________________
૪૬ o
• चतुर्विधघटप्रतिपादनम् ।
४/९ તથા દ્રવ્યઘટ સ્વ કરી વિવલિઈ, તિવારઇ ક્ષેત્રાદિક ઘટ પર થાઈ. ઈમ પ્રત્યેકઈ સપ્તભંગી પણિ 2 કોડીગમઈ નીપજઈ.
अभावात्, वापीयत्वेन चाऽभेदः, (३) शैशिरघटे स्थासादिविशिष्टशैशिरत्वेन भेदः शैशिरत्वेन चाऽभेदः, (४) रक्तघटे च स्थासादिविशिष्टरक्तत्वेन भेदः रक्तत्वेन चाऽभेद इति अपि बोध्यम् । ५ इत्थं नानाद्रव्य-क्षेत्र-काल-भावविशेषणैः एकस्मिन्नपि घटे अनेके भेदाभेदगोचरा भङ्गा भवन्ति । છેT તથા ઘટઃ તાવત્ વતુર્ધા મવતિ – (૧) દ્રવ્યઘટ:, (૨) ક્ષેત્રપટ:, (૩) છાયટ:, (૪) स भावघटश्च । (१) 'मार्तो घटः, ताम्रो घटः, सौवर्णः घटः' इत्यादिः व्यवहारो द्रव्यघटं ज्ञापयति । .(२) 'पाटलिपुत्रीयो घटः, वापीयो घटः, काशीयो घटः' इत्यादिः वाक्यप्रयोगः क्षेत्रघटं दर्शयति । " (૩) શશિરો ટિ:, વૈશાવો ઘટી રૂત્યઢિઃ તો વ્યવહાર: કાનપરં સૂવતિ. (૪) “રજ્જો ઘટ:, क श्यामो घटः, कम्बुग्रीवादिमान् लाघवोपेतः योषिन्मस्तकारूढः शीतलजलभृतो लम्बवृत्तो घटः' इत्यादिः णि वाक्यप्रयोगः भावघटमावेदयति । का यद्वा (१) घटस्य मृदादिद्रव्यं पिण्डाद्यवस्थावर्ति = द्रव्यघटः । (२) घटस्य क्षेत्रं स्वावगाढाकाश
लक्षणं हि क्षेत्रघटः। (३) घटस्य कालः = कालघटः। (४) घटस्य च ज्ञानादिलक्षणः भावः भावघट इति ज्ञेयम् । इत्थं प्रतिनियतद्रव्य-क्षेत्रादिकं विषयीकृत्य विशेषण-विशेष्यभावसम्बन्धयोजने વગેરે પર્યાયો વચ્ચે અભેદ જ રહે છે. આમ વિશિષ્ટ ક્ષેત્રના સંબંધથી ઘટ અને સ્થાસાદિ પર્યાયોની વચ્ચે ભેદભેદ રહી શકે છે. (૩) શિયાળામાં બનેલા ઘડાને શૈશિર કહેવાય. તેમાં સ્થાસાદિવિશિષ્ટ શૈશિવસ્વરૂપે સ્થાસાદિનો ભેદ રહે છે તથા શૈશિવત્વસ્વરૂપે અભેદ રહે છે. આમ વિશિષ્ટકાળના સંબંધથી ઘટ અને સ્થાસાદિ વચ્ચે ભેદભેદ રહે છે. તથા (૪) લાલ ઘડામાં સ્થાસાદિ પર્યાયોનો સ્થાસાદિવિશિષ્ટરક્તત્વસ્વરૂપે
ભેદ રહે છે તથા રક્તસ્વરૂપે અભેદ રહે છે. આમ વિશિષ્ટ ભાવના સંબંધથી પણ ઘટ અને સ્થાસાદિ સ પર્યાયો વચ્ચે ભેદભેદ જાણવો. આ રીતે અનેક પ્રકારના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ સ્વરૂપ વિશેષણો દ્વારા 'એક જ ઘડામાં ભેદભેદ સંબંધી અનેક પ્રકારના ભાંગાઓ થાય છે.
જ ઘડાના ચાર પ્રકાર છે (તથા.) તેમજ સૌ પ્રથમ સંક્ષેપમાં વિચાર કરીએ તો ઘડાના ચાર ભેદ થાય છે - (૧) દ્રવ્ય ૨ી ઘટ, (૨) ક્ષેત્ર ઘટ, (૩) કાળ ઘટ અને (૪) ભાવ ઘટ. જેમ કે “માટીનો ઘડો' આ ઉલ્લેખ દ્રવ્યઘટને
જણાવે છે. “પાટલિપુત્રનો ઘડો, અમદાવાદી ઘડો, વાપીનો ઘડો, કાશીનો ઘડો...” ઈત્યાદિ પ્રયોગ ક્ષેત્રટને સૂચવે છે. શિયાળાનો ઘડો, વૈશાખ મહિનાના ઉનાળાનો ઘડો..” ઈત્યાદિ શબ્દપ્રયોગ કાળઘટને જણાવે છે. લાલ ઘડો, કાળો ઘડો, કબુગ્રીવાદિઆકારવાળો ઘડો, હલકો ઘડો, પનિહારીના મસ્તકે આરૂઢ થયેલો પાણી ભરેલો લાંબો લાલ ઘડો...” ઈત્યાદિ લોકવ્યવહાર ભાવઘટને દર્શાવે છે.
(ચા.) અથવા (૧) ઘટનું માટી વગેરે દ્રવ્ય પિંડાદિદશામાં રહેલું હોય એ દ્રવ્યઘટ. (૨) ઘડો જે આકાશખંડસ્વરૂપ ક્ષેત્રમાં રહેલો હોય તે ક્ષેત્રઘટ. (૩) ઘટનો કાળ એ કાળઘટ. તથા (૪) ઘટગોચર જ્ઞાનાદિ ઉપયોગસ્વરૂપ ભાવ = ભાવઘટ. આમ ચોક્કસ પ્રકારના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને વિષય બનાવી,