________________
६४९
૧/૧૫
. भेदकल्पना द्रव्यार्थनयेऽशुद्धत्वापादिका ગ્રહતો ભેદની કલ્પના, છઠ્ઠો તેહ અશુદ્ધો રે; જિમ આતમના બોલિઈ, જ્ઞાનાદિક ગુણ શુદ્ધો રે પ/૧પા (૬૯) ગ્યાન.
ભેદની કલ્પના ગ્રહતો (તેહ) છઠ્ઠો અશુદ્ધ દ્રવ્યાર્થિક જાણવો. જિમ જ્ઞાનાદિક શુદ્ધ ગુણ આત્માના ગ્ર બોલિઈ. ઈહાં ષષ્ઠી વિભક્તિ ભેદ કહિઈ છઈ, “મિક્ષોઃ પત્ર” તિવા અનઈ ભેદ તો ગુણ-ગુણિનઈ દ્રવ્યર્થવષMB%ારમાદ - “મેતિ
भेदप्रकल्पनाऽऽदाने षष्ठोऽशुद्धः स इष्यते।
यथा ज्ञानादिकः शुद्धो गुण आत्मन उच्यते ।।५/१५।। प्रकृते दण्डान्वयस्त्वेवम् - भेदप्रकल्पनाऽऽदाने सोऽशुद्धः षष्ठ (इति) इष्यते, यथा (अनेन) म ज्ञानादिकः आत्मनः शुद्धो गुण उच्यते ।।५/१५।।
भेदप्रकल्पनाऽऽदाने = गुण-गुणिनोः, पर्याय-पर्यायिणोः, स्वभाव-स्वभाविनोः धर्म-धर्मिणोश्च के भेदस्य गौणविवक्षाया ग्रहणे सति षष्ठः अशुद्धः स द्रव्यार्थिकनय इष्यते, यथा अनेन आत्मनः । ज्ञानादिकः शुद्धो गुण उच्यते । अत्र षष्ठ्या विभक्त्या भेद उच्यते, 'भिक्षोः पात्रमिति वचनवत् । न च गुण-गुणिनोः भेदः द्रव्यार्थिकनयदृष्ट्या परमार्थतो विद्यते। अत एवाऽयमशुद्धो द्रव्यार्थिक का અવતરણિત - દ્રવ્યાર્થિકનયના છઠ્ઠા પ્રકારને ગ્રંથકારશ્રી જણાવે છે -
છે દ્રવ્યાર્થિક નયનો છઠ્ઠો ભેદ જાણીએ છે શ્લોકાર્ધ - ભેદકલ્પના ગ્રહણ કરવામાં આવે તો તે અશુદ્ધ દ્રવ્યાર્થિકનય છઠ્ઠા ભેદરૂપે માન્ય બને છે. જેમ કે આ નય દ્વારા જ્ઞાનાદિક આત્માના શુદ્ધ ગુણ કહેવાય છે. (૫/૧૫)
છઠ્ઠી વિભક્તિ ભેદ દર્શક છે વ્યાખ્યાથ- (૧) ગુણ અને ગુણી, (૨) પર્યાય અને પર્યાયી, (૩) સ્વભાવ અને સ્વભાવવાન સ તથા (૪) ધર્મ અને ધર્મી વચ્ચે ભેદની ગૌણસ્વરૂપે વિવક્ષા કરીને ગુણ અને ગુણી વગેરેનું ગ્રહણ કરવામાં આવે તો તે અશુદ્ધ દ્રવ્યાર્થિકનય છઠ્ઠા ભેદરૂપે માન્ય બને છે. જેમ કે આ નય દ્વારા જ્ઞાનાદિ વી આત્માના શુદ્ધ ગુણો કહેવાય છે. “આત્માના' આ પ્રમાણે છઠ્ઠી વિભક્તિ દ્વારા ભેદનું કથન થાય છે. જેમ કે “ભિક્ષનું પાત્ર' - આ વાક્યમાં “ભિક્ષુ' પદ પછી રહેલી છઠ્ઠી વિભક્તિ (“નું પ્રત્યય) ભિક્ષુ અને પાત્ર વચ્ચે ભેદને દર્શાવે છે. તેમ “આત્માના જ્ઞાનાદિ ગુણ” – આ વાક્યમાં “આત્મા’ શબ્દ પછી રહેલ છઠ્ઠી વિભક્તિ (“ના” પ્રત્યય) પણ આત્મા અને જ્ઞાનાદિ ગુણ વચ્ચે ભેદને દર્શાવે છે. જ્ઞાનાદિ ગુણ છે અને આત્મા ગુણી છે. દ્રવ્યાર્થિકનયની દૃષ્ટિથી ગુણ-ગુણી વચ્ચે પરમાર્થથી ભેદ રહેતો નથી, તેમ છતાં છઠ્ઠો દ્રવ્યાર્થિકનય ગુણ-ગુણીભેદબોધક એવી છઠ્ઠી વિભક્તિથી ગર્ભિત વાક્યનો પ્રયોગ કરે છે. પોતાની દૃષ્ટિએ જે વસ્તુ પારમાર્થિક ન હોય તેનો બોધ કરાવે તેવા પ્રકારે વચનપ્રયોગ કરવો તે પોતાની નબળાઈ = અશુદ્ધિ કહેવાય. આ જ કારણસર ગુણ-ગુણીમાં ભેદને દર્શાવનાર છઠ્ઠો દ્રવ્યાર્થિક - પુસ્તકોમાં “ગહત પાઠ. કો.(૪)નો પાઠ લીધો છે.