________________
૪૮૪
સ
* शुद्धात्मद्रव्यम् अनुभवैकगम्यम्
४/११
અવવ્યત્વાપત્તેઃ” (મ.વ.ચા.ર./પૃ.૨૨૪) કૃતિ।
यदि च युगपदुभयार्पणायां सर्वथा सर्वपदवाच्यत्वाभावलक्षणमेव अवक्तव्यत्वं कक्षीक्रियेत, तदा अन्यनयाभिप्रायप्रतिषेधेन दुर्नयत्वापत्त्या प्रमाणत्वं बाधितं स्यात् ।
प्रमाण-नयसप्तभङ्ग्यादिस्वरूपञ्चाऽग्रे (४/१४) स्फुटीभविष्यति ।
र्णि
प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् – 'युगपद् नयद्वयाभिप्रायप्रवृत्तौ समकं मुख्यतया तदभिधानमशक्यम्' र्श इति सिद्धान्तत इदं सिध्यति यदुत साधकः यदा स्वानुभूतिनिमग्नो भवति तदा स्वानुभूतिविषयोऽवाच्यः सम्पद्यते, तस्य युगपत् सर्वनयविषयताऽऽक्रान्तत्वात् । अत एव स्वानुभूतिगम्यः पदार्थः प्रमाणविषयतामाबिभर्ति। स्वानुभवैकगम्यं शुद्धात्मादिकं पदार्थं स्पष्टतया असन्दिग्धतया प्रातिस्विकरूपतया च दर्शयितुं शब्दा अपि अप्रत्यलाः, परमार्थतः तस्य शब्दशक्तिगोचरताऽतिक्रान्तत्वात्। का तस्य कतिपयांशा एव शब्देन प्रतिपाद्याः, न तु सर्वे अंशाः । अपरोक्षतयाऽनुभूयमानाऽनन्तगुणमयसमग्रचैतन्यपिण्डात्मकाऽऽनन्दघन-ध्रुव-शुद्धाऽसङ्गात्माऽखिलांशान् युगपत् सुस्पष्टतया मुख्यतया शब्दतः કરવામાં આવે ત્યારે સર્વથા અવક્તવ્ય (સર્વ પદથી અવાચ્ય) પદાર્થ થતો નથી. બાકી તો ‘અવક્તવ્ય’ પદથી પણ પદાર્થમાં અવક્તવ્યતાને માનવાની આપત્તિ આવે.”
(વિ.) યુગપદ્ ઉભયનયની અર્પણા હોય ત્યારે પદાર્થમાં સર્વથા સર્વપદવાચ્યત્વાભાવસ્વરૂપ જ અવક્તવ્યત્વ જો માનવામાં આવે તો અન્ય નયના અભિપ્રાયનો નિષેધ કરવાથી તે ભાંગો દુર્નય બનવાની આપત્તિ આવે. તેથી તેવા સંયોગમાં સપ્તભંગીના તે ભાંગામાં પ્રામાણ્ય બાધિત થાય. માટે કચિત્ અવક્તવ્યત્વ ત્યારે માનવું યોગ્ય છે.
(પ્રમા.) પ્રમાણસપ્તભંગી તથા નયસભંગીનું સ્વરૂપ આગળ (૪/૧૪) સ્પષ્ટ થશે. ક સ્વાનુભૂતિગમ્ય સ્વાત્મા
અકથ્ય
આધ્યાત્મિક ઉપનય :- બે નયના વિષય એકીસાથે પ્રવર્તતા હોય ત્યારે તેને એકીસાથે મુખ્યતયા સ્પષ્ટપણે કહેવા શક્ય નથી' - આ નિયમ દ્વારા એવું સિદ્ધ થાય છે કે સાધક જ્યારે સ્વાનુભૂતિમાં ડૂબી જાય છે ત્યારે તેનો વિષય શબ્દથી અવાચ્ય બની જાય છે. કારણ કે સ્વાનુભૂતિનો વિષય એ એકાદ નયનો વિષય નહિ પણ સર્વ નયોનો એકીસાથે વિષય બને છે. સર્વ નયો તેને વિષે પ્રવર્તે છે. સ્વાનુભૂતિગમ્ય પદાર્થ સર્વ નયોનો વિષય છે. માટે જ તે પ્રમાણનો વિષય છે. કેવળ અનુભવથી સમજી શકાય તેવા પદાર્થને સ્પષ્ટપણે અસંદિગ્ધપણે ચોક્કસ સ્વરૂપે દર્શાવવા માટે શબ્દો માયકાંગલા છે. તે શબ્દની શક્તિનો વિષય નથી. તેથી જ સ્વાનુભૂતિવિષયીભૂત શુદ્ધ આત્મા, શુદ્ધ આત્મસ્વરૂપ, આત્મગુણવૈભવ વગેરે વસ્તુ પરમાર્થથી શબ્દ દ્વારા અવાચ્ય છે, અકથ્ય છે. શબ્દ દ્વારા તેનું વર્ણન કરવામાં આવે તો તેના એકાદ અંશનું જ કથન થઈ શકે છે, અનુભૂયમાન અખિલ અંશોનું નહિ. અપરોક્ષપણે અનુભૂયમાન, અનંતગુણમય, સમગ્ર ચૈતન્યપિંડાત્મક, આનંદઘનસ્વરૂપી, ધ્રુવ, શુદ્ધ, અસંગ એવા આત્માના સર્વ અંશોને એકીસાથે મુખ્યરૂપે અત્યંત સ્પષ્ટપણે શબ્દ દ્વારા વર્ણવવા માટે કેવલજ્ઞાની