SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ ૪/૪ ० नयसप्तभङ्गीविद्योतनम् । ५४५ (૨) સ અવમૂતયેન ચાલ્ નાસ્તિ થવા (३) स नैगमेन तथा अस्ति एव एवम्भूतनयेन च स्याद् नास्ति एव । (४) स युगपदुभयार्पणया स्याद् अवाच्य एव । (५) स नैगमेन स्याद् अस्ति एव युगपदुभयार्पणया च स्यादवाच्य एव । (६) स एवम्भूतनयेन स्याद् नास्ति एव, युगपदुभयार्पणया च स्याद् अवाच्य एव। (७) स नैगमनयेन कथञ्चिद् अस्ति एव, एवम्भूतनयेन स्याद् नास्ति एव, युगपदुभयार्पणया म च तथा अवाच्य एव । ___ एवं विधि-प्रतिषेधकल्पनया घटे नैगमैवम्भूतगर्भिता नयसप्तभङ्गी बोध्या । एवं नयान्तरसमभिव्याहारेणाऽपि योज्यं सुधिया। (1) “નયે સપ્તમી = નિયસપ્તમ' તિ વ્યુત્પત્તિસ્વીકારે તુ સેલ્થ વોથ્ય – (૧) નય: નયત્વેન તિા . (૨) નય: પ્રમાનિ નક્તિા (૩) નય: નયત્વેનાતિ પ્રમાત્વેિન વ નાસ્તિો (૪) યુપત્ન -પ્રHIVI[Tયાં નય: સવજીવ્ય: | (૨) તે ઘડો એવંભૂતનયની અપેક્ષાએ ઘટશબ્દવારૂપે અસતુ જ છે. (૩) તે નૈગમનયથી ઘટશબ્દવાટ્યરૂપે સત્ જ છે અને એવંભૂતનથી ઘટશબ્દવાટ્યરૂપે અસત્ જ છે. (૪) તે ઘડો એકીસાથે નૈગમ અને એવંભૂત નયની વિવક્ષાથી ઘટશબ્દવાટ્યરૂપે અવાચ્ય જ છે. (૫) તે ઘડો નૈગમનયથી ઘટશબ્દવાટ્યરૂપે સત્ જ છે તથા યુગપદ્ નૈગમ-એવંભૂત નયની અપેક્ષાએ ઘટશબ્દવાટ્યરૂપે અવાચ્ય જ છે. (૬) તે ઘડો એવંભૂતનયથી ઘટશબ્દવારૂપે અસત્ જ છે તથા એકીસાથે નગમ-એવંભૂત નયની શું દૃષ્ટિએ ઘટશબ્દવાટ્યરૂપે અવાચ્ય જ છે. (૭) તે ઘડો નૈગમનયથી કથંચિત્ સત્ જ છે, એવંભૂતનયથી કથંચિત અસત્ જ છે અને ઉભયનયની બા અર્પણાથી ઘટશબ્દવાટ્યરૂપે અવાચ્ય જ છે. આ રીતે વિધિ-પ્રતિષેધની કલ્પના દ્વારા ઘટમાં નૈગમ-એવંભૂતનયગર્ભિત નયસપ્તભંગી જાણવી. જ તથા અન્યનયના સંયોગથી પણ આ રીતે વિવિધ પ્રકારની નયસપ્તભંગીની ઘટમાં યોજના કરવી. () તથા “નયને વિશે સપ્તભંગી = નયસપ્તભંગી’ આ પ્રમાણે વ્યુત્પત્તિ કે વિગ્રહ સ્વીકારવામાં આવે તો તેવી નયસપ્તભંગી નીચે મુજબ સમજવી. (૧) નય કથંચિત્ = નયસ્વરૂપે છે. (૨) નય કથંચિત્ = પ્રમાણ સ્વરૂપે નથી. (૩) નય નયસ્વરૂપે છે અને પ્રમાણસ્વરૂપે નથી. (૪) નય એકીસાથે નય-પ્રમાણઉભયની અપેક્ષાએ અવક્તવ્ય છે.
SR No.022379
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy