SearchBrowseAboutContactDonate
Page Preview
Page 464
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/૨૭ ६६२ ० अष्टमद्रव्यार्थिकोपयोगाऽतिदेश: 6 | ઘટાદિકની સત્તા પ્રમાણસિદ્ધ છઈ. “સ્વદ્રવ્ય પ્રાદો દ્રવ્યર્થ: ૩ષ્ટમ” *ત્તિ ૭૧મી ગાથાર્થ.* સ //પ/૧ ____ वासन्तिकादिलक्षणविवक्षितस्वकालाद् रक्तत्वादिलक्षणस्वभावाच्चैव घटादेरर्थस्य अस्तित्वं प्रमाणसिद्धं प भवतीति वदन् अष्टमः। रा तदुक्तं देवसेनेन नयचक्रे माइल्लधवलेन च द्रव्यस्वभावप्रकाशे “सद्दव्वादिचउक्के संतं दव्वं खु શિe નો દુI ળિયદ્રવ્વામારી તો, રૂયરો દોડું વિવરીયTI” (ન.વ.ર૬, દ્રીસ્વ.પ્ર.૨૬૮) રૂક્તિા - इतरपदप्रतिपाद्यः नवमो द्रव्यार्थिकस्त्वनुपदमेव वक्ष्यते इत्यवधेयम् । यथोक्तम् आलापपद्धतौ अपि “स्वद्रव्यादिग्राहकद्रव्यार्थिकः, यथा स्वद्रव्यादिचतुष्टयापेक्षया द्रव्यमस्ति” क (आ.प.पृ.७) इति । अयमभिप्रायः - प्रतिवस्तु स्वद्रव्यादिचतुष्कापेक्षं सत्त्वम् । स्वद्रव्यादिचतुष्टयेनैव पिण वस्तु अवतिष्ठते, तत्रैव तत्सत्त्वात् । अतः स्वद्रव्यादिचतुष्के वर्तमानस्य वस्तुनो ग्राहकः स्वद्रव्यादि__ ग्राहकः द्रव्यार्थिकनय उच्यते । स्वद्रव्यादिभिः वस्तुनः सत्तापर्यायम् अष्टमो द्रव्यार्थिको गृह्णातीति 'भावः। एतन्नयोपयोगः त्रयोदशशाखायां (१३/१) वक्ष्यत इत्यवधेयम्। અને રક્તવર્ણ સ્વરૂપ સ્વભાવ – આ ચારની અપેક્ષાએ જ વિવક્ષિત ઘટ પદાર્થનું અસ્તિત્વ પ્રામાણિક બને છે. આવું બોલનારો નય સ્વદ્રવ્યાદિગ્રાહક દ્રવ્યાર્થિકનય કહેવાય છે. દ્રવ્યાર્થિકનયનો આ આઠમો ભેદ છે. (તકુ.) દેવસેનજીએ નયચક્રમાં અને માઈલ્લધવલે દ્રવ્યસ્વભાવપ્રકાશ ગ્રંથમાં જણાવેલ છે કે “સ્વદ્રવ્યમાં, સ્વક્ષેત્રમાં, સ્વકાળમાં અને સ્વભાવમાં વર્તમાન દ્રવ્યને જે નય ગ્રહણ કરે છે તે નય સ્વદ્રવ્યાદિગ્રાહક દ્રવ્યાર્થિકનય છે. તેનાથી વિપરીત હોય તે પરદ્રવ્યાદિગ્રાહક દ્રવ્યાર્થિકાય છે.” સંવાદરૂપે છે. ઉદ્ભત નયચક્ર ગ્રંથની ગાથાના છેલ્લા પાદમાં રહેલ “ફયરો” શબ્દથી વાચ્ય નવમો દ્રવ્યાર્થિકનય આગલા ૨૪ ૧૮ મા શ્લોકમાં જણાવવામાં આવશે. આ બાબતને વાચકવર્ગ ખ્યાલમાં રાખવી. 69 રવદ્રવ્યાદિના આધારે વસ્તુ ટકે CB (ચો.) આલાપપદ્ધતિ ગ્રંથમાં પણ જણાવેલ છે કે “સ્વદ્રવ્યાદિગ્રાહક દ્રવ્યાર્થિક આઠમો ભેદ છે. છે જેમ કે “સ્વદ્રવ્યાદિ ચારની અપેક્ષાએ દ્રવ્ય છે” – આવું વચન.” કહેવાનો આશય એ છે કે પ્રત્યેક વસ્તુ સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાળ અને સ્વભાવ – આ ચારની અપેક્ષાએ જ સત્ છે. સ્વદ્રવ્યાદિચતુષ્ટયના આધારે જ વસ્તુ ટકે છે. કારણ કે સ્વદ્રવ્યાદિ ચારમાં જ વસ્તુ વિદ્યમાન હોય છે. આથી સ્વદ્રવ્યાદિ ચતુષ્ટયમાં વર્તમાન એવા દ્રવ્યને ગ્રહણ કરનાર નય સ્વદ્રવ્યાદિગ્રાહક દ્રવ્યાર્થિકનય કહેવાય છે. સ્વદ્રવ્ય વગેરે ચાર તત્ત્વના માધ્યમથી વસ્તુની સત્તા = અસ્તિત્વપરિણતિ નામના પર્યાયને આઠમો દ્રવ્યાર્થિકના ગ્રહણ કરે છે. દ્રવ્યાર્થિકનયના પ્રસ્તુત આઠમા ભેદનો ઉપયોગ કઈ રીતે થાય ? તે વાત તેરમી શાખાના પ્રથમ શ્લોકમાં જણાવવામાં આવશે. આ વાતને વિજ્ઞ વાચકવર્ગે ખ્યાલમાં રાખવી. .. ચિહ્રદયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી ફક્ત લા.(૨)માં છે. 1. सद्व्यादिचतुष्के सद्व्यं खलु गृह्णाति यो हि। निजद्रव्यादिषु ग्राही स इतरो भवति विपरीतः।।
SR No.022379
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy