SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ २७६ • परमाणौ अवस्थितगुरुत्वविश्रामापादनम् । ૩/૪ - इत्युक्तिस्तु अत्यन्तापकृष्टगुरुत्व एव गुरुत्वस्याऽसमवायिकारणत्वे शोभते। तथा च अवस्थितगुरुत्वं - परमाणुविश्रान्तमेव स्यात्। स. तादृशस्य च तस्य सम्बन्धविशेषेण अवयविनिष्ठाऽवनत्यादिकारित्वे प - इत्युक्तिस्तु अत्यन्तापकृष्टगुरुत्वं प्रति एव गुरुत्वस्य असमवायिकारणत्वे शोभते । तथा च अवस्थितगुरुत्वं परमाणुविश्रान्तमेव स्यात् । तथाहि- अवयविगतात्यन्तापकृष्टगुरुत्वं प्रति अवयव गुरुत्वस्य असमवायिकारणत्वे पटस्य तन्त्ववयवित्ववद् द्व्यणुकस्य परमाण्ववयवित्वेन परमाण्वम पेक्षयाऽपकृष्टगुरुत्वं स्यात्, त्र्यणुकस्य द्व्यणुकावयवित्वेन व्यणुकापेक्षयाऽपकृष्टगुरुत्वं प्रसज्येत । र्श एवञ्च सर्वेऽपि अवयविनः परमाण्वपेक्षया हीन-हीनतर-हीनतमगुरुत्वशालिनः स्युरिति परमाणावेवा- ऽवस्थितगुरुत्वं स्यात्, तस्य केवलावयवत्वादिति। अन्त्यावयविनोऽत्यन्ताऽपकृष्टगुरुत्वेन तुलाऽवनत्यादौ असमर्थत्वेऽपि परमाणुविश्रान्तस्य अवस्थि" तगुरुत्वस्यैव स्वाश्रयसमवेत-समवेत-समवेतत्वादिलक्षणेन परम्परासम्बन्धेन अवयविनिष्ठाऽवनत्यादिकाવજન અત્યંત અપકૃષ્ટ હોવાથી કેવલ અવયવોને ત્રાજવામાં જોખવામાં આવે અને તે જ અવયવોને અવયવી કરી જોખવામાં આવે તો પલ્લાના ઝૂકાવમાં ફરક પડવાની પણ આપત્તિ આપી ન શકાય. અત્યંત હીન ભારની કારણતાનો વિચાર છે જૈન :- (જિતુ.) આવું તમારું કથન તો ત્યારે જ શોભી શકે કે જ્યારે અવયવિનિષ્ઠ અત્યંત અપકૃષ્ટ ગુરુત્વ પ્રત્યે જ અવયવગત ગુરુત્વને અસમનાયિકારણ માનવામાં આવે. તથા આવું માનવામાં આવે તો અવસ્થિત (= અપરિવર્તનશીલ) ગુરુત્વ ગુણ તો પરમાણુમાં જ વિશ્રાન્ત થશે. કહેવાનો શું આશય એ છે કે તંતુ શ્યામ હોય તો પટ શ્યામ થાય. તંતુ પીળા હોય તો પટ પીળો થાય. માટી જે ગંધવાળી હોય તેવા પ્રકારની ગંધવાળો ઘડો બને. આ વાત જનતામાં પ્રસિદ્ધ છે. આ હકીકતને || ધ્યાનમાં રાખીને તૈયાયિક કહે છે કે “અવયવીમાં ઉત્પન્ન થનાર રૂપાદિ ગુણો પ્રત્યે અવયવનિષ્ઠ રૂપાદિ ગુણો અસમવાયિકારણ છે.” આ નિયમને અનુસરીને પ્રસ્તુતમાં અવયવીમાં અત્યંત અપકૃષ્ટ ગુરુત્વ નામના ર૫ ગુણની ઉત્પત્તિને સ્વીકારનાર તૈયાયિકે એમ કહેવું પડશે કે “અવયવિગત અત્યંત અપકૃષ્ટ ગુરુત્વ પ્રત્યે અવયવનિષ્ઠ ગુરુત્વ અસમવાયિકારણ છે. પરંતુ આવું માનવામાં સમસ્યા એ આવશે કે પટ વગેરે જેમ અવયવી છે તેમ કચણુક પણ પરમાણુનો અવયવી હોવાથી પરમાણુ કરતાં ચણકનું ગુરુત્વ અત્યંત અપકૃષ્ટ હશે. તથા કચણુક કરતાં ચણકનું વજન અત્યંત હીન હશે. કેમ કે કચણુકનો અવયવી વ્યણુક છે. આમ ઉત્તરોત્તર જે જે નવા નવા મોટા અવયવી ઉત્પન્ન થશે તે બધા જ પરમાણુ કરતાં અત્યંત હીન-હીનતર-હીનતમ વજનવાળા બનવાની અનિષ્ટ આપત્તિ તૈયાયિકના મતમાં સર્જાશે. ફક્ત પરમાણુમાં જ સ્થિર વજન હશે. કેમ કે પરમાણુ કેવલ અવયવ છે, અવયવી નથી. ૬ અંત્ય અવયવીમાં અપકૃષ્ટ ગુરુત્વ : નૈચાયિક નૈયાયિક :- (કન્યા) અંત્ય અવયવી તો અત્યંત અપકૃષ્ટ ગુરુત્વવાળો હોવાના કારણે ત્રાજવાના પલ્લાને ઝૂકાવવાનું કાર્ય કરી શકવાને માટે સમર્થ નથી, પરંતુ પરમાણુનિઇ અવસ્થિત ગુરુત્વ સ્વાશ્રયસમવેત
SR No.022379
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy