SearchBrowseAboutContactDonate
Page Preview
Page 420
Loading...
Download File
Download File
Page Text
________________ ६१८ स्वाभिप्रायग्राहणाऽऽग्रहे मिथ्यात्वापत्तिः प रा એ સમો માર્ગ શ્વેતામ્બરપ્રમાણશાસ્રસિદ્ધ જાણવો. *ગ્યાનદૃષ્ટિ કરીનઇં જોવઉં.* ાપ/દા एतावता सिद्धमिदं यदुत मुख्यवृत्त्या प्रमाणेनेव मुख्याऽमुख्यवृत्त्या नयेन अपि सर्वं भेदाभेद -सत्त्वासत्त्व-नित्यत्वानित्यत्वादिलक्षणं व्यवहार - प्रतीत्यादियोग्यं स्यात् । यथार्थपदार्थप्रतीति-व्यवहारसमर्थनकुशलत्वादेव कर्मप्रक्षयप्रयुक्तात्मनिर्मलतालक्षणाऽऽध्यात्मिक शुद्धि-प्रवर्धमानपुण्योपचयलक्षणम व्यावहारिक पुष्ट्यादिप्रसवकारी कल्याणकारी अयं प्रमाण - नय - सप्तभङ्गी-सकलादेश-विकलार्शु देशाद्यनुविद्धतत्त्वमार्गः श्वेताम्बराऽऽगम-प्रकरणादिप्रसिद्धो ज्ञेयः इति ज्ञानदृष्ट्या विभाव्यताम् । प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् - 'नयान्तरविषयस्य गौणरूपेणाऽप्यनभ्युपगमः तदपलाप एवेति सिद्धान्तं स्वचेतसि समारोप्य जागरूकतयाऽस्माभिः भाव्यम् । (१) सर्वथैव व्यक्त्यन्तरवक्तव्यश्रवणवैमुख्ये, (२) तदीयाऽऽशयाऽवबोधानुकूलमानसिकसहिष्णुता-धीरतापरित्यागे, (३) समुचिताभिप्रायतः तदीयाका शयाभ्युपगमपराङ्मुखत्वे, (४) बलात्कारेण परेषाम् अस्मदीयाऽभिप्रायग्राहणे, (५) अस्मदीयपूर्वधारणाત્યાં ભેદનું ભાન નિરાબાધ છે. અહીં જે કાંઈ કહેવાયેલ છે તે દિગ્દર્શનમાત્ર છે. તે મુજબ આગળ ઘણું વિચારી શકાય તેમ છે. તેવું જણાવવા પરામર્શકર્ણિકામાં ‘વિ’ શબ્દનો પ્રયોગ કરેલ છે. * નય દ્વારા પણ ભેદાભેદ વ્યવહાર સંભવ ht ५/६ (તાવતા.) આટલા વિચાર-વિમર્શથી એટલું સિદ્ધ થયું કે મુખ્યવૃત્તિથી પ્રમાણની જેમ મુખ્ય-ગૌણવૃત્તિથી નય દ્વારા પણ ભેદ-અભેદ, સત્ત્વ-અસત્ત્વ, નિત્યત્વ-અનિત્યત્વ વગેરે ગુણધર્મો ખરેખર વ્યવહાર તથા પ્રતીતિ વગેરે માટે યોગ્ય બની શકે છે. આ રીતે શ્વેતાંબર જૈનાગમ અને પ્રકરણ વગેરેમાં પ્રસિદ્ધ એવો આ તત્ત્વમાર્ગ યથાર્થપણે પદાર્થની પ્રતીતિ અને વ્યવહારનું સમર્થન કરવામાં કુશળ છે. તેથી જ આ તત્ત્વમાર્ગ આધ્યાત્મિક શુદ્ધિ અને વ્યાવહારિક પુષ્ટિ વગેરેને ઉત્પન્ન કરનારો છે. આધ્યાત્મિક શુદ્ધિ એટલે કર્મનિર્જરાથી થતી આત્માની નિર્મલતા. વ્યાવહારિક પુષ્ટિ એટલે પુણ્યસંચય. નિશ્ચયનયસંમત કર્મનિર્જરા અને વ્યવહારનયસંમત પુણ્યસંચય આ બન્નેની પરાકાષ્ઠાથી મોક્ષ થાય. આ બન્ને કાર્ય કરવાનું સામર્થ્ય ખરેખર શ્વેતાંબરશાસ્ત્રપ્રસિદ્ધ તત્ત્વમાર્ગમાં રહેલ છે. આ માર્ગ પ્રમાણ-નય-સપ્તભંગી શું -સકલાદેશ-વિકલાદેશ વગેરેથી વણાયેલો છે. આથી આ શ્વેતાંબરશાસ્ત્રપ્રસિદ્ધ તત્ત્વમાર્ગ જ કલ્યાણકારી છે. તેથી તે ઉપાદેય છે. આ રીતે જ્ઞાનષ્ટિથી વિચારવું. CIL * પાંચ પ્રકારે દુર્રયની સંભાવના આધ્યાત્મિક ઉપનય :- અન્ય નયના વિષયનો ગૌણરૂપે પણ સ્વીકાર ન કરવો તે તેનો અપલાપ જ છે. આ પ્રમાણે ટબામાં દર્શાવેલ વાત આધ્યાત્મિક જગતમાં આપણને સાવધાન બનાવે છે. (૧) કોઈ પણ વ્યક્તિની વાતને આપણે શાંતિથી સાંભળવા પણ તૈયાર ન હોઈએ, (૨) તેના આશયને સમજવાની વૈચારિક સહિષ્ણુતા કે ધીરતા પણ ન કેળવીએ, (૩) યોગ્ય દૃષ્ટિકોણથી તેનો સ્વીકાર કરવા પણ આપણે તૈયાર ન થઈએ, (૪) માત્ર આપણી જ માન્યતા અને પૂર્વધારણાઓ સામેની વ્યક્તિ ઉપર ઠોકી બેસાડવાની મથામણ કરે રાખીએ, (૫) આપણા સમીકરણ અને સિદ્ધાન્ત મુજબ જ તેની * * ચિહ્નદ્રયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી.ફક્ત લા.(૨)માં છે.
SR No.022379
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy