________________
गुण- पर्यायस्वभावः द्रव्यम्
અન્વયદ્રવ્યાર્થિક કહિઓ, સપ્તમ એક સ્વભાવો રે;
શું
દ્રવ્ય એક જિમ ભાખિઈ, ગુણ-પર્યાયસ્વભાવો રે ૫/૧૬॥ (૭૦) ગ્યાન. સાતમો અન્વયદ્રવ્યાર્થિક કહિઓ, જે એક સ્વભાવ બોલઇ. જિમ એક જ દ્રવ્ય ગુણ-પર્યાયસ્વભાવ શું (ભાખી=) કહિð. ગુણ-પર્યાયનઈં વિષયઈં દ્રવ્યનો અન્વય છઇ.
द्रव्यार्थिकनयस्य सप्तमभेदमाह - 'द्रव्ये 'ति ।
५/१६
अन्वयकारकः प्रोक्त एकस्वभावदर्शकः ।
एकं द्रव्यं हि पर्याय - गुणस्वभाव उच्यते । । ५/१६।।
रा
प्रकृते दण्डान्वयस्त्वेवम् - एकस्वभावदर्शकः अन्वयकारकः (द्रव्यार्थिकः) प्रोक्तः । यथा 'एकं म् દિ દ્રવ્ય પર્યાય-મુળસ્વમાવ વ્યતે' (રૂતિ વચનમ્) ।।૧/૧૬।।
= અન્વય
एकस्वभावदर्शकः अभिन्नस्वभावप्रतिपादकः सप्तमः अन्वयकारकः द्रव्यार्थिकः द्रव्यार्थिकनयः प्रोक्तः । उदाहरणं प्रदर्शयति - एकं स्वकीयं हि = एव द्रव्यं पर्याय - गुणस्वभाव उच्यते, स्वकीयसकलगुण-पर्याययोः स्वद्रव्यान्वयात् । एवकारेण अन्यद्रव्यव्यवच्छेदः बोध्यः । मनुष्य For -देवादिपर्यायेषु ज्ञान-दर्शनादिगुणेषु च 'अयं जीवः अयं जीवः' इत्येवं स्वद्रव्यम् अन्वयरूपेण का गृह्णन् नयः अन्वयसापेक्षो द्रव्यार्थिकनयो भण्यते । गुण-पर्याययोः द्रव्याऽनुस्यूतत्वात् तत्स्वभावत्वं અવતરણિકા :- દ્રવ્યાર્થિકનયના સાતમા ભેદને જણાવતા ગ્રંથકારશ્રી કહે છે કે :* સાતમા દ્રવ્યાર્થિકનું પ્રતિપાદન
"
ક્લાકાર્ય :- એકસ્વભાવનો પ્રતિપાદક અન્વયકારક દ્રવ્યાર્થિકનય (સાતમો) દ્રવ્યાર્થિક કહેવાય છે. જેમ કે એક જ દ્રવ્ય ગુણ-પર્યાયનો સ્વભાવ કહેવાય છે. (૫/૧૬)
. સામાન્યલક્ષણાપ્રત્યાસત્તિજન્ય અન્વયબુદ્ધિ જી
=
વ્યાખ્યાર્થ :- એકસ્વભાવને દર્શાવનાર અન્વયદ્રવ્યાર્થિકનય સાતમો દ્રવ્યાર્થિકનય કહેવાય છે. આનું ઉદાહરણ શ્લોકના ઉત્તરાર્ધમાં ગ્રંથકારશ્રી દેખાડે છે. જેમ કે ‘ફક્ત એક પોતાનું જ દ્રવ્ય એ પોતાના ગુણ -પર્યાયનો સ્વભાવ કહેવાય છે’ આ વચન અન્વયદ્રવ્યાર્થિકનય તરીકે જાણવું. વ ‘જ’ કાર દ્વારા અન્યદ્રવ્યની બાદબાકી જાણવી. આવું કહેવાનું કારણ એ છે કે પોતાના તમામ ગુણમાં અને તમામ પર્યાયમાં સ માત્ર સ્વકીય દ્રવ્યનો અન્વય હોય છે, વિજાતીય દ્રવ્યનો નહિ. મનુષ્ય, દેવ વગેરે પર્યાયોમાં તથા જ્ઞાન -દર્શનાદિ ગુણોમાં ‘આ જીવ છે, આ જીવ છે’ આ પ્રમાણે અન્વયરૂપે પોતાના દ્રવ્યને ગ્રહણ કરનાર નય અન્વયસાપેક્ષ દ્રવ્યાર્થિકનય કહેવાય છે. મનુષ્યાદિમાં કે જ્ઞાનાદિમાં ‘આ આકાશ છે, પુદ્ગલ છે’ ઈત્યાદિ બોધ કે વ્યવહાર કદાપિ થતો નથી. આમ તે તે દ્રવ્યના તમામ ગુણ-પર્યાયમાં પ્રસ્તુત નય તે તે સ્વકીય દ્રવ્યનો અન્વય કરે છે. તેથી આ નય દ્રવ્યને ગુણ-પર્યાયનો સ્વભાવ કહે છે. ગુણ-પર્યાયો દ્રવ્યથી વણાયેલ હોવાથી ગુણ-પર્યાયનો સ્વભાવ દ્રવ્ય છે. ઘટાદિ પર્યાયો માટીદ્રવ્યથી વણાયેલ હોવાથી જ ઘડાનો સ્વભાવ ♦ કો.(૪)માં ‘એકત્વભાવો' પાઠ. ↑ કો.(૧૩)માં ‘ષદ્રવ્યનો’ પાઠ.
=
-
६५३
-