SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ ४६६ • सप्तभङ्गीप्रदर्शने भगवतीसूत्रसंवादः 0 માયા, (૨) સિય નો ગાયા, (૩) સિય વત્તળું પ્રાયતિ ય નો કાયા થા १ से केणद्वेण भंते ! एवं वुच्चइ रयणप्पभा पुढवी सिय आया, सिय नो आया, सिय अवत्तव्वं आताति रा य नो आताति य ?, (१) गोयमा ! अप्पणो आदिढे आया, (२) परस्स आदिढे नो आया, (३) तदुभयस्स प्र आदिढे अवत्तव्यं रयणप्पभा पुढवी आयाति य नो आयाति य” (भ.सू.श.१२, उ.१०, सू.४६९, पृ.५९२) । इति भगवतीसूत्रप्रबन्धोऽपि रत्नप्रभायाः पृथिव्या इव वस्तुमात्रस्य सदसद्रूपतादिकां सप्तभङ्गीमूलभूतां र द्योतयति। प्रकृते रत्नप्रभाप्रबन्धे तदीयवृत्त्यनुसारेण ‘आया = आत्मा = सद्रूपा', 'नो आया = नो क आत्मा = असद्रूपा' इत्यर्थः कार्यः। शिष्टं स्पष्टम् । एतावता इदमपि ज्ञाप्यते यदुत सप्तभङ्गीकल्पना हि नाऽऽगमोत्तरकालीनाचार्यकृता किन्तु ___ द्वादशाङ्ग्यामपि तन्निर्देशो लभ्यत एव । सप्तभङ्गीबोधो ह्यात्मार्थिनामावश्यकः, तत एव वस्तुस्वरूपस्य सूक्ष्मतया स्पष्टतया चाऽभिव्यक्तेः । मिथोविरुद्धतया भासमानानां सत्त्वाऽसत्त्वादिधर्माणामेकत्रैव वस्तुनि શ્રમણ ભગવાન મહાવીર મહારાજાને પ્રશ્ન કરે છે કે “હે ભગવંત ! આ રત્નપ્રભા નામની પ્રથમ પૃથ્વી આત્મા = સત્ = સસ્વરૂપ છે કે અનાત્મા = અસત = અસસ્વરૂપ છે ?” ભગવાન પ્રત્યુત્તરમાં જણાવે છે કે “હે ગૌતમ ! રત્નપ્રભા પૃથ્વી (૧) કથંચિત્ આત્મા = સત્ છે, (૨) કથંચિત અનાત્મા = અસત્ છે, (૩) આત્મારૂપે તથા અનાત્મારૂપે કથંચિત્ અવક્તવ્ય છે.' | (સં.) ગૌતમ મહારાજ ફરીથી પૂછે છે કે “હે ભગવંત! (૧) કયા દૃષ્ટિકોણથી રત્નપ્રભા પૃથ્વી કથંચિત્ સતુ, (૨) કથંચિત્ અસત, (૩) આત્મારૂપે અને અનાત્મરૂપે કથંચિત્ અવક્તવ્ય કહેવાય છે?” મહાવીર મહારાજા જવાબરૂપે જણાવે છે કે - “હે ગૌતમ ! (૧) પોતાના સ્વરૂપની વિરક્ષા કરવામાં 2 આવે તો રત્નપ્રભા પૃથ્વી સત્ છે. (૨) પરરૂપની વિવક્ષા (= ગણતરી) કરવામાં આવે તો રત્નપ્રભા છે પૃથ્વી અસત્ છે. (૩) એકીસાથે સ્વરૂપની અને પરરૂપની વિવક્ષા કરવામાં આવે તો રત્નપ્રભા પૃથ્વી વા આત્મારૂપે = સરૂપે અને અનાત્મારૂપે = અસરૂપે અવક્તવ્ય (= કોઈ એક જ શબ્દ દ્વારા જેનું બન્ને વિવક્ષાથી જ્ઞાતવ્ય સ્વરૂપ જણાવી ન શકાય તેવા પ્રકારની) છે' - ભગવતીસૂત્રનો આ પ્રબંધ પણ સ રત્નપ્રભા પૃથ્વીની જેમ વસ્તુમાત્રમાં અસદ્દરૂપતા વગેરેને જણાવે છે કે જે સપ્તભંગીનું મૂળ છે. પ્રસ્તુત પ્રબંધમાં “આત્મા’ શબ્દ સસ્વરૂપ અર્થને અને “અનાત્મા’ શબ્દ અસસ્વરૂપ અર્થને જણાવવા માટે પ્રયોજાયેલ છે - તેવું તેની વ્યાખ્યાને જોવા દ્વારા સ્પષ્ટપણે સમજાય છે. અહીં પ્રબંધનું અર્થઘટન પણ તે મુજબ જ કરવામાં આવેલ છે. * દ્વાદશાંગીમાં સ્યાદ્વાદ ઝળહળે $ | (તા.) ઉપરોક્ત ભગવતીસૂત્રપ્રબંધ એવું પણ જણાવે છે કે સપ્તભંગીની કલ્પના આગમઉત્તરકાલીન આચાર્ય ભગવંતોએ નથી કરી પણ દ્વાદશાંગીમાં પણ તેનો નિર્દેશ પ્રાપ્ત થાય જ છે. પ્રસ્તુત સપ્તભંગીનો બોધ આત્માર્થી જીવો માટે આવશ્યક છે. કારણ કે વસ્તુના સ્વરૂપની સૂક્ષ્મતા અને સ્પષ્ટતા સપ્તભંગીના अवक्तव्यम 'आत्मेति च नो आत्मेति च'। अथ केनार्थेन भदन्त ! एवं उच्यते, रत्नप्रभा पृथ्वी स्याद् आत्मा, स्याद् नो आत्मा, स्याद् अवक्तव्यम् आत्मेति च नो आत्मेति च ? गौतम ! (१) आत्मनः आदिष्टे आत्मा, (२) परस्य आदिष्टे नो आत्मा, (३) तदुभयस्य आदिष्टे अवक्तव्यं 'रत्नप्रभा पृथ्वी आत्मेति च नो आत्मेति च'।
SR No.022379
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy