SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ ५४८ 0 प्रमाणसप्तभङ्गीगोचरनानाभिप्रायोपदर्शनम् । सुनय-दुर्नयपदार्थविधि-प्रतिषेधपरिकल्पनया प्रकृता सुनय-दुर्नयसप्तभङ्गी सम्पद्यते। प अधुना प्रमाणसप्तभङ्गी प्रदर्श्यते । तथाहि - (क) 'प्रमाणस्वरूपा सप्तभङ्गी = प्रमाणसप्तभङ्गी' रा इति विग्रहकरणे प्रागुक्ता प्रतिभङ्गं सकलादेशस्वभावा सप्तभङ्गी प्रमाणसप्तभङ्गी विज्ञेया। (ख) 'प्रमाणानां सप्तभङ्गी = प्रमाणसप्तभङ्गी' इति व्युत्पत्त्यङ्गीकारे (૧) પ્રત્યક્ષપ્રાનું પ્રત્યક્ષત્વેન જવા (૨) અનુમાનાલિઝમાળવૅનાગવા (३) क्रमार्पितोभयार्पणया सदेव असदेव च। (૪) યુપીપકુમાળિયા કવચવા (५-६-७) शेषाः त्रयो भङ्गाः एतदनुसारेण योज्याः। अनुमानादिप्रमाणान्तरसप्तभङ्ग्यः अपि यथायोगमुदाहार्याः । (ग) यदि च प्रमेये प्रमाणसप्तभङ्गी बुभुत्सिता, तर्हि सेत्थं विज्ञेया :વિધિ-નિષેધવિષયક કલ્પના કરવાથી સુનય-દુર્નયસપ્તભંગી પ્રાપ્ત થઈ શકે છે. વિવિધ પ્રમાણસમભંગીની સમજણ જ (પુના) હવે પ્રમાણસપ્તભંગી દર્શાવવામાં આવે છે. તે આ મુજબ છે – (૪) “પ્રમાણાત્મક સપ્તભંગી = પ્રમાણસપ્તભંગી'- આ પ્રમાણે સમાસને ખોલવામાં આવે તો પૂર્વે જણાવેલ પ્રત્યેક ભાંગામાં સકલાદેશસ્વભાવવાળી સપ્તભંગીને પ્રમાણસપ્તભંગી તરીકે સમજવી. (૬) “પ્રમાણોની સહભંગી = પ્રમાણસપ્તભંગી' – આવી વ્યુત્પત્તિ સ્વીકારવામાં આવે તો પ્રમાણસપ્તભંગી આ મુજબ પ્રાપ્ત થશે. (૧) પ્રત્યક્ષ પ્રમાણ પ્રત્યક્ષસ્વરૂપે સત્ જ છે. (૨) અનુમાનાદિ પ્રમાણ સ્વરૂપે તે અસત્ જ છે. (૩) પ્રત્યક્ષરૂપે સત્ છે અને અનુમાનાદિરૂપે અસત્ જ છે. (૪) પ્રત્યક્ષ-પરોક્ષઉભય પ્રમાણની અપેક્ષાએ તે અવાચ્ય જ છે. (૫) તે પ્રત્યક્ષરૂપે સત્ જ છે તથા પ્રત્યક્ષ-પરોક્ષઉભયપ્રમાણરૂપે અવક્તવ્ય જ છે. (૬) અનુમાનાદિ પરોક્ષ પ્રમાણ સ્વરૂપે તે અસત્ જ છે તથા ઉભયપ્રમાણરૂપે અવાચ્ય જ છે. (૭) તે પ્રત્યક્ષરૂપે સત, પરોક્ષરૂપે અસત્ અને ઉભયરૂપે અવક્તવ્ય જ છે. આ પ્રમાણે પ્રત્યક્ષ પ્રમાણને વિશે સપ્તભંગી સમજવી. (ક) તે જ રીતે અનુમાન પ્રમાણ, આગમપ્રમાણ વગેરેને વિશે પણ આ સપ્તભંગીની યથાયોગ્ય રીતે યોજના કરી શકાય. આમ અનેક પ્રમાણોને વિશે જુદી-જુદી સપ્તભંગી પ્રાપ્ત થાય છે. આ રીતે પ્રમાણોની સપ્તભંગી = પ્રમાણસપ્તભંગી જાણવી. (T) જો પ્રમેયને વિશે પ્રમાણસપ્તભંગીને જાણવાની ઈચ્છા હોય તો તે આ રીતે જાણવી.
SR No.022379
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy