SearchBrowseAboutContactDonate
Page Preview
Page 411
Loading...
Download File
Download File
Page Text
________________ ५/ ६ ० गौणरूपेणाऽपि नयान्तरविषयाऽग्राहकत्वम् अनुचितम् ० ६०९ इति। अष्टशतीभाष्ये अकलङ्कस्वामिना उद्धरणरूपेण “अर्थस्याऽनेकरूपस्य धीः = प्रमाणं, तदंशधीः । નવો ધર્માન્તરાડવેલી, તુર્નવસ્તરાકૃતિઃ II” (.શ.ષા.૧૦/૦૬/9.૬૮૮) રૂત્યુ$ તવત્રાનુસન્થયન્સ ततश्च स्वार्थग्राही इतरांशाऽप्रतिक्षेपी इतरांशाऽपेक्षी वा सुनयः इति सुनयलक्षणम् | स्वार्थग्राही रा इतरांशप्रतिक्षेपी च दुर्नय इति दुर्नयलक्षणम् । ततश्च नयज्ञाने स्वार्थभानदशायां नयान्तरमुख्यार्थस्य म गौणतयाऽप्यनभ्युपगम्यमाने सति तस्य दुर्नयत्वमेव प्रसज्येत, वस्तुनि नयान्तरविषयस्य गौण- .. रूपेणाऽप्यस्वीकारस्य तदपलापरूपत्वादिति । नयान्तरसंमतानां सतां वस्तुधर्माणाम् अपलापः मिथ्येति । तत्पूर्व स्वार्थाऽवधारणमपि मिथ्यैव । यद्वा इतरांशौदासीन्येन स्वार्थग्राही नयः, 'द्रव्यं सदिति । इतरांशसापेक्षतया स्वार्थग्राही सुनयः, णि 'द्रव्यं स्यात् सदेवे'ति । इतरांशापलापेन स्वार्थग्राही दुर्नयः, 'द्रव्यं सदेवे'ति । मुख्यतया सर्वार्थग्राहकं का तु प्रमाणम्, 'द्रव्यं स्यात् सत्, स्याद् असदि'त्यादिकम् । प्रकृतसुनयस्वरूपप्रदर्शनाऽभिप्रायेणैव કરવું. ત્યાં જણાવેલ છે કે “અનેક સ્વરૂપવાળા પદાર્થની પ્રજ્ઞા એ પ્રમાણ છે. પદાર્થના અન્ય ગુણધર્મોને સાપેક્ષ રહીને પદાર્થના એક અંશને ગ્રહણ કરે તેવી બુદ્ધિ નય છે. તથા પદાર્થના એક અંશનો સ્વીકાર કરનારી જે બુદ્ધિ તેમાં રહેલા અન્ય ગુણધર્મોનો અપલાપ કરે તે દુર્નય છે.” (તતશ્ય) તેથી પોતાના અભિમત વિષયને ગ્રહણ કરનારો જે નય વસ્તુગત અન્યાયસંમત અંશાન્તરનો અપલાપ ન કરે અથવા અંશાત્તરને સાપેક્ષ રહે તે સુનય કહેવાય' - આ પ્રમાણે સુનયનું લક્ષણ ફલિત થાય છે. તથા પોતાના અભિમત વિષયને ગ્રહણ કરનારો જે નય વસ્તુગત અન્યાયસંમત અંશાન્તરનો અપલાપ કરે તે દુર્નય કહેવાય' - આ પ્રમાણે દુર્નયનું લક્ષણ ફલિત થાય છે. તેથી જે 21 નયજ્ઞાનમાં પોતાના ઈષ્ટ વિષયનું ભાન થતું હોય તે દશામાં અન્ય નયના મુખ્ય વિષયનો ગૌણરૂપે છે પણ સ્વીકાર કરવામાં ન આવે તો તે નય દુર્નય જ બની જાય. કારણ કે વસ્તુમાં રહેલ નયાન્તરસંમત Cl} અંશનો ગૌણરૂપે પણ સ્વીકાર ન કરવો તે તેનો અમલાપ કરવા સ્વરૂપ જ છે. અન્ય નયને સંમત એવા વસ્તુમાં રહેલા અન્ય ગુણધર્મોનો અપલાપ કરવો તે મિથ્યા છે, ખોટું છે. કારણ કે નયાન્તરમાન્ય છે. વસ્તુગુણધર્મો પણ વાસ્તવિક જ છે. તેથી અન્ય નયને સંમત એવા અન્યવિધ વસ્તુગુણધર્મોનો અપલાપ કરવા પૂર્વક જે નય પોતાના વિષયનું અવધારણ કરે તે પણ મિથ્યા જ છે, પારમાર્થિક નથી. - ઈ. સુનયસ્વરૂપનો વિચાર છે (દા.) અથવા એમ પણ કહી શકાય કે (૧) વસ્તુગત અન્ય અંશથી ઉદાસીન રહીને પોતાના વિષયને ગ્રહણ કરે. તે નય. જેમ કે ‘દ્રવ્ય સત્ છે' - આ વાક્ય. (૨) વસ્તુના બીજા અંશોને સાપેક્ષ બનીને સ્વવિષયગ્રાહક હોય તે સુનય. જેમ કે ‘દ્રવ્ય કથંચિત્ સત્ છે' - આવું વાક્ય. (૩) પદાર્થના અન્ય અંશોનો અપલાપ કરીને પોતાના વિષયનું જ્ઞાન કરે તે દુર્નય. જેમ કે ‘દ્રવ્ય સત્ જ છે' - આ વાક્ય. તથા (૪) વસ્તુના સર્વ અંશોને મુખ્ય સ્વરૂપે ગ્રહણ કરે તે પ્રમાણ. જેમ કે ‘દ્રવ્ય કથંચિત્ સત્ છે, કથંચિત અસત્ છે' - ઇત્યાદિ વાક્ય. આ પ્રમાણે લક્ષણો જાણવા. પ્રસ્તુત સુનયનું સ્વરૂપ
SR No.022379
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy