________________
૪/૨ ___ सप्तदशदूषणनिराकरणोपक्रमणम् ०
३७७ ઈસી શિષ્યની શંકા જાણીનઈ, પરમારથ ગુરુ બોલઈ રે;
અવિરોધઈ સવિ ઠામઈ દીસઈ, દોઈ ધર્મ એક તોલાઈ રે’ I૪/રા (૪૨) શ્રત ની (ઈસીક) એકવી એ સપ્તદશ દોષ પ્રસંગની શિષ્યની શંકા જાણીનેં, ગુરુ = સ્યાદ્વાદી, પરમાર્થ સ બોલઈ છાં. એ સર્વ દોષ વિરોધમૂલ છે અને તે તો ઇહાં અનુભવબલે જ નથી.* समानाधिकरणभेदाभेदनिमित्तकविरोधादिसप्तदशदूषणनिराकरणाय ग्रन्थकृदुपक्रमते - 'शिष्ये'ति ।
शिष्यशङ्कामिति ज्ञात्वा, तत्त्वं गुरुः प्रभाषते।।
સર્વત્રવાવિરધિત્વ કૃત્તેિડમે-મેલ્યોઃ 'ગા૪/રા प्रकृते दण्डान्वयस्त्वेवम् - इति शिष्यशङ्कां ज्ञात्वा गुरुः तत्त्वं प्रभाषते - 'अभेद-भेदयोः म सर्वत्र अविरोधित्वमेव दृश्यते' ।।४/२।। ___इति = एवंप्रकारां परवादिपर्यनुयोगप्रयुक्तां दर्शितसप्तदशदूषणगर्भितां शिष्यशङ्कां ज्ञात्वा । गुरुः = स्याद्वादमर्मज्ञो गीतार्थगुरुदेवः तत्त्वं = परमार्थं प्रभाषते = प्रकर्षेण वक्ति - इमानि सप्तदश दूषणानि विरोधमूलानि दर्शितानि इह चाभ्रान्तानुभवबलादेव भेदाभेदयोः विरोधो नास्ति, र्णि कुतः तन्मूलानि सप्तदश दूषणानि प्रसरेयुः ? “इतिशब्दः स्मृतो हेतौ प्रकारादि-समाप्तिषु” (अ.र.मा. - ५/१०१) इति अभिधानरत्नमालायां हलायुधवचनादत्र प्रकारार्थे इतिशब्दो व्याख्यातः ।
અવતરવિકી:- પ્રથમ શ્લોકમાં એકત્ર ભેદભેદના સ્વીકારમાં જે વિરોધ આદિ સત્તર દોષો જણાવેલ હતા તેનું નિરાકરણ કરવાની ભૂમિકાને ગ્રંથકારશ્રી બીજા શ્લોકમાં બાંધે છે.
છે એકત્ર ભેદાભેદમાં અવિરોધ છે શ્લોકાર્ચ - આ પ્રમાણે શિષ્યની શંકાને જાણીને ગુરુ તત્ત્વને પ્રકાશે છે કે – “ભેદ અને અભેદ વચ્ચે સર્વત્ર અવિરોધ જ દેખાય છે.” (૪૨)
વ્યાખ્યાર્થ :- પરપ્રવાદીએ કરેલા પ્રશ્નોના લીધે પૂર્વોક્ત સત્તર દોષોથી ગર્ભિત આવા પ્રકારની શિષ્યની શંકાને સ્યાદ્વાદમર્મજ્ઞ ગીતાર્થ સદ્ગુરુદેવ સહજતાથી જાણી લે છે તથા પરમાર્થને પ્રકૃષ્ટરૂપે પ્રકાશે CTી છે. સદ્ગુરુ કહે છે : પૂર્વોક્ત સત્તર દોષો વિરોધના કારણે પરદર્શનીએ જણાવેલ હતા. પરંતુ ભેદ -અભેદનો એકત્ર સ્વીકાર કરવામાં આપણો અબ્રાન્ત અનુભવ જ પ્રમાણ છે. તે અનુભવના બળથી જ ભેદભેદના એકત્ર સ્વીકારમાં વિરોધ રહેતો નથી. આમ વિરોધ જ નિર્મૂળ થતાં વિરોધમૂલક સત્તર દૂષણોનો અનેકાંતવાદમાં કઈ રીતે પ્રવેશ થાય ? “હેતુ, પ્રકાર, આદિ અને સમાપ્તિ અર્થમાં “ત્તિ” શબ્દ સંમત છે” - આ મુજબ હલાયુધ અભિધાનરત્નમાલામાં જણાવેલ છે. તે મુજબ અહીં મૂળ શ્લોકમાં દર્શાવેલ “તિ’ શબ્દની પ્રકાર અર્થમાં વ્યાખ્યા કરેલ છે. • પુસ્તકોમાં ‘જાણી' પાઠ. આ.(૧)નો પાઠ લીધો છે. ... ચિહ્નદ્રયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી.કો.(૯) + સિ.માં છે. જે પુસ્તકોમાં “જાણી કરી’ પાઠ. આ.(૧)નો પાઠ લીધો છે. * * ચિતદ્વયવર્તી પાઠ પુસ્તકોમાં નથી. કો.(૯) + સિ. + આ.(૧)માં છે.