________________
६७४
૮. દેવસેનમત અનુસાર ત્રણ નય અને નવ ઉપનય છે. ૯. દ્રવ્ય--પર્યાયાનાં તથષ્યિ મેઃ ' - આ વાક્ય પર્યાયાર્થિકનયનું છે. ૧૦. જીવના સર્વ ગુણોમાં ચારિત્રગુણ શ્રેષ્ઠ છે. પ્ર.૪ યોગ્ય જોડાણ કરો. ૧. સ્યાદ્વાદમંજરી
૧. નયવાક્ય ૨. વાદમહાર્ણવ
૨. વિચારણા ૩. વિકલાદેશ
૩. અશુદ્ધ દ્રવ્યાર્થિકનય ૪. માર્ગણા
૪. સમાનતંત્ર સિદ્ધાંત ૫. નૈયાયિક-વૈશેષિક
૫. દ્રવ્યસ્વભાવપ્રકાશ ૬. સલાદેશ
૬. અભયદેવસૂરિ ૭. ગુણ-ગુણીમાં અભેદ
૭. શ્વેતાંબર-દિગંબર ૮. ગુણ-ગુણીમાં ભેદ
૮. પ્રમાણવાક્ય ૯. સમાનતંત્રસિદ્ધાંત
૯. મલ્લિષેણસૂરિ ૧૦. નયચક્ર
૧૦. શુદ્ધ દ્રવ્યાર્થિકનય પ્ર.પ ખાલી જગ્યા પૂરો ૧. અષ્ટસહસ્રી ગ્રંથના રચયિતા ----- છે. (હેમચંદ્રસૂરિ, વિદ્યાનંદસૂરિ, દેવનદી આચાર્ય) ૨. ઈશ્વરપ્રત્યભિજ્ઞાવિમર્શિની ગ્રંથના રચયિતા ----- છે. (અભિનવગુપ્ત, માધ્વાચાર્ય, વનમાલિમિશ્ર) ૩. પ્રવચનસાર ગ્રંથના રચયિતા ----- છે. (પૂજ્યપાદ, કુંદકુંદસ્વામી, વિદ્યાનંદસૂરિ) ૪. સદ્દભૂતવ્યવહારનય એ ----- છે. (નૈગમનય, સંગ્રહનય, ઉપનય) ૫. દ્રવ્યાર્થિક નયની દૃષ્ટિએ દ્રવ્ય અને પર્યાયનો અભેદ ---- છે. (ઉપચરિત, કાલ્પનિક, પારમાર્થિક)
----- વ્યવચ્છેદ કાત્રિશિકા ઉપર સ્યાદ્વાદમંજરી નામની વ્યાખ્યા મળે છે. (અયોગ, અન્યયોગ,
ઉભયયોગ). ૭. ----- તંત્ર ઉલૂકરચિત છે. (નૈયાયિક, વૈશેષિક, સાંખ્ય) ૮. ----- ના બે સ્વરૂપ પ્રસિદ્ધ છે - જ્ઞાનસ્વરૂપ અને શબ્દસ્વરૂપ. (નય, નિક્ષેપ, પ્રમાણ) ૯. આત્માનો જ્ઞાન ગુણ ----- છે. (ઉપજીવ્ય, ઉપજીવક, સામાન્ય)
નોંધ :- પ્રસ્તુત અનુપ્રેક્ષાના ઉત્તરો માટે જુઓ - ભાગ ૭, પરિશિષ્ટ-૧૭.