________________
૧૨
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ટાળ-૪| ગાથા-૩ જે પ્રાપ્ત થાય=પ્રત્યક્ષથી દ્રવ્યગુણપર્યાયનો જે ભેદભેદ પ્રાપ્ત થાય, તેનો કહો, વિરોધ કેમ કહેવાય? Il૪/1I ટબો:
એક ઠાધિ-ઘટાદિક દ્રવ્યનઇં વિષઈ, સર્વલોકની સાખી-પ્રત્યક્ષ પ્રમાણઈ ક્તત્વાદિક ગુણ-પર્યાયનો ભેદાશ્મદ ર્જ લહિઈ છઈ, તેનો વિરોધ કહ કિમ કહિશું? જિમ રૂપરસાદિક એકાગ્રવૃત્તિત્વાનુભવથી વિરોધ ન કહિઈંતિમ ભેદાર્બદ પણિ જાણોં.
૩ ૪ -
“ દિ પ્રત્યક્ષદ્રષ્ટડળે વિરોધો નામ ” તથા-પ્રત્યક્ષદષ્ટ અર્થઈં દષ્ટાન્તનું પણિ કાર્ય નથી.
"क्वेदमन्यत्र दृष्टत्वमहो! निपुणता तव ।
દૃષ્ટાન્ત યાવસે યત્વે પ્રત્યક્ષેડથનુમાનવત્ III II૪// ટબાર્થ:
એક સ્થાને એક ઘટાદિક દ્રવ્યના વિષયમાં, સર્વ લોકની સાક્ષીએ પ્રત્યક્ષ પ્રમાણથી રક્તત્વાદિક ગુણ-પથિનો જે ભેદભેદ પ્રાપ્ત થાય છે તેનો, કહો, વિરોધ કેમ કહેવાય ? અર્થાત જેમ રૂપરસાદિનો એકાશ્રયવૃતિત્વના અનુભવથી વિરોધ ન કહેવાય તેમ ભેદભેદનો પણ દ્રવ્યગુણપર્યાયના ભેદભેદનો પણ, જાણવા=ભેદભેદનો પણ વિરોધ નથી એમ જાણવું.
૩ ર=અને કહેવાયું છે – “ર દિ પ્રત્યક્ષરેડર્ષે વિરોષો નામ=પ્રત્યક્ષ દષ્ટ અર્થમાં વિરોધ નથી જ.
અને પ્રત્યક્ષદષ્ટ અર્થમાં દષ્ટાંતનું પણ કાર્ય નથી=પ્રત્યક્ષથી દ્રવ્યગુણપર્યાયનો ભેદભેદ દેખાતો હોય ત્યાં દષ્ટાંત આપવાનું પણ પ્રયોજન નથી.
૩ =અને કહેવાયું છે=પ્રત્યક્ષદષ્ટ અર્થમાં દાંતનું પ્રયોજન નથી તે કહેવાયું છે – “વવેચત્ર રત્વ ક્યાં અન્ય જગ્યાએ આ જોવાયું છે ?” એવી શંકાના ઉત્તરમાં કહે છે –
“દો તવ નિપુણતા=અહો! તારી નિપુણતા, યહૂં=જે કારણથી તું, પ્રત્યક્ષેથનુમાનવ=પ્રત્યક્ષમાં પણ અનુમાનની જેમ દૃષ્ટાંત યાર=દાંતને માંગે છે.” III II૪/૩ ભાવાર્થ
દ્રવ્ય, ગુણ અને પર્યાયનો પરસ્પર ભેદ અને પરસ્પર અભેદ સર્વ લોકોને પ્રત્યક્ષથી દેખાય છે. કઈ