયશતનો-સો નયનો=સાતે નવમાંથી એકેક નયના સો નયોનો, મૂળ હેતુ છે. II૪/૮ ટબો -
જેહ ભેદ, તેહન જ રૂપાંતર સહિતનો અભેદ હોઈ. જિમ રસ્થાસ, કોશ, કુશૂલ, ઘટાદિકનો ભેદ છઈ અનઈં તેહ જ મૃઢવ્યત્વવિશિષ્ટ અનપિંત-સ્વપર્યાયન અર્ભક છઈ. તૈહ જ રૂપાંતરથી જ ભેદ હોઈ. જિમ સ્થાસ, કોશ, કુથલાદિકવિશિષ્ટમૃદુદ્દવ્યપણઈ તેહનો જ ભેદ હઈ.
એ ભેદ અનઈ અભેદ છઈ, તે સઈગર્મ નથનો મૂલ હેતુ ઈ. સાત નયના જે સાતસઈ ભેદ છઈ, તે એ રીર્ત દ્રવ્ય-પર્યાયની અર્પણા-અર્પણાઈ થાઈ. તે
તારનવચક્રાથની માહિં પૂર્તિ હુંતા. હવણાં દ્વાદશાહનચક્ર માંહિ-વિધિ, વિધિર્વિધિઃ ઇત્યાદિ રીતિ એકેક નામાંહિ ૧૨-૧૨ ભેદ ઊપજતા કહિયા છઈ. ૪/૮
ટબાર્થ :
જેહતો=જે બે વસ્તુનો, ભેદ છે=પરસ્પર ભેદ છે, તેહતો જન્નતે બે વસ્તુનો જ, રૂપાંતરસહિતનો=જે અપેક્ષાએ ભેદ છે તેના કરતાં અન્ય એવાં રૂપાંતરયુક્તનો, અભેદ થાય. જેમ, સ્થાસ-કોસ-કુશૂલ