SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ ४६८ • अनेकान्तजयपताकासंवादः । ४/९ प सच्चाऽसच्च भवति, अन्यथा सर्वात्मकत्वादिप्रसङ्गात् । तथाहि - यदि वस्तु यथा स्वद्रव्य-क्षेत्र र -काल-भावरूपेण सत्, एवं परद्रव्यादिरूपेणापि सत् स्यात्, तर्हि तस्य सर्वात्मकता स्यात्, " परद्रव्यादिरूपेणापि सत्त्वात्, तदन्यस्वात्मवत् । यथा चैतत् तथा वक्ष्यते विस्तरतो नास्तिस्वभावनिरूपणे * વિદિશાવાયામ્ (99/૬) I शे किञ्च, यथा वस्तु परद्रव्य-क्षेत्र-काल-भावरूपेणासत्, तथा स्वद्रव्यादिरूपेणाऽपि असत् स्यात्, क तर्हि तद् घटवस्त्वेव न स्यात्, स्वद्रव्यादिरूपेणाप्यसत्त्वात् खरविषाणवत् । इत्थञ्च सदसद्रूपं र तदङ्गीकर्तव्यमिति। “तथा च तद् द्रव्यतः पार्थिवत्वेन सत्, नाऽबादित्वेन; तथा क्षेत्रत इहत्यत्वेन, न पाटलिपुत्रकादित्वेन; तथा कालतो घटकालत्वेन, न मृत्पिण्डादिकालत्वेन; तथा भावतः श्यामत्वेन, न = અવિદ્યમાન હોય છે. તેથી એક જ વસ્તુ સત્ય અને અસત્ બન્ને સ્વરૂપે હોય છે. જો આવું ન માનવામાં આવે અને દરેક વસ્તુને એકાત્તે માત્ર સત્ જ માનવામાં આવે તો ઘટ વગેરે વસ્તુ સર્વાત્મક થવાની આપત્તિ આવે. તે આ રીતે સમજવું. ઘટ વગેરે વસ્તુ જેમ સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવરૂપે સત્ = હાજર છે, તેમ પરદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવરૂપે પણ જો ઘટાદિ વસ્તુ સત્ હોય તો તે ઘટાદિ વસ્તુ સર્વાત્મક બની જશે. કેમ કે પરદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવરૂપે પણ તે હાજર છે. જેમ ઘટભિન્ન પટાદિ પદાર્થો ઘટીય દ્રવ્ય-ક્ષેત્રાદિથી ભિન્ન પટીય દ્રવ્ય-ક્ષેત્રાદિરૂપે સત્ = વિદ્યમાન હોવાથી ઘટાત્મક હોવાના બદલે પટાદિસ્વરૂપ છે તેમ ઘટ પણ કેવલ ઘટસ્વરૂપ બનવાના બદલે પટાદિસ્વરૂપ બની જશે. કારણ કે તે ઘટ ઘટીય દ્રવ્ય-ક્ષેત્રાદિથી ભિન્ન પટીયઆદિ દ્રવ્ય-ક્ષેત્રાધિરૂપે પણ સત્ = વિદ્યમાન છે' - આવું ( માન્ય કરીને આપણે આ વિચારણા કરી રહ્યા છીએ. આથી એક જ ઘટાદિ વસ્તુ આખા જગતરૂપે બની જવાની આપત્તિ દુર્વાર બનશે. જે રીતે આ આપત્તિ લાગુ પડે છે, તે રીતે અગિયારમી શાખાના Cી છઠ્ઠા શ્લોકમાં (પૃ. ૧૭૧૯) નાસ્તિસ્વભાવનું નિરૂપણ કરવાના અવસરે વિસ્તારથી જણાવવામાં આવશે. . રવતઃ અસત્ત્વપક્ષમાં વસ્તુમાત્રનો ઉચ્છેદ (શિષ્ય.) વળી, જેમ ઘટ પરદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી અસત્ છે તેમ સ્વદ્રવ્ય-ક્ષેત્રાદિરૂપે પણ અસત્ = અવિદ્યમાન હોય તો તે ઘટ વસ્તુ આ વિશ્વમાં ગધેડાના શીંગડાની જેમ સર્વથા અસત્ = અવિદ્યમાન બની જશે, કેમ કે “પદ્રવ્ય-ક્ષેત્રાદિ સ્વરૂપે ઘડો જેમ અવિદ્યમાન છે, તેમ સ્વકીય દ્રવ્ય-ક્ષેત્રાદિરૂપે પણ તે અવિદ્યમાન છે' - તેવું માન્ય કરીને આપણે પ્રસ્તુત વિચારણા કરી રહ્યા છીએ. તેથી આ રીતે ઘટનો તો સર્વથા ઉચ્છેદ જ થઈ જશે. આથી ઘટને સતુ-અસત ઉભયસ્વરૂપે સ્વીકારવો જોઈએ. “આવું માન્ય કરવામાં આવે તો એવું સિદ્ધ થશે કે - હમણાં આ સ્થળે ઉત્પન્ન થયેલો માટીનો કાળો ઘડો દ્રવ્યથી (= દ્રવ્યની અપેક્ષાએ) પાર્થિવત્વરૂપે સત્ છે, જલીયવાદિ સ્વરૂપે નહિ તથા ઘટ ક્ષેત્રથી પ્રસ્તુત ક્ષેત્રીયત્વરૂપે સત્ છે, પાટલિપુત્રીય–આદિસ્વરૂપે નહિ. તેમ જ ઘટ કાલથી ઘટકાલત્વરૂપે સત્ છે, મૃત્પિપ્પાદિકાલસ્વરૂપે નહિ. (કારણ કે માટીનો પિંડ જે સમયે હાજર હોય છે તે સમયે ઘડો હાજર નથી હોતો.) તથા ઘડો ભાવથી શ્યામવર્ણરૂપે સત્ છે, લાલવર્ણરૂપે નહિ. જો આવું માન્ય કરવામાં ન આવે અને પરકીય દ્રવ્ય-ક્ષેત્રાદિરૂપે પણ ઘટનું અસ્તિત્વ સ્વીકારવામાં આવે તો ઘટમાં અન્ય સ્વરૂપ
SR No.022379
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy