________________
* नयचक्रादिसंवादः
५/११
(જિમ) એહનઈં મર્તિ દ્રવ્ય નિત્ય લીજઈ, નિત્ય તે ત્રિકાલઈ અવિચલિતરૂપ સત્તા મુખ્ય લેતાં એ ભાવ સંભવઈં. પર્યાય પ્રતિક્ષણ પરિણામી છઇ, તો પણિ જીવ-પુદ્ગલાદિદ્રવ્યસત્તા કદાપિ ચલતી નથી. *ઈતિ ભાવાર્થ. જ્ઞાનદષ્ટિ કરી તુમ્હે દેખઓ જોવઉં.* ।।૫/૧૧/
તે સિદ્ધ
६३४
1,
प
द्रव्यं नित्यम् । तदुक्तं देवसेनेन नयचक्रे माइल्लधवलेन च द्रव्यस्वभावप्रका “उप्पाद-वयं गोणं किच्चा जो गइ केवला सत्ता । भण्णइ सो सुद्धणओ इह सत्तागाहओ समए ।।” (न.च. १८, द्र. स्व. प्र. १९२ ) इति । यथोक्तम् आलापपद्धती अपि देवसेनेन “ उत्पाद - व्ययगौणत्वेन सत्ताग्राहकः शुद्धद्रव्यार्थिकः, यथा द्रव्यं નિત્યમ્” (ગા.ન.પૃ.૬) કૃતિ
एतन्नये द्रव्यगतं नित्यत्वं त्रिकालाऽविचलितस्वरूपात्मकमवसेयम् । वक्ष्यमाणरीत्या (९/२-३-४, १०/१) द्रव्यस्य उत्पाद-व्यय- ध्रौव्यलक्षणत्वेऽपि उत्पाद-व्यययोः पर्यायत्वेन पर्यायार्थिकनयविषयत्वात् कृ तदुपसर्जनभावेन द्रव्यगतायाः सत्ताया मुख्यतया शुद्धद्रव्यार्थिकनयेन ग्रहणे द्रव्ये निरुक्तनित्यत्वपरिणामः णि सम्भवत्येव । यद्यपि पर्यायस्य प्रतिक्षणं परिणम्यमानत्वमेव तथापि जीव- पुद्गलादिद्रव्यसत्ता न जातुचित् स्वरूपाद् विचलिता भवति । अतः सत्ताप्राधान्यार्पणायां शुद्धद्रव्यार्थिकनयतो द्रव्यत्वावच्छिन्नस्य ]] नित्यत्वमेवेत्याशयः। एतन्नयोपयोग वक्ष्यते त्रयोदशशाखायाम् (१३/२) इत्यवधेयम्। દેવસેનજીએ નયચક્રમાં તથા માઈલ્લધવલે દ્રવ્યસ્વભાવપ્રકાશ ગ્રંથમાં જણાવેલ છે કે ‘ઉત્પાદ અને વ્યય બન્નેને ગૌણ કરીને જે કૈવલ સત્તાને ગ્રહણ કરે છે તેને આગમમાં સત્તાગ્રાહક શુદ્ધ દ્રવ્યાર્થિકનય કહેલ છે.' આલાપપદ્ધતિ ગ્રંથમાં પણ દેવસેનજીએ કહેલ છે કે “ઉત્પાદ-વ્યયની ગૌણતાથી સત્તાને ગ્રહણ કરનાર શુદ્ધદ્રવ્યાર્થિક બીજો ભેદ છે. જેમ કે ‘દ્રવ્ય નિત્ય છે’ આ પ્રકારનું વચન.” ૐ નિત્યતાની ઓળખાણ છે
સુ
Cu
(તંત્ર.) સત્તાગ્રાહક શુદ્ધદ્રવ્યાર્થિકનયના મત મુજબ દ્રવ્યનિષ્ઠ નિત્યત્વ ત્રૈકાલિક અવિચલિતતા સ્વરૂપ જાણવું. નવમી તથા દશમી શાખામાં જણાવવામાં આવશે તે મુજબ દ્રવ્યનું લક્ષણ છે ઉત્પાદ-વ્યય -ધ્રૌવ્ય. તેમાંથી ઉત્પાદ-વ્યય તો પર્યાયસ્વરૂપ હોવાથી પર્યાયાર્થિકનયના વિષય છે. તેથી તેને ગૌણ કરીને બીજો શુદ્ધ દ્રવ્યાર્થિકનય પોતાના વિષયભૂત ધ્રૌવ્યને સત્તાને મુખ્યરૂપે ગ્રહણ કરે છે. સર્વ દ્રવ્યની । સત્તા મૂળભૂતરૂપે અવિચલિત હોય છે. માટે સત્તાગ્રાહક શુદ્ધ દ્રવ્યાર્થિકનય દ્રવ્યને નિત્ય કહે છે. દ્રવ્યમાં રહેલી સત્તાને મુખ્યરૂપે ગ્રહણ કરવામાં આવે તો દ્રવ્યમાં વૈકાલિક અવિચલતાસ્વરૂપ નિત્યત્વ પરિણામ સંભવી શકે જ છે. જો કે પર્યાય તો પ્રતિક્ષણ પરિણમતા = બદલાતા જ હોય છે તો પણ જીવપુદ્ગલ વગેરે દ્રવ્યની સત્તા = અસ્તિતા ક્યારેય પોતાના સ્વરૂપથી ચ્યુત થતી નથી. તેથી સત્તાને મુખ્ય બનાવનારી વિવક્ષા કરવામાં આવે તો શુદ્ધ દ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ દ્રવ્યત્વઅવચ્છિન્ન (= યાવદ્ દ્રવ્ય) નિત્ય જ છે. આ પ્રમાણે પ્રસ્તુતમાં તાત્પર્ય સમજવું. દ્રવ્યાર્થિકનયના પ્રસ્તુત બીજા ભેદનો ઉપયોગ આગળ તેરમી શાખાના બીજા શ્લોકમાં જણાવવામાં આવશે. આ વાતને અધ્યેતાવર્ગે ધ્યાનમાં રાખવી. ** ચિહ્નદ્વયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી.ફક્ત લા.(૨)માં છે. 1. ઉત્પાવ-વ્યયં ગોળું ત્વા યો વૃધ્ધતિ વનાં सत्ताम् । भण्यते स शुद्धनय इह सत्ताग्राहकः समये ।।
-
=