________________
५९८
• साक्षात्सङ्केत-व्यवहितसङ्केतविमर्श: 0 ગ તથા ગંગાતીરઇ ગંગાસંત તે વ્યવહિત સંકેત છઇં. તે માટઇં ઉપચાર. તિમ દ્રવ્યાર્થિકનયનો સાક્ષાત્
સંકેત અભેદઈ છઇં. તે માટઇં તિહાં શક્તિ. ભેદઈ વ્યવહિત સંકેત છે. તે માટઇં ઉપચાર. ઈમ એ પર્યાયાર્થિકનયની પણિ શક્તિ-ઉપચાર ભેદ-અભેદનઈ વિષયઈ જોડવા../પ/૪
तत्र शक्तिनाम्नी मुख्यवृत्तिः विज्ञेया, परं गङ्गातीरे गङ्गापदस्य व्यवहितसङ्केतो वर्त्तते । अतः तस्य गङ्गातीरे लक्षणानाम्नी गौणीवृत्तिः ज्ञेया। तथा अध्यवसायविशेषस्वरूपद्रव्यार्थिकनयमतप्रसूत'पदस्य शब्दात्मकस्य वा द्रव्यार्थिकनयस्य द्रव्य-गुण-पर्यायाणाम् अभेदे साक्षात्सङ्केतो वर्त्तत इति म् तेषाम् अभेदे तस्य शक्तिनाम्नी मुख्यवृत्तिः ज्ञेया। परं तेषां भेदे तस्य व्यवहितसङ्केतो वर्त्तत इति र्श तेषां भेदे तस्य लक्षकस्य शब्दस्य लक्षणाऽभिधाना औपचारिकी वृत्तिरवसातव्या।
इत्थमध्यवसायविशेषात्मकपर्यायार्थनयप्रसूतपदस्य शब्दात्मकस्य वा पर्यायार्थनयस्य द्रव्यादीनां भेदे साक्षात्सङ्केतो वर्त्तत इति तेषां भेदे तस्य शक्तिवृत्तिः गम्या तेषाम् अभेदे च तस्य [ण व्यवहितसङ्केतो वर्त्तत इति तेषाम् अभेदे तस्य लक्षणावृत्तिरनुमेया । एवं नयस्य साक्षात्परम्परासङ्केत
योरेव यथाक्रमं शब्दशक्ति-लक्षणाभिधानवृत्तिनियामकत्वमवसेयम् । પરંતુ ‘ગંગાતીર’ અર્થમાં “ગંગા' પદનો સંકેત સાક્ષાત્ (Direct) નથી પણ વ્યવહિત (Indirect) છે. તેથી ‘ગંગાતીર” અર્થમાં “ગંગા' પદની લક્ષણા નામની જઘન્યવૃત્તિ જાણવી. બરાબર આ જ રીતે પ્રસ્તુતમાં કહી શકાય છે કે અધ્યવસાયવિશેષસ્વરૂપ દ્રવ્યાર્થિકનયના મતમાંથી ઉત્પન્ન થયેલ શબ્દનો અથવા શબ્દાત્મક દ્રવ્યાર્થિકનયનો સાક્ષાત્ સંકેત દ્રવ્ય-ગુણ-પર્યાયના અભેદમાં રહેલો છે. તેથી તેની શક્તિ નામની મુખ્ય વૃત્તિ દ્રવ્યાદિના અભેદમાં જાણવી. પરંતુ દ્રવ્યાદિના ભેદમાં તેનો સંકેત વ્યવહિત છે. તેથી દ્રવ્યાદિભેદમાં તે લક્ષક શબ્દની લક્ષણા નામની ગૌણ = ઔપચારિક વૃત્તિ જાણવી.
A જ્ઞાનાત્મક અને શબ્દાત્મક નય છે. સ્પષ્ટતા :- નયના બે સ્વરૂપ પ્રસિદ્ધ છે – જ્ઞાનસ્વરૂપ અને શબ્દસ્વરૂપ. જ્ઞાનસ્વરૂપ નય વિશેષCT પ્રકારના અધ્યવસાય તરીકે પ્રસિદ્ધ છે. અધ્યવસાયવિશેષાત્મક નય સ્વ માટે ઉપયોગી છે. શબ્દાત્મક
નય બીજા માટે ઉપયોગી છે. અધ્યવસાયવિશેષાત્મક નય પણ પોતાનો અભિપ્રાય બીજાને જણાવવા રા માટે શબ્દપ્રયોગ કરે છે. અધ્યવસાયવિશેષાત્મક દ્રવ્યાર્થિકનયથી ઉત્પન્ન થયેલ શબ્દ કે શબ્દાત્મક દ્રવ્યાર્થિકનય દ્રવ્ય-ગુણ-પર્યાયમાં અભેદને જ મુખ્ય માને છે. બાકીની વાત વ્યાખ્યાર્થમાં સ્પષ્ટ જ છે.
આ દ્રવ્યાદિભેદમાં સાક્ષાત સંકેત ઃ પર્યાયાર્થિક / (રૂત્વ.) બરાબર આ જ રીતે અધ્યવસાયવિશેષાત્મક પર્યાયાર્થિકનયથી ઉત્પન્ન થયેલ શબ્દનો કે શબ્દાત્મક પર્યાયાર્થિકનયનો દ્રવ્ય-ગુણ-પર્યાયના ભેદમાં જ સાક્ષાત સંકેત વર્તે છે. માટે દ્રવ્યાદિના ભેદમાં તેની શક્તિ નામની મુખ્યવૃત્તિ જાણવી. તથા દ્રવ્યાદિના અભેદમાં તેનો વ્યવહિત સંકેત વર્તે છે. તેથી દ્રવ્યાદિના અભેદમાં તેની લક્ષણા નામની ગૌણ વૃત્તિ = ઔપચારિક વૃત્તિ રહેલી છે - તેમ સમજવું. આ રીતે આપણે જોઈ શકીએ છીએ કે નયનો સાક્ષાત્ સંકેત શક્તિ નામની મુખ્ય વૃત્તિનો નિયામક ૪ આ.(૧)માં “ઈમાં’ પાઠ તથા કો.(૧૩)માં ‘તિહાં નથી.