SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ /૨ छ धर्मकल्पना लघीयसी . २५१ “ઘટ વર્તઈ તિહાં તાઈ રક્તાદિપરિણામ નથી વર્તતા, તેહને અભેદ કિમ હુઈ?' એ શંકા ન કરવી. શ सम्बन्धत्वकल्पनाया एव ‘धर्मिकल्पनातो धर्मकल्पना लघीयसी तिन्यायेन औचित्यात् । एतन्न्यायार्थस्त्वेवम् - प क्वचिद् अतिरिक्तपदार्थकल्पनां विना प्रसिद्धपदार्थाऽनुपपत्तौ तत्साङ्गत्यकृतेऽतिरिक्तधर्मिकल्पनां विहाय क्लृप्तधर्मिण्येव अतिरिक्तधर्मकल्पना कर्तव्या, धर्मिकल्पनायाम् अतिरिक्तधर्मधर्मिद्वयकल्पनागौरवात् । । प्रकृते नैयायिकः ‘ज्ञानवान् आत्मा' इति प्रसिद्धव्यवहारोपपत्तिकृते समवायाख्यम् अतिरिक्तधर्मिणं म प्रकल्प्य तत्र सम्बन्धत्वाख्यं धर्मं कल्पनाविषयीकरोति, वयं स्याद्वादिनस्तु प्रमाणप्रसिद्ध आत्मस्वरूपेश ज्ञानस्वरूपे चाऽभेदसम्बन्धत्वाख्यं केवलमेकं धर्मम् अभ्युपगच्छामः इति द्रव्ये गुण-पर्यायाऽभेदपक्षे । अतिरिक्तसमवायाऽकल्पनेन लाघवं स्पष्टमेव । न च घटास्तित्वे सति घटे रक्तादिपरिणामो वर्तत एवेति नियमाभावात् कथं घट-तद्रूपादीપ્રતિયોગીના સ્વરૂપમાં અભેદત્વરૂપે સંબંધત્વની કલ્પના અમારા મતે કરવામાં આવે છે. આમ પ્રમાણસિદ્ધ સ્વરૂપમાં અભેદસંસર્ગત્યની કલ્પના કરવી એ જ ઉચિત છે. કારણ કે આવી કલ્પના કરવામાં લાઘવ છે. આ લાઘવને જણાવનાર “ધર્મહત્વનાતો ધર્મઋત્વના નધીયસી’ આ મુજબનો ન્યાય પ્રસિદ્ધ છે. પ્રસ્તુત ન્યાયનો અર્થ એ છે કે કોઈક સ્થળમાં પ્રસિદ્ધ એવી કોઈ પણ વસ્તુની કે ઘટનાની સંગતિ અન્ય કોઈક પદાર્થની કલ્પના કર્યા વિના અસંગત બની જતી હોય તો તેવા સ્થળમાં અતિરિક્ત ધર્મીની (= ગુણધર્મવિશિષ્ટ પદાર્થની) કલ્પના કરવા કરતાં પ્રમાણપ્રસિદ્ધ ધર્મીમાં જ અપેક્ષિત ગુણધર્મની કલ્પના કરવામાં લાઘવ છે. આનું કારણ એ છે કે ધર્મીની કલ્પના કરવામાં અતિરિક્ત ધર્મી અને ધર્મ એમ બે કલ્પનાઓ કરવી જરૂરી બને છે. તથા અતિરિક્ત ધર્મી અને ધર્મ - આમ બે પદાર્થનો સ્વીકાર 21 કરવો પડે છે. જ્યારે ધર્મની કલ્પનામાં તો તે સ્થળમાં પ્રસિદ્ધ એવા ધર્મમાં માત્ર એક ધર્મનો જ સ્વીકાર છે કરવો પડે છે. પ્રસ્તુતમાં “જ્ઞાનવાળો આત્મા’ - આવા પ્રસિદ્ધ વ્યવહારની સંગતિ માટે તૈયાયિક આત્મા વી અને જ્ઞાન વચ્ચે “સમવાય” નામના અતિરિક્ત ધર્મીની તથા તેમાં “સંબંધત્વ' નામના ધર્મની કલ્પના કરે છે. જ્યારે અમે જૈનો પ્રમાણસિદ્ધ આત્મસ્વરૂપમાં અને જ્ઞાનસ્વરૂપમાં અભેદસંસર્ગ– નામના ધર્મની સ કલ્પના કરીએ છીએ. અતિરિક્ત સમવાય નામના ધર્મીની કલ્પના કરવાની આવશ્યકતા અમને નથી. માટે દ્રવ્ય અને ગુણ-પર્યાય વચ્ચે અભેદ માનવામાં લાઘવ સ્પષ્ટ જ છે. જ અસમનિચત હોવાથી ગુણ-ગુણી ભિન્ન ઃ પૂર્વપક્ષ એક નૈયાયિક :- (ન ૨) ઘટનું સ્વરૂપ હાજર હોય છે ત્યારે ઘટ હાજર હોય છે. તથા જ્યારે ઘટ હાજર હોય ત્યારે ઘટનું સ્વરૂપ પણ અવશ્ય હાજર હોય છે. આમ ઘટ અને ઘટનું સ્વરૂપ સમનિયત હોવાથી તે બન્ને વચ્ચે અભેદ માની શકાય છે. પરંતુ ઘટ અને ઘટનું રક્ત આદિ રૂપ - આ બન્ને સમનિયત નથી. ઘટનું અસ્તિત્વ ઘટમાં જ્યારે વિદ્યમાન હોય ત્યારે ઘટમાં રક્તાદિ પરિણામ હોય જ તેવો કોઈ નિયમ નથી. ક્યારેક ઘડો લાલ હોય, ક્યારેક કાળો હોય. આમ ઘટના શ્યામ, રક્ત આદિ પરિણામ પરિવર્તનશીલ # કો.(૧૩)માં “ઉચિત ઘટવર્તી તિહાં તાઈ રક્તાદિ પરિણામ નથી. ગુણ-ગુણીપ્રમુખને જો ભિન્ન સમવાયરૂપ સંબંધ કહીઈ તો તેહને પિણ સંબંધોતર ગવેષણા કરતા અનવસ્થા પાસનો બંધ થાઈ પાઠ છે.
SR No.022379
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy