________________
૪/૬ • श्यामघटे रक्तघटभेदाभेदसिद्धि: 0
४४३ ધર્મીનો "પ્રતિયોગિપણઈ ઉલ્લેખ તો બિહુ ઠામે સરખો છઈ. અનઈં પ્રત્યક્ષસિદ્ધ અર્થઈ બાધક તો રી અવતરઈ જ નહીં. 'તિ તત્ત્વ ૪/૬ll जडस्यैवेति न तादृशभानं चैतन्ये जाड्यभेदमवगाहते परन्तु चेतने जडभेदमेवेति न चेतनत्वा-प ऽचेतनत्वयोरेकाश्रयवृत्तित्वसम्भवः, भेदस्य स्वप्रतियोगितावच्छेदकधर्मविरोधित्वादिति चेत् ?
तुल्यमिदमन्यत्राऽपि । शक्यते ह्येवमपि वक्तुं यदुत 'श्यामो न रक्तः' इत्यत्र भाने प्रतियोगिविधया न रक्तत्वलक्षणस्य धर्मस्योल्लेखो वर्तते किन्तु रक्तस्य = रक्तरूपविशिष्टस्यैवेति न तादृशं भानं म श्यामत्वे रक्तत्वभेदमवगाहते परंतु श्यामे रक्तभेदमेवेति रक्तभेदवति श्यामे घटाऽभेदाऽबाधात्, र्श घटभेदप्रतियोगितावच्छेदकस्य घटत्वस्य तत्र सत्त्वात् । श्यामरूपविशिष्टोऽपि ‘घट' इत्येवोच्यते न નામના ગુણધર્મનો ઉલ્લેખ નથી થતો. પરંતુ જડ એવા દ્રવ્યનો (= ધર્મીનો) જ પ્રતિયોગી તરીકે ઉલ્લેખ થાય છે. તેથી ઉપરોક્ત પ્રતીતિ ચૈતન્યમાં જડતાના ભેદનું અવગાહન કરતી નથી. પરંતુ ચેતન એવા ધર્મીમાં જડ એવા ધર્મીના જ ભેદનું અવગાહન કરે છે. તેથી ચેતનત્વ અને અચેતનત્વ નામના બે વિરોધી એવા ગુણધર્મો એક જ આશ્રયમાં રહે - તેવું આપાદન સંભવિત નથી. આનું કારણ એ છે કે ભેદ સ્વપ્રતિયોગિતાઅવચ્છેદક ધર્મનો વિરોધી છે. જ્યાં ભેદપ્રતિયોગિતાઅવચ્છેદક ધર્મ રહે ત્યાં ભેદ ન રહે. જેમ પટમાં પટભેદપ્રતિયોગિતાઅવચ્છેદક પટવ નામનો ગુણધર્મ રહેતો હોવાથી પટમાં પટભેદ નથી રહેતો તથા પટભેદના આધારભૂત ઘટમાં પટભેદપ્રતિયોગિતાઅવચ્છેદક પટવ નામનો ધર્મ નથી રહેતો, તેમ જડમાં જડભેદપ્રતિયોગિતાઅવચ્છેદક જડત્વ રહેવાથી જડમાં જડભેદ ન રહી શકે તથા જડભેદના આધારભૂત ચેતન દ્રવ્યમાં જડભેદપ્રતિયોગિતાઅવચ્છેદકીભૂત જડત્વ = અચેતનત્વ નામનો ધર્મ રહી ન છે શકે. તેથી ચેતનત્વના આશ્રયમાં અચેતનવને રહેવાની આપત્તિ પ્રસ્તુતમાં નિરવકાશ છે.
ai I ! શ્યામ ઘટમાં રક્ત ઘટનો ભેદભેદ : જેન , ઉત્તરપક્ષ :- (તુમ) તમારી ઉપરોક્ત દલીલ અન્યત્ર પણ સમાનરૂપે લાગુ પડી શકશે. કારણ એ કે “વેતનો ન નડ' આવી પ્રતીતિમાં ચેતનનિષ્ઠ ભેદના પ્રતિયોગીરૂપે જડત્વના બદલે જડને જેમ તમે સ્વીકારો છો, તેમ અમે પણ કહી શકીએ છીએ કે “ફશ્યામો ન ર?' આવી પ્રતીતિમાં શ્યામનિષ્ઠ ભેદના પ્રતિયોગી રૂપે રક્તત્વ = રક્તરૂપ = રક્તવર્ણનો ઉલ્લેખ થતો નથી. પરંતુ લાલ વર્ણથી વિશિષ્ટ એવા ઘટનો (= ધર્મીનો) જ ઉલ્લેખ થાય છે. તેથી “શ્યામો ન ર?' એવી પ્રતીતિ શ્યામત્વમાં = શ્યામ વર્ણમાં રક્ત વર્ણના ભેદનું અવગાહન નથી કરતી. પરંતુ શ્યામવર્ણવિશિષ્ટમાં (= કાળા ઘડામાં) રક્તવર્ણ- વિશિષ્ટપ્રતિયોગિક ભેદનું જ અવગાહન કરે છે. (અર્થાતુ કાળા પદાર્થમાં લાલ પદાર્થના ભેદનું અવગાહન તે પ્રતીતિ કરે છે.) આમ “શ્યામ વર્ણના આશ્રયમાં (= કાળા ઘડામાં) રક્તવર્ણથી વિશિષ્ટનો ભેદ રહેલો છે અને ઘટનો અભેદ રહેલો છે' - આવું માનવામાં કોઈ બાધ કે વિરોધ આવતો નથી. કારણ કે ઘટભેદની પ્રતિયોગિતાનું અવચ્છેદક ઘટત્વ શ્યામ ઘટમાં રહેલ છે. જ્યાં ઘટત્વ હોય ત્યાં
૧ કો.(૯)સિ.લા.(૨)માં “ધર્મીનઈ પ્રતિયોગઈ” પાઠ. # કો.(૯) + સિ.માં “અધ્યક્ષસિદ્ધ' પાઠ. ...( ચિતદ્વયમધ્યવર્તી પાઠ ફક્ત કો.(૧૩)માં છે.