________________
/ર
* गुण पर्यायाऽभिन्नद्रव्ये शब्दशक्तिः *
કહિઓ અર્થ તેહ જ સ્પષ્ટપણઈં જણાવÛ છÛ -
મુખ્યવૃત્તિ દ્રવ્યારથો, તાસ અભેદ વખાણ રે;
ચ
ભેદ પરસ્પર એહનો, તે ઉપચારઈ જાણઇ રે ।।૫/૨ (૫૬) ગ્યાન. મુખ્ય વૃત્તિ કહતાં શક્તિ શબ્દાર્થ કહતો જે દ્રવ્યાર્થનય તે તાસ કહતાં દ્રવ્ય-ગુણ-પર્યાયનઈં અભેદ સુ વખાણ†; જે માટઇં ગુણપર્યાયાભિન્ન મૃદ્રવ્યાદિકનઇ વિષð* *ઘટાદિપદની શક્તિ છŪ એહનો પરસ્પર
-
प
मुख्योपचारवृत्तिभ्यां द्रव्यार्थाऽऽदेशाद् द्रव्य-गुण- पर्यायाणामभेद-भेदौ समर्थयति – ‘द्रव्ये’ति । द्रव्यार्थनयतो मुख्यवृत्त्योक्तोऽभेद एवं भोः ।
रा
द्रव्यादीनां मिथो भेद उपचारेण कथ्यते । । ५/२ ।।
प्रकृते दण्डान्वयस्त्वेवम् - भोः ! द्रव्यार्थनयतः मुख्यवृत्त्या अभेद एव उक्तः । द्रव्यादीनां मिथो भेदः उपचारेण कथ्यते । । ५ / २ ।।
र्श
મો: ! દ્રવ્યાર્થનયત: द्रव्यार्थिकनयवाक्यतो मुख्यवृत्त्या अर्थप्रतिपादकशब्दशक्त्या द्रव्य -गुण-पर्यायाणाम् अभेद एव उक्तः, गुण- पर्याययोः स्वद्रव्याऽभिन्नतया गुण- पर्यायाऽभिन्नमृदादिद्रव्ये र्णि
घटादिपदशक्तेः सत्त्वात्, तथैव ग्रहाच्च । न हि मृदादिद्रव्यव्यतिरिक्तौ रक्तादिगुण-कम्बुग्रीवादिमत्त्वादिलक्षणपर्यायौ परमार्थत उपलभ्येते । अत एव द्रव्यादीनां द्रव्य-गुण-पर्यायाणां मिथो भेदः तु અવતરણિકા :- મુખ્યવૃત્તિથી = શક્તિથી અને ઉપચારવૃત્તિથી = લક્ષણાથી દ્રવ્યાર્થિકનયની દૃષ્ટિએ દ્રવ્ય-ગુણ-પર્યાયમાં ક્રમશઃ અભેદ અને ભેદ રહેલો છે. આ બાબતને ગ્રંથકારશ્રી સ્પષ્ટપણે જણાવે છે ઃદ્રવ્યાદિમાં મુખ્યવૃત્તિથી અભેદ : દ્રવ્યાર્થિકનય
શ્લોકાર્થ :- હે ભાગ્યશાળી ! દ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ મુખ્ય વૃત્તિથી અભેદ જ કહેવાયેલ છે. દ્રવ્ય વગેરેમાં પરસ્પર ભેદ તો ઉપચારથી કહેવાય છે. (૫/૨)
=
५८९
=
=
அம் :- અર્થપ્રતિપાદક શબ્દનિષ્ઠ શક્તિ મુખ્યવૃત્તિ કહેવાય છે. દ્રવ્યાર્થિકનયના વાક્યની અપેક્ષાએ મુખ્યવૃત્તિસ્વરૂપ શક્તિથી દ્રવ્ય, ગુણ અને પર્યાય વચ્ચે અભેદ જ કહેવાયેલ છે. દ્રવ્યાર્થિકનયની ષ્ટિએ ગુણ અને પર્યાયો દ્રવ્યથી ભિન્ન નથી. સ્વદ્રવ્યથી નિજ ઉપાદાનકારણથી ગુણ તથા પર્યાય અભિન્ન હોવાના લીધે માટીસ્વરૂપ ઘટોપાદાનકારણથી સ્વગુણ-પર્યાય અતિરિક્ત નથી. તેથી સ્વગુણ -પર્યાયઅભિન્ન માટી વગેરે દ્રવ્યમાં જ ‘ઘટ’ વગેરે શબ્દની શક્તિ રહેલી છે. આમ ઘટપદવાચ્ય ગુણ સ -પર્યાયઅભિન્ન મૃદ્રવ્ય છે. તથા પ્રતીતિ પણ તે સ્વરૂપે જ થાય છે. કારણ કે ઘડાનો લાલ ગુણ, કમ્બુગ્રીવાદિમત્ત્વ આદિ પર્યાય વાસ્તવમાં માટીથી ભિન્નરૂપે ઉપલબ્ધ થતા નથી. ‘ઘટ’ શબ્દનું ઉચ્ચારણ કરવાથી રક્તાદિ ગુણથી તથા પૃથુબુઘ્નોદરાદિસંસ્થાનાત્મક પર્યાયથી અભિન્ન મૃત્તિકાદ્રવ્યનું જ શાબ્દબોધમાં ભાન થાય છે. આથી દ્રવ્યાર્થિકનયના મતે દ્રવ્ય-ગુણ-પર્યાયમાં મુખ્યવૃત્તિથી અભેદ જ રહેલો છે. તેમ • કો.(૨)માં ‘ભેદ’ પાઠ. 7 કો.(૧૨)માં ‘ઉપચાર' પાઠ. “ કો.(૧૩)માં ‘તે ઉપચારૈ અનુભવ લહ્યો રે' પાઠ. ♦ પુસ્તકોમાં ‘વિષયઈં’ પાઠ. મા. માં ‘વિષયઘટા' પાઠ. ૐ શાં.માં ‘ઘટાદિપની' ત્રુટક પાઠ.
=