________________
२६८
. भेदैकान्ते द्विगुणगौरवापादनम् । વલી, 'એકાંત ભેદે બીજું બાધક “વચન કહઈ છઈ -
બંધ-દેશ ભેદઈ હુઈ જી, બિમણી ગુરુતા રે ખંધિ; પ્રદેશગુરુતા પરિણમઈ જી, ખંધ અભેદહ બંધ રે ૩/૪ (૨૯) ભવિકા.
*ગુણ-ગુણીને ભેદ માનીઈ તિવારિ અવયવાવયવીને પણિ ભેદ જ માનવો હુઈ. * બંધ કહિયઈ અવયવી, દેશ કહિયઈ અવયવ; એહોનઈ (ભેદઈ=) જો ભેદ માનિયઈ તો બિમણો ભાર ( બિમણી ગુરુતા) ખંધમાંહિ (હૂઈ=) થયો જોઈયઇં. જે માટઈ શતતંતુના પટમાંહિ શતતંતુનો જેટલો ભાર, તેટલો अवयवाऽवयविनोः एकान्तभेदपक्षे बाधकान्तरमुपदर्शयति - 'स्कन्धे'ति ।
स्कन्ध-देशविभेदे स्यात् स्कन्धे द्विगुणगौरवम् ।
तयोरभेदसम्बन्धे प्रदेशगुरुतानतिः।।३/४।। म प्रकृते दण्डान्वयस्त्वेवम् – स्कन्ध-देशविभेदे स्कन्धे द्विगुणगौरवं स्यात् । तयोः अभेदसम्बन्धे
પ્રવેશપુરુતાનતિઃ (સન્મવે) ૩/૪ ___एकान्तभेदवादिना नैयायिकादिना गुण-गुणिनोः भेदाभ्युपगमे अवयवावयविनोरपि भेदस्य तन्मते - न्यायप्राप्तत्वम् । तथा च तन्निराकरणमपि यौक्तिकम् । तथाहि - स्कन्ध-देशविभेदे = अवयव्यवयवयोरे"कान्तेन भेदे स्वीक्रियमाणे सति स्कन्धे = अवयविनि द्विगुणगौरवं स्यात् । तथा च शततन्तुके पटे का पटगुरुत्वं शततन्तुगुरुत्वञ्च स्याताम्, पट-तन्तूनामेकान्तेन भिन्नत्वाभ्युपगमात् । पटे तद्भिन्नं तत्तुल्यઅવતરણિકા :- અવયવ-અવયવીનો અત્યન્ત ભેદ માનવામાં અન્ય દોષને ગ્રંથકારશ્રી જણાવે છે :
$ બમણા ભારની નૈયાયિકને સમસ્યા છે. શ્લોકાર્થી :- સ્કન્ધનો (= અવયવીનો) અને દેશનો (= અવયવનો) અત્યન્ત ભેદ માનવામાં આવે , તો સ્કંધમાં બમણી ગુરુતા (= ભારેપણું) આવશે. જો તે બન્નેનો અભેદ માનવામાં આવે તો પ્રદેશનું 0 ગુરુત્વ સ્કલ્પના ગુરુત્વરૂપે પરિણમે. (૩૪) dી વ્યાખ્યાર્થ:- એકાન્તભેદવાદી તૈયાયિક વગેરે ગુણ-ગુણીનો ભેદ માનતા હોય તો અવયવ-અવયવીનો
ભેદ તેમના મતે ન્યાયસંગત બનશે. તેથી તેનું નિરાકરણ કરવું પણ યુક્તિસંગત જ છે. તે નિરાકરણ છે આ રીતે સમજવું. સ્કન્ધ (= પટાદિ અવયવી) અને દેશ (= તંતુ આદિ અવયવો) વચ્ચે અત્યંત
ભેદ સ્વીકારવામાં આવે તો અવયવીમાં બમણો ભાર (= વજન) થવો જોઈએ. જેમ કે નૈયાયિકમત મુજબ સો તખ્તથી બનેલો પટ તંતુમાં રહેલ છે અને તંતુથી એકાંતે ભિન્ન છે. આથી પટને ત્રાજવામાં જોખવામાં આવે ત્યારે પટનું વજન અને સો તંતુનું વજન આમ બન્નેનો ભાર આવવાથી પટનું વજન '... ચિદ્ધયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. કો.(૯+૧૨) આ.(૧)માં છે. ? કો.(૧૩)માં “દૂષણાંતર પાઠ.
’ નથી. કો.(૧૧)માં છે. તે બિમણી = બમણી, દ્વિગુણી, Double (આધારગ્રંથ કાદંબરી- પૂર્વભાગ) 4 લી.(૧+૨)માં “ખંધ” પાઠ. * પાઠાં સંબંધિ. ભા) કો.(૬)માં “સંબંધ” પાઠ. *.* ચિતદ્વયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. આ.(૧) + કો. (૯+૧૩) +સિ.માં છે. કો.(૧૩)માં “તિવારે ખંધ-દેશભેદે બિમણો ભાર થયો જોઈઈ પાઠ. ? કો.(૧૦+૧૧)લા.(૨)માં “તંતમાં” પાઠ.