SearchBrowseAboutContactDonate
Page Preview
Page 378
Loading...
Download File
Download File
Page Text
________________ ५७६ • नयवाक्येन वस्तुनः त्रयात्मकतासिद्धिः । आवृत्त्या तदेव लक्षणया वस्तुनो गुण-पर्यायात्मकतां प्रतिपादयति । (२) शुद्धं पर्यायार्थिकनयवाक्यं ५ शक्त्या प्रथमं वस्तुनः पर्यायात्मकतां प्रतिपादयति तदुत्तरम् आवृत्त्या तदेव वाक्यं लक्षणया वस्तुनो रा द्रव्यात्मकतां गुणात्मकताञ्च प्रतिपादयति। (३) एवम् अशुद्धपर्यायार्थिकवाक्यं शक्त्या प्रथम भ वस्तुनो गुणात्मकतां पश्चाच्चाऽऽवृत्त्या तदेव लक्षणया द्रव्य-पर्यायात्मकतां प्रतिपादयति । इत्थमेकमेव हु नयवाक्यम् आवृत्त्या द्वयात्मकतां प्राप्तं सत् शक्ति-लक्षणाभ्याम् एकस्यैव वस्तुनः त्रितयात्मकतां क्रमेण प्रतिपादयतीति सिद्धम् । क एतेन 'गङ्गायां मत्स्य-घोषौ' इत्यादौ शक्य-लक्ष्ययोः युगपदन्वयाभ्युपगमे तु ‘सद्' इति णि पदादेव शक्त्या सत्त्वस्य लक्षणया चाऽसत्त्वस्य युगपदुपस्थितिरस्तु। ततश्च न सप्तभङ्ग्यां का अवक्तव्यभङ्गावकाश इत्युक्तावपि न क्षतिः, तथापि प्रातिस्विकरूपेण युगपदर्पणायां सत्यामवक्तव्यत्वस्यैव सम्भवादिति (स्त.७/का.२३/पृ.१५६) ગૌણરૂપે પ્રતિપાદન કરે છે. (૨) તે જ રીતે શુદ્ધ પર્યાયાર્થિકનયનું વાક્ય સૌપ્રથમ વાર શક્તિ દ્વારા વસ્તુમાં મુખ્યરૂપે પર્યાયાત્મકતાનું પ્રતિપાદન કરે છે. ત્યાર બાદ પુનરાવર્તિત થયેલું તે જ વાક્ય લક્ષણા દ્વારા વસ્તુમાં ગૌણરૂપે દ્રવ્યાત્મકતાનું અને ગુણાત્મકતાનું પ્રતિપાદન કરે છે. (૩) તથા અશુદ્ધ પર્યાયાર્થિકવાક્ય વસ્તુમાં મુખ્યરૂપે ગુણાત્મકતાનું પ્રતિપાદન કરે છે અને પછી આવૃત્તિથી તે જ વાક્ય વસ્તુમાં ગૌણરૂપે દ્રવ્ય-પર્યાયરૂપતાને જણાવે છે. આ પ્રમાણે માનવામાં કોઈ દોષ આવતો નથી. તથા “એક નયના ક્રમિક બે વાક્ય શક્તિ અને લક્ષણો દ્વારા મુખ્યરૂપે અને ગૌણરૂપે વસ્તુમાં ત્રિતયાત્મકતાનો બોધ કરાવી શકે છે' - આવું માનવામાં કોઈ વિરોધ આવતો નથી. તેથી “નયવાક્ય મુખ્યવૃત્તિ અને ગૌરવૃત્તિ દ્વારા તે પ્રત્યેક વસ્તુને દ્રવ્ય-ગુણ-પર્યાયાત્મક સ્વરૂપે જણાવે છે - તેવું મૂળ શ્લોકના ઉત્તરાર્ધમાં જે જણાવેલ છે, તે વ્યાજબી જ છે - તેવું સિદ્ધ થાય છે. 5 અવક્તવ્યભાંગા સંબંધી મીમાંસા . 21 પૂર્વપક્ષ :- (ત્તન.) “યાં મત્સ્ય-ધોષો ... ઈત્યાદિ વાક્યમાં એકીસાથે “ગંગાપદની શક્તિને અને લક્ષણાને સ્વીકારી “ગંગા' પદના શક્યાર્થ વિશિષ્ટ જળપ્રવાહમાં “મસ્ય'શબ્દના શક્યાર્થનો ને “ગંગા પદના લક્ષ્યાર્થ ગંગાતટમાં “ઘોષ' પદના શક્યાર્થનો યુગપ૬ અન્વય માનવામાં આવે તો તે જ રીતે “સ” પદથી શક્તિ દ્વારા સત્ત્વની અને લક્ષણા દ્વારા અસત્ત્વની ઉપસ્થિતિ માનીને તે બન્નેનો ઘટાદિ શબ્દના શક્યાર્થમાં યુગપ૬ અન્વય માનવામાં દોષ નહિ આવે. તેથી સત્ત્વ, અસત્ત્વ સ્વરૂપ વિરુદ્ધધર્મપ્રકારક સપ્તભંગીમાં અવક્તવ્ય ભાંગાને અવકાશ નહિ મળે. તેથી સપ્તભંગીનું ઉત્થાન નહિ થાય. પ્રાતિસ્વિકરૂપે યુગપત અવક્તવ્યત્વ . ઉત્તરપક્ષ :- (તથા) ઉપરોક્ત વાત અમારા સપ્તભંગીના સિદ્ધાંતમાં બાધક બની શકતી નથી. કારણ કે “ ITયાં મા-ઘોઘ’.. ઈત્યાદિ સ્થળમાં યુગપત્ શક્તિ-લક્ષણા દ્વારા ઉપસ્થિત શક્યાર્થનો અને લક્ષ્યાર્થનો યુગપ૬ અન્વયે સ્વીકારવાની પ્રથમ વાત તો અભ્યપગમવાદથી જ હતી. આનું કારણ એ છે કે યુગપત શક્તિની અને લક્ષણાની પ્રવૃત્તિ કરવામાં “એક વાર બોલાયેલ શબ્દ એક જ અર્થનો
SR No.022379
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy