SearchBrowseAboutContactDonate
Page Preview
Page 418
Loading...
Download File
Download File
Page Text
________________ ६१६ 0 लौकिक-नयसङ्केतानुसृतबोधविचारः । प द्रव्यार्थिकनयस्य प्रमाणपरिकरत्वरक्षायै सुनयत्वमावश्यकम्, तदर्थञ्च स्याद्वादमर्यादया स्यात्पदस्य या द्रव्यार्थिकनयपरिकरत्वमावश्यकम् । एवंप्रकारेण द्रव्यार्थिकनयपरिकरतया स्यात्पदोपसन्दानेन नय सङ्केतलक्षणशक्तिमत्स्यात्पदेनैव भेदस्य भानादुपचरितत्वमुच्यते, न तु अभेदपदशक्त्या अभेदस्येव - अभेदपदनिष्ठलक्षणया भेदस्य स्वातन्त्र्येण तत्र भानात् । ततश्च लौकिकसङ्केतानुसारेण शाब्दबोधशै विषयत्वं मुख्यत्वं, नयसङ्केतानुसारेण आर्थबोधविषयत्वञ्चोपचरितत्वमत्राऽवसेयम् । क इत्थञ्च ‘द्रव्य-गुण-पर्यायाणां स्याद् अभेद एव' इति द्रव्यार्थिकनयवाक्यजन्ये बोधे उपचरितार्थस्य A. शक्यार्थस्येव न लौकिकसङ्केतानुसृतबोधविषयता किन्तु नयसङ्केतानुसृतबोधविषयताऽवसेया । एवं पर्यायार्थिकनयस्य मुख्यत्वमुपचरितत्वञ्च भेदाऽभेदयोर्योजनीयं सुधीभिः। एवमेव सत्त्वाऽसत्त्वका नित्यत्वाऽनित्यत्वादिषु नयभेदेन मुख्यत्वाऽमुख्यत्वे यथाशास्त्रं गम्भीरधिया समर्थनीये । સુનય બનાવવા માટે ઉપરોક્ત વાક્યપ્રયોગમાં “ચાત્' પદને સ્યાદ્વાદમર્યાદા મુજબ નયપરિકરરૂપે સાર્થક -સપ્રયોજન માનવું જરૂરી છે. આમ નયસંકેતસ્વરૂપશક્તિયુક્ત “ચા” પદથી જ ભેદ દ્રવ્યાર્થિકનયના વિષયરૂપે જણાશે. આ રીતે ફલિત થાય છે કે દ્રવ્યાદિના ભેદનું દ્રવ્યાર્થિકનયના વિષયરૂપે નયપરિકરસ્વરૂપ “સાત' પદની શક્તિથી ભાન થાય છે. આથી જ વ્યાદિનો ભેદ દ્રવ્યાર્થિકનયમાં ઉપચરિત = ગૌણ કહેવાય છે. પરંતુ અભેદપદની શક્તિથી જેમ અભેદનું ભાન થાય છે તેમ અભેદપદની લક્ષણાથી દ્રવ્યાદિમાં ભેદનું સ્વતંત્રરૂપે ભાન થવાના લીધે કાંઈ દ્રવ્યાદિના ભેદને દ્રવ્યાર્થિકનયના મતમાં ગૌણ કહેવાતો નથી. તેથી લૌકિક સંકેત અનુસારે શાબ્દબોધનો વિષય બને તે અર્થ મુખ્ય કહેવાય તથા નયસાપેક્ષ સંકેત સ મુજબ આર્થબોધનો વિષય બને તે અર્થ ગૌણ = ઉપચરિત કહેવાય - તેમ પ્રસ્તુતમાં સમજવું. KB મુખ્ય-ગૌણ અર્થની વિચારણા હ9 Cી (ત્ય) આમ ફલિત થાય છે કે મુખ્યવૃત્તિવિષયીભૂત શક્યાર્થ જેમ લૌકિકસંકેત અનુસારી વિવક્ષિતનયાત્મક બોધનો વિષય બને છે, તેમ ઉપચરિત અર્થ વિવક્ષિતનયઘટકરૂપે લૌકિકસંકેત અનુસારી બોધનો વિષય બનતો નથી પણ નયસંકેતાનુસારી બોધનો વિષય બને છે. દા.ત. દ્રવ્યાર્થિકનય વાક્ય છે ‘દ્રવ્ય-TI-પર્યાયાં ચાલ્ સામેવા વ’. આવા સ્થળમાં અમુખ્યવૃત્તિવિષયીભૂત = ઉપચરિત અર્થ છે ભેદ. તથા મુખ્યવૃત્તિ-વિષયીભૂત = શક્ય અર્થ છે અભેદ. અહીં અભેદ અર્થ = શક્યાર્થ લૌકિકસંકેતાનુસારી શાબ્દબોધનો વિષય બને છે. આમ મુખ્યવૃત્તિવિષયીભૂત અર્થનો = અભેદનો જે રીતે સ્વતંત્રપણે સાક્ષાત્ દ્રવ્યાર્થિકનયના વિષયરૂપે સમાવેશ થાય છે, તે રીતે અમુખ્યવૃત્તિવિષયીભૂત = ઉપચરિત અર્થનો = ભેદનો સમાવેશ થતો નથી પરંતુ નયસંકેતઅનુસારી બોધના વિષયરૂપે તેનો સમાવેશ થાય છે. આ જ રીતે પર્યાયાર્થિકનયમાં દ્રવ્યાદિનો ભેદ મુખ્ય છે તથા અભેદ ગૌણ છે – તેમ વિચારકોએ યોજના કરવી. ઉપરોક્ત પદ્ધતિ મુજબ જ સત્ત્વ-અસત્ત્વ, નિત્યત્વ-અનિત્યત્વ વગેરે વિરુદ્ધ ગુણધર્મયુગલમાં અલગ-અલગ નયની દૃષ્ટિથી મુખ્યત્વનું અને અમુખ્યત્વનું ગંભીર બુદ્ધિથી શાસ્ત્રાનુસાર સમર્થન કરવું. જ લોકિક સંકેતથી શાદબોધ, નયસંકેતથી આર્થબોધ જ સ્પષ્ટતા - ‘દ્રવ્ય-કુળ-પર્યાય થષ્યિન્ મે ” આ વાક્ય પર્યાયાર્થિકનયનું છે. અહીં લૌકિક
SR No.022379
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy