SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ २६६ • भिन्ने धर्मत्वाभावः । ए स्वदर्शनसम्मतञ्चैतत् । तदुक्तं श्रीहरिभद्रसूरिभिः आवश्यकनियुक्तिवृत्ती “परमाणव एव विशिष्टपरिणामवन्तो ___ घटः” (आ.नि.६१२ वृ.पृ.१६५)। तदुक्तं बृहत्कल्पभाष्यवृत्तौ अपि पट-तन्तुस्थले “न कार्य-कारणयोः " भेदः किन्तु अभेदः” (बृ.क.भा.४ वृ.) इति । तथा चावयवाऽवयविनोः द्रव्य-पर्याययोश्चाऽभेदः सिध्यति । म अवयवाऽवयविनोरेकान्तभेदनिराकरणावसरे वाचस्पतिमिश्रेण ब्रह्मसूत्रशाङ्करभाष्यस्य भामत्यां वृत्तौ शे “येषां पुनरत्यन्तव्यतिरिक्तमन्यदेव कारणात् कार्यं तेषां कारणतन्त्रत्वं कार्यस्य न प्राप्नोति । अंशुतन्त्रो हि ___ तन्तुः तन्तुतन्त्रश्च पटः। न चाऽत्यन्ताऽन्यत्वेऽन्यतन्त्रत्वं दृष्टमन्यस्य, यथा मृत्पिण्डतन्त्रता न पटस्य - તત્ત્વનાં વા” (ત્ર:ડૂ.શા.મા. ર/ર/૧૭) રૂલ્યુમિત્યવધેયક્. पण यच्च तर्ककौमुद्यां लौगाक्षिभास्करेण “यद् यतो भिद्यते तत् तस्य धर्मो न भवति, यथा गौरश्वस्य । का धर्मश्च पटः तन्तूनाम् । तस्माद् नाऽर्थान्तरम्” (त.कौ.का.९) इत्युक्तम्, तच्चेत्थमूहनीयं यदुत यद् यं અને હાથ, પગ વગેરે) જ એકદ્રવ્યતાને પમાડાય છે.” * અવયવ-અવયવીમાં અભેદ - શ્રીહરિભદ્રસૂરિજી જ (સ્વ.) “અવયવોથી અવયવી સર્વથા ભિન્ન નથી' - આ બાબત જૈનદર્શનમાં પણ સંમત જ છે. તેથી શ્રીહરિભદ્રસૂરિજીએ આવશ્યકનિયુક્તિવ્યાખ્યામાં જણાવેલ છે કે “વિશિષ્ટપરિણામવાળા પરમાણુઓ જ ઘટ છે.” આથી “ઘટ અવયવભિન્ન નથી - તેમ સિદ્ધ થાય છે. બૃહત્કલ્પભાષ્યવૃત્તિમાં પણ “પટસ્વરૂપ કાર્ય અને તંતુસ્વરૂપ કારણ વચ્ચે ભેદ નહિ પણ અભેદ છે' - તેમ દર્શાવેલ છે. ઘટ-પટ અવયવી પણ છે, પર્યાય પણ છે. તથા પરમાણુઓ-તંતુઓ અવયવ છે, દ્રવ્ય છે. તેથી ઉપરોક્ત કથન દ્વારા નક્કી થાય છે કે “અવયવ-અવયવી વચ્ચે તથા દ્રવ્ય-પર્યાય વચ્ચે અભેદ છે.” B અવયવ-અવયવી અભેદઃ શંકરાચાર્ય (8 (કવવા.) અવયવ-અવયવીના એકાન્તભેદનું નિરાકરણ કરવાના અવસરે બ્રહ્મસૂત્ર શાંકરભાષ્યની ૮ ભામતી વ્યાખ્યામાં વાચસ્પતિમિશ્રજીએ જણાવેલ છે કે “જેઓના મતે કારણ કરતાં કાર્ય અત્યન્ત ભિન્ન જ છે તેઓના મતે કાર્ય કારણને પરતંત્ર નહિ બની શકે. પરંતુ લોકમાં તો દેખાય છે કે કાર્ય પોતાના કારણને પરતંત્ર હોય છે. જેમ કે તંતુ (= કાર્ય) પોતાના અવયવ અંશુને (= વીરણને) આધીન છે. તથા પટ(= કાર્ય) પોતાના કારણ તંતુને આધીન છે. જે બે પદાર્થ પરસ્પર અત્યન્ત જુદા હોય તેમાંથી એક પદાર્થ બીજા પદાર્થને પરતંત્ર જ હોય તેવું ક્યાંય જોવા મળતું નથી. જેમ કે પટ કે તંતુ ક્યારેય મૃસ્પિડને આધીન હોતા નથી.” અવયવ-અવયવીના અત્યન્ત ભેદની અસંગતતાને જણાવનાર અદ્વૈતવાદી શંકરાચાર્યની આ વાત પણ ખ્યાલમાં રાખવા યોગ્ય છે. જ લગાHિભાસ્કરમત વિચાર છે. | (.) લૌગાણિભાસ્કર નામના મીમાંસક વિદ્વાન તર્કકૌમુદી નામના ગ્રંથમાં જણાવે છે કે “જે જેનાથી અત્યન્ત ભિન્ન હોય તે તેનો ગુણધર્મ (= આશ્રિત) બની ન શકે. જેમકે ગાય ઘોડાથી અત્યંત ભિન્ન હોવાથી ઘોડાનો ગુણધર્મ બનતી નથી. પરંતુ પટ તો તંતુઓનો ધર્મ છે. તંતુનું કાર્ય હોવાથી પટ તંતુમાં આશ્રિત છે. માટે પટ તંતુ કરતાં કોઈ સ્વતંત્ર દ્રવ્ય નથી.” લૌગાક્ષભાસ્કરની આ વાત
SR No.022379
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy