SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ ३७२ ० श्रुतश्रद्धानमाहात्म्यम् ० ૪/૧ શ ઈહાં કૃતધર્મઈ = "સ્યાદ્વાદપ્રવચનમાહઈ મને દૃઢ = વિશ્વાસવંત કરી રાખો. જિમ શાસન2 શ્રદ્ધાદેઢપણઈ (શિવ8) મોક્ષરૂપ કલ્પવૃક્ષનાં સુખરૂપ ફલ ચાખો. શ્રતધર્મ વિના ચારિત્રધર્મ ફલવંત ન एवं परवादिपर्यनुयोगे सति भोः ! भव्य ! द्रव्यानुयोगाऽभ्यासतः श्रुते = स्याद्वादप्रवचने ' मनोदायम् = अविचलितविश्वासतया चित्तस्थैर्यं कुरु, स्याद्वादशासनश्रद्धादाढ्यन शिवशर्म = रा मोक्षकल्पतरुफलसुखम् अविलम्बेन स्वादय ।। ध्रुवपदव्याख्यानम् ।। . म न च चारित्रेणैव शिवशर्माऽऽस्वादनसौभाग्यं लप्स्यते किं श्रुतश्रद्धानेनेति शङ्कनीयम्; श्रद्धान्वितश्रुतधर्मं विना चारित्रधर्मस्य मोक्षफलकत्वाऽसम्भवात्, अचलिततत्त्वप्रतिपत्तिहेतुभूतं श मार्मिक-व्यापकश्रुतज्ञानपरिशीलनं विना चारित्रिणामपि परवादिपर्यनुयोगाऽऽहितशङ्काव्याकुलीभवनदशायां પાણી અને અગ્નિ પરસ્પર વિરોધી છે. આમ શીત-ઉષ્ણ સ્પર્શયુગલ પરસ્પર વિરુદ્ધ બે વસ્તુના ગુણધર્મ બને છે. અગ્નિ અને જલ પરસ્પર વિરોધી છે. તેથી શીત અને ઉષ્ણ સ્પર્શ એકાધિકરણમાં રહેતા નથી. બરાબર આ જ રીતે ભેદ અને અભેદ વગેરે ધર્મયુગ્મોમાં સમજવું. તે આ રીતે - ઘટના પટમાં ભેદ છે. તથા ઘટનો કુંભમાં અભેદ છે. આથી પરસ્પર વિરુદ્ધ એવા પટ અને કુંભમાં ક્રમશઃ રહેનાર ઘટભેદ અને ઘટઅભેદ પરસ્પર વિરુદ્ધ બે વસ્તુના ગુણધર્મ બને છે. તેથી તે તે ભેદ અને અભેદ એક વસ્તુમાં (= અધિકરણમાં) રહી ન શકે. જેમ પટ અને કુંભની સાથે ક્રમશઃ ઘટના ભેદની અને અભેદની વાત કરી તેમ દ્રવ્ય અને ગુણ-પર્યાય વચ્ચે પણ ભેદની અને અભેદની વાત સમજવી. અર્થાત દ્રવ્યનો ગુણાદિમાં ભેદ રહેતો હોય તો દ્રવ્યનો ગુણાદિમાં અભેદ માન્ય કરી ન શકાય. તથા દ્રવ્યનો ગુણાદિમાં અભેદ રહેતો હોય તો દ્રવ્યનો ગુણાદિમાં ભેદ માન્ય ન કરી શકાય. જ શ્રુતશ્રદ્ધા અચલ બનાવો , (ઉં.) આ પ્રમાણે પરપ્રતિવાદી જૈનો સામે આક્ષેપ કરે, દલીલ કરે, પ્રશ્ન કરે ત્યારે હે ભવ્યાત્મા! દ્રવ્યાનુયોગના અભ્યાસ દ્વારા સ્યાદ્વાદપ્રવચનસ્વરૂપ શ્રતધર્મ ઉપર વિશ્વાસને અવિચલિત બનાવવા દ્વારા જ મનની સ્થિરતાને તેવી રીતે કરો કે જેથી સાદ્વાદ શાસન પ્રત્યેની શ્રદ્ધા દઢ થવા દ્વારા મોક્ષરૂપી કલ્પવૃક્ષના ફળનો સુખાસ્વાદ આપના વડે, વિના વિલંબે, માણી શકાય. (ધ્રુવપદવ્યાખ્યા) શંકા - (ન ઘ.) ચારિત્રથી જ મોક્ષના સુખનો આસ્વાદ માણવાનું સૌભાગ્ય મળશે. શ્રતધર્મ ઉપર શ્રદ્ધા કરવાની, તે અંગે આવશ્યકતા શું છે ? a મૃતધર્મ પ્રત્યે વિશ્વાસ અતિઆવશ્યક જ સમાધાન :- (શ્રદ્ધા) શ્રદ્ધાયુક્ત શ્રતધર્મ વિના ચારિત્રધર્મ મોક્ષસ્વરૂપ ફળને આપે તેવી સંભાવના નથી. તેથી ચારિત્રધર મહાત્માઓએ પણ શ્રતધર્મ ઉપર શ્રદ્ધાને દઢ બનાવવી અત્યંત જરૂરી છે. તથા શ્રુતધર્મ તેમજ શ્રુતદર્શિત તત્ત્વ ઉપરનો પોતાનો તાત્ત્વિક વિશ્વાસ દૃઢ કરવા શ્રુતજ્ઞાનનો પણ ઊંડાણપૂર્વક અભ્યાસ કરવો જરૂરી છે. જો ઊંડાણપૂર્વકના (deep casting) વ્યાપક (broad casting) શ્રતધર્મના પરિશીલન દ્વારા જિનાગમ પ્રત્યેની શ્રદ્ધાને ઝળહળતી બનાવવામાં ન આવે તો પરપ્રવાદીઓ અનેકાંતવાદની સામે આક્ષેપ કરે ત્યારે ચારિત્રધર મહાત્માઓને પણ જિનકથિત અનેકાંતવાદમાં શંકા ઉભી થવા દ્વારા જ આ.(૧)માં “સ્યાદ્વાદ પ્રવચનમાહિ ના બદલે “સિદ્ધાન્તાનુસારી માર્ગે પાઠ છે. ફૂ મો.(૨)માં “મત દષ્ટિ' પાઠ. છે. કો.(૧૨)માં “સુખના' પાઠ.
SR No.022379
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy