________________
૫/૮ • अव्याबाधसुखं सिद्धानाम् ।
६२७ दृष्टिसमन्वयेन अध्यात्मवादरत्नाकरनिमज्जनतः शाश्वतात्मानन्द-केवलज्ञानादिरत्नानि लभ्यानि । आत्मार्थिनां प तल्लाभ एव श्रेयस्करः, तल्लाभोत्तरं व्याबाधाऽनुदयात् । तदुक्तं प्रज्ञापनायां श्यामाचार्येण “निच्छिण्णसव्वदुक्खा जाइ-जरा-मरणबन्धणविमुक्का। सासयमव्वाबाहं चिटुंति सुही सुहं पत्ता ।।” (प्र.सू.३६/३४९/ પૃ.૬૦૭) રૂતિ વેતર વર્તવ્ય ||૧૮ પ્રાપ્ત થયા પછી ક્યારેય પણ દુઃખ-પીડા ઉત્પન્ન થવાની શક્યતા રહેતી નથી. આ અંગે પ્રજ્ઞાપના સૂત્રનો સંદર્ભ મનમાં સ્થિર કરવા યોગ્ય છે. ત્યાં શ્યામાચાર્યજીએ જણાવેલ છે કે “સર્વ દુઃખોનો પાર પામેલા, છે જન્મ-જરા-મરણસ્વરૂપ બંધનમાંથી કાયમ મુક્ત થયેલા સુખી એવા સિદ્ધ ભગવંતો પીડાશૂન્ય શાશ્વત || સુખને પામેલા છે.” (૫/૮)
લિખી રાખો ડાયરીમાં....૪
• બુદ્ધિ સ્વતંત્ર મિજાજની સ્વચ્છંદી છે, આપખુદી છે.
શ્રદ્ધા તો કહ્યાગરી છે.
સાધનામાર્ગની ચાહના લોક માનસમાં અત્યકાલીના હોય છે. દા.ત. સિંહ ગુફાવાસી મુનિ. ઉપાસનામાર્ગીની ચાહના લોકહૃદયમાં દીર્ઘકાલીન હોય છે. દા.ત. આનંદઘન મહારાજ.
વાસના અર્થહીન કલ્પનામાં ભટકે છે. ઉપાસના અર્થપૂર્ણ ભાવનામાં મહાલે છે.
• બુદ્ધિનો પ્રયત્ન કર્મને સુધારવાનો છે.
શ્રદ્ધાનો પ્રયાસ કષાયને સુધારવાનો છે.
• બુદ્ધિ પરોપકારમાં પણ સ્વાર્થ શોધે છે.
શ્રદ્ધા સ્વાર્થમાં ચ પરોપકાર સાધવાનું વલણ દાખવે છે.
વાસનામાં બુદ્ધિની આતશબાજી ટતી હોય છે. ઉપાસનામાં શ્રદ્ધાના સોનેરી કુવારા ઉછળે છે.
1. निस्तीर्णसर्वदुःखाः जाति-जरा-मरणबन्धनविमुक्ताः। शाश्वतमव्याबाधं तिष्ठन्ति सुखिनः सुखं प्राप्ताः ।।